________________
દર
સજ્જન સન્મિત્ર શ્રતધમ તથા ચારિત્રધમ ને બાહ્ય તથા અતરંગ જિનેાકત માગે સŁહે, આત્માના નિર્માલ્ર પરિણામરુપ ધમ' ઉપર દઢ ધર્મબુદ્ધિ હાય, અને તેનીજ ગવેષણા તથા ચાહના તીવ્ર હોય, તે ધમ'રૂચિ જાણવી એ રીતે સમ્યકત્વની દશ રુચિનું સ્વરૂપ કહ્યું; આ સમ્યકત્વરન, જીવને અનાદિકાલની વિપર્યાસ હેઠવાસનારૂપ, પર પુદ્ગલિક પદાર્થાંને વિષે મારાપણાની બુદ્ધિરૂપ. મેહની વિકલતાએ થએલ મિથ્યાત્વમેહનીના ક્ષય વિનાં પ્રાપ્ત થાય નહિ; માટે ઉત્તમ જીવાએ સદ્ગુરુના સમાગમમાં રહી, શુદ્ધદેવ-ગુરુ, ધમ' ઉપર બહુમાનની પરિણતિતન્મય ધારણા કરવી; જેથી પરમ પ્રભુ શ્રીજિનેશ્વર ભગવંતની કૃપાથી, એ મિથ્યાત્વરૂપ જે પરમશત્રુ, પરમરોગ, પરમહંસા, પરમરિદ્રતા, પરમનક', પરદ્વેષી, પરમદુગતિ, તથા પરમ ઘાતકશસ્ર, અને પરમવ્યાધિને સદંતર નાશ થઈને જીવ સકલ ક્રમ કલ'કથી મુકત થયેા થકા, સહેજવારમાં સુખપૂર્વક અન‘તસુખમય શિવને વરે, ૨૩. હવે શ્રી સમ્યકત્વના સડસઠ ભેદ વિશુદ્ધ વ્યવહારથી કહે છે.
તિસુદ્ધિ લિંગ લખ્ખણુ, સ ભૂસણ પભાવગાગારા; સદહષ્ણુ જય ભાવણુ, કવિએ ગુરૂ ગુણાક્ય. ૨૪. ભાવાથ-ત્રણ શુદ્ધિ, ત્રણ લિંગ; પાંચ લક્ષણ, પાંચ દૂષણ, પાંચ ભૂષણ, આઠ પ્રભાવક, છ આગાર, ચાર સહણા, છ જયણા, છ ભાવના, છે સ્થાનક, અને ગુણવત એવા ગુર્વાદિકના દશપ્રકારે વિનય કરવે; એ સડસડ બેલનું સ્વરુપ મહાપાધ્યાયજી શ્રીયશવિજયજીકૃત સમકિતની સડસઠ બેલની સઝાયથકી શુરૂગમથી યથાથ જાણવું. અહિ વિસ્તાર થાય માટે લખ્યુ નથી. ૨૪.
હવે પ્રકરણકર્તા પ્રભુની પ્રાથનાપૂર્વક આશીષ આપે છે.
વિશ્થાર તુહ સમયા, સયા સર`તાણુ ભવ્યજીવાણું; સામિય ! તુહ પસાયા, હવેઊ સમ્મત્ત સંપત્તિ. ૨૫. ભાવાથ –ડે સ્વામિન ! તહુારા પ્રરૂપ્યા સિદ્ધાંતના વિસ્તાર સદાકાલ અનુસરતા, અભ્યાસ કરતા એવા ભવ્યજીવાને હારા પસાયથી સકલ સિદ્ધાંતના પાર એવું જે સમ્યકત્વ, તેની પ્રાપ્તિ તે સમ્યક્ પ્રકારે નિરાવરણ ભાવે થાઓ, એ પ્રકરણ કરનાંરની આશીષ છે. હવે આ સમ્યકત્વપ્રાપ્તિની ચેાગ્યતા થવામાં જીવની પૂર્વ અવસ્થા કેવી હાય છે, અને તેવાર પછી તે કૅવે અનુક્રમે યાગ્યતાની સન્મુખ થતા જાય છે, તેનુ કિ'ચિત્ સ્વરુપ વિચારે છે, જે ભવ્યજીવ છે, તેને ભવ્યતાના ઉદયે કરી અકામનેિજરાયે કમ ખપાવતાં પાંચ કરણની અનુકૂલતાયે કરી એ પુદ્ગલ પરાવત શેષ સ`સાર રહે, તેવારે, ધમ શબ્દ સામાન્યે સહે, જે ધમ શબ્દ સાંભલવા સન્મુખ નિવિવેક પણે હાય, તેને શ્રવણુ સન્મુખી ભાવ કહિયે, પણ તથાવિધ આદર પિપાસા કાંઇ હોય નહી, પણ સહજ મિલે તા વિમુખ નહી, પછી તિહાંથી સસાર પરિભ્રમણુ કરતા જીવ, ઉચ્ચભાવમાં આવે, તેવારે દોઢ પુદ્ગલ પરાવત્ત' રહે. માગ ગવેષા, માગ શ્રવણુ, મા′સન્મુખ, માર્ગાનુસારી, માગ પ્રાપ્તિ, ત્યિાદિક નામ, ઇઢાંથી આગે થાય. ધમ ભણી ધસે, જિનાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org