________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
૮૬૩
માનું શ્રવણુ હાય, કાઇક રીતે રુચિ થાય, પણ તીવ્રભાવે ગવેષણા ન હેાય, એને માગ પતિત કહિયે, એટલે માળે પડયે કોઇ ભવે એવી રૂચિ થઇ પડી, સંસાર પરિભ્રમણ કરતાં એક પુદ્ગલ પરાવત્ત રહે, તેવારે જિનમાર્ગાનુસારીપણું શુદ્ધા શુદ્ધની ગવેષણામાત્ર હાય, એ રીતે કરતાં ઇાં ધ યૌવનકાલ આવે. ન્યાયસ‘પન્ન વિભવપ્રમુખ પાંત્રીસ ગુણુ પામે, મિત્રાદિકદ્રષ્ટિ પામવાના અવસર હાય, એહુને માર્ગાનુસારી કહીચે; ઇહાં ષટ્કશનની ભિન્નતા જાણે, જિનેાકત માગે વ્યવહારે પ્રવર્તે, ઇઢાંથી મિથ્યાત્વ મંદ પડયું તેથી વ્યવહાર દ્રવ્યધમ પણ પામે, પણ સમ્યકત્વપ્રાપ્તિ ન થાય. ઈહાં પહેલાં ત્રણ અનુષ્ઠાનની પ્રખલતા હાય, સવ'ક્રિયા કરે તે દેખી બીજા અનેક જીવ ધમ પામે, પણ પોતાને ન હેાય તે ક્રિયાનું... ફલ સ્વર્ગાદિક થાય, પશુ નિશ અથે' ન થાય, માટે ઉત્તમ જીવાએ સ` આહટ, દોહર, આલ પપાલરૂપ, મેહાદયવંત ભવવાસનાના ત્યાગ કરીને આત્માથી સદ્દગુરૂના ચરણકમલમાં ભ્રમરપેઠે સેવનારૂપ નિવાસ કરતાં થકાં શુદ્ધદેવ, ગુરૂ, અને ધમ'ની અત્યં'ત આદર ભકિત સહુિત વૈરાગ્યવાસનાએ ચેતનાને વાસિત કરી, સત્સંગમાં તેને કોમલતાને પમાડીને વસ્તુ ધમ ઉપર તથા તેના સાધનેા-કારણેા ઉપર તન્મય, બહુમાન પરિણતિયે અમુલ્ય બેાધિબીજરૂપ સમ્યકત્ત્રરત્નની પ્રાપ્તિને માટે સવ` પ્રકારે, સવ` ઉપાયે કરીને નિરતર શુદ્ધ સાધ્ય દ્રષ્ટિએ સાવધાનપણે ઉદ્યમવંતા થવું, અને શુન્યતા તથા મંદતા, જડતાદિ ષષ્ણેાના ત્યાગ, ગુર્વાદિકના વિનયવડે કરવા, એવી સ ગુરૂ મહારાજની હિત શિક્ષા છે. શિષ્ય-હે ભગવન્ આ જીવે આ પારાવાર, અનાદિ, અનંત, ચતુગ તિભ્રમણરૂપ, સ'સારને વિષે કેવી રીતે શાને લીધે પરિભ્રમણ કર્યુ...! તેનુ' મારા ઉપર કૃપા કરીને કિંચિત્ સ્વરૂપ કહે।.
ગુરૂ—હે વત્સ ! આ તારા પ્રશ્ન બહુ ઉપયાગી છે, તેા સવ'જ્ઞશ્રી શ્રીજિનેશ્વર પરમાત્માએ પેાતાના જ્ઞાનમાં જેવુ' દીઠું', તેવું પ્રકાશ્યું છે, તે હું કહુ છુ તે તું કાન દઇને ઉપયાગ પૂર્ણાંક સાવધાનપણે સાંભળ. સવ' જીવાની મુળ સ્થિતિ એહવી છે કે, અનાદિ (નગેાદ જે સુક્ષ્મવનસ્પતિકાય જાતિનેગેાદ, તેમાં ખાણુ સ'પન્ન કનકપલ ન્યાયે અનાદિના રહે છે, એ સર્વ જીવાની મુળસ્થિતિ છે, તેમાં અંગુલને અસખ્યાતમે ભાગે શરીર હાય, અને ખસે છપન્ન આવલિકાનુ આયુ હોય, એટલે રાગરહિત મનુષ્યના એક શ્વાસેાશ્વાસમાંહે સત્તર ભવ ઝાઝેરા કરે, એમ કેવલ તુચ્છ આયુષ્યવેદતાં ખુલકભવરૂપે અનાદિ નિગેાદમાં ચય ઉપચય એટલે તિહાંજ જન્મ મરણ કરતા રહે છે. એ રીતે સર્વ સ‘સારી જીવાને નિગેાદમાં ભટકતાં અન તાનત પુદ્ગલ પરાવત' વીતી ગયા તિહાં રહેતાં થકાં કાઈ ઘુર્ણાક્ષરન્યાયે નિયત કરણુના પરિપાક થવાથી કોઇ સમયે એકાકિમ એ અધ્યવસાયનાં તરતમયેાગથી તતુલ્ય લુકમી થાય, એટલે જેમ અક્ષર ગુણતાં ગુણતાં કોઈ સમયે અચાનક કાંઈ નિયમ સિદ્ધ થઈ જાય છે, એમ નિયતકારણના પરિપાક થવાથી તે જીવ એક એ ઈત્યાદિક, આત્માના અધ્યવસાયની તારતમ્યસહિત થયા થકે તે અધ્યવસાયના જેવા પિરણામ હેાય, તેવા પરિણામ તુલ્ય હલકમી' થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org