________________
અજજન સમિત્ર છે, તે લઘુકમી પણાના ગે સૂક્ષમનિગદથી નીકળીને બાદરનિગદમાં આવે તિહાં આયુકમ સ્થિત્યાદિકની વૃદ્ધિ થાય, કેઈક રીતે બીજા જીવને દ્રષ્ટિગોચર પણ આવે એ થાય બાદર શરીર છે, માટે કાય, પરકાયશસથી છેદન ભેદનશે જે અકામ નિર્જરા થવા લાગી, તે તેના વેગથી બેઈદ્રિયાદિકમાં આવે. તિહાં વળી પ્રાણ અને પર્યામિ તથા ઇંદ્રિય અને શરીરની વૃદ્ધિ થાય. ઈહાં કર્મબંધ વધતો થાય, કેમકે જિહાં ઈદ્રિય તથા ભાષા, અનેક રસ આસ્વાદનાલિંલાપી જિલ્ડ થાય, વળી અનેક જીવને દુઃખદાયી, મહેટામાં મોટું બાર એજનનું શરીર થાય, ઉત્કષ્ટ આયુ બાર વર્ષનું થાય, તેણે કરી શુભાશુભ અધ્યાવસાયની પણ તરતમતા થાય, તે તિહાં પણ અકામ નિજજરાની લતા હોય તે, ઉચે તેઈદ્રિયાદિકમાં આવે, અને જે અધિકરણના ગે હિંસાદિક દોષની બહુ લતા થાય તે ફરી એકે દિયમાં પણ જાય. તિહાં વળી એકે દ્રિયમાં પણ ઉત્કૃષ્ટ અનંતકાળ રહી ફરી કઈ કઈકવારે કઈક અકામ નિંજ જરાના વેગથી વિકદ્રિયમાં આવે તિહાં બેઈ દ્રિ, ઇદ્રિ, ચૌદ્રિ એ ત્રણે વિકલેક્રિય કહિયે ઈહાં જેમ જેમ દ્રિય પ્રાણ અને પર્યામિ વધે, તેમ તેમ અધિકરણ વધે હવે તિહું જે હિંસાદિક કારણોની વૃદ્ધિ થાય તે પાછો પડી એકેદ્રિયાદિકમાં આવી જાય, અને જે સામાન્ય રહે, તે પોતાની કાય, સ્થિતિ પ્રમાણ દ્વદિયાદિકભાવેજ રહે, અને જે છેદન ભેદનરૂપ અકામ નિર્જરા થાય, તે તેને યેગે ઉંચે પણ આવે. ઈહાં વિકલેક્રિયથી એકેદ્રિયમાં પણ જાય, અને એક દ્રિયથી વિકઢિયમાં જાય. એ રીતે અનતા ફેરા થાય. તિહાં એકેકા ફેરામાં પ્રાયે અનંત કાલ પણ વહી જાય. એ રીતે કરતાં વિકલે દ્રિયથી અકામ નિજસના મેગે પ્રાયે તિર્યંચ પંચેન્દ્રિય થાય. તે તિય"ચ પંચેન્દ્રિયના બે ભેદ છે. એક ગજ અને બીજા સામૂછિ મ. તેમાં સમૃછિ મને મન ન હોય, તો પણ તેમાં શરીર, પ્રાણ, પતિ, આયુ પ્રમુખ અધિકરણની વૃદ્ધિ થાય. તેથી જે હસાદિક અધિકરણની બહુલતા થઈ, તે પહેલી નરકે જવું પડે, અથવા પાછો પડી એકેદ્રિયાદિકમાં પણ જાય. જે નરકે જાય, તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાલ સુધી ક્ષેત્રવેદના, પરમાધામીકૃત તીવ્ર દુઃખ તથા પરસ્પરકૃત તીવ્રદુઃખ અનુભવે, તથા એકેદ્રિયાદિકમાં ગયે તે ફરી છેદનાદિક અનેક દુઃખ સહન કરે. ફરી અનંતકાલ ભમે. કદાચ જે સમૂઈિમ પંચે દ્વિમાં છેદન ભેદન શીત, તા પાદિક, મહાદુઃખ સહનથી અકામ નિજારાને વેગે ગર્ભજ મનુષ્ય થાય અથવા ગભંજ તિર્યંચ પંચંદ્રિય થાય. તે જેવારે ગભંજ પદ્રિતિયચ અથવા ગર્મજ મનુષ્ય થાય, તેવારે પ્રબલ અધિકારણે થયે. તિહાં પાંચે આશ્રવ પ્રબલપણે સેવે, તિહાં પ્રાણ તથા પર્યામિ પૂરણ હોય, તેને લીધે ત્રિકાલ વેદન સ્વકીય પરકીયના વિકલ્પ જાલમાં પડે, તેથી ઉત્કૃષ્ટ કમસ્થિતિને ધણી થાય. આત્ત, રૌદ્ર ધ્યાનની પ્રબળતા થાય, તે દુર્યાનના ગે કમ સ્થિતિ દીઘ કરે. ઈહાં કેઈક જીવ પ્રબલ હિંસાદિક કારણને વેગે સાતે નરકને વિષે જાય તિહાં અનંત કાલ રૂલે, અથવા કેવારેક છેદન, ભેદન, તાડન, તજન, શીત, તાપાદિક સહન કરતો જાતે સરલ પરિણામી માટે તીવ્ર સંકલેશ ન કરે, તે અકામ નિજ રા કરી કેઈક જીવ દેવગતિ પામે, અથવા કેઈ મનુષ્ય થાય. તેમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org