________________
સમ્યાદિ પુષ્ટિ સંગ્રહ
(૧
છે. હવે સમ્યકત્વ પામ્યા પછી દેશવિરતિ, સવિરતિ, ક્ષાયિકભાવે કયારે પ્રાપ્ત થાય, તે કહે છે:- પુર્વાકત ભવ્ય જીવ જેવારે ગ્ર'થીભેદ કરી સમ્યકત્વ પામે, તે પછી અંતઃ કોડાકોડી સાગરોપમનો સ્થિતિબ`ધ છે, તેમાંથી પૃથકત્વ પચેાપમ એટલે બેથી માંડીને નવ પલ્કેમ સુધી આછી કરે, એટલે કાઇક એ પલ્યાપમ ઓછી કરે, કાઇક ત્રણ, એમ યાવત્ કાઇ નવ પલ્સેાપમ જેટલી સ્થિતિ અ‘તઃ કાડાકાડીમાંથી આછી કરે, તેવારે દેશવિરત ગુણસ્થાનકના ક્ષયે પશમ થાય, એટલે ભાવથી દેશવિરતિ ગુણ પ્રાપ્ત થયેા છે, તે સ્થિતિમાંથી પણ સખ્યાતા સાગરાપમની સ્થિતિ એછી કરે, એટલે સવ*વિરતિવ'ત સ્થિતિ ખાંધે તા અત: કાડાકોડી નવપલ્યાપમે ન્યુન જે દેશવિરતિની સ્થિતિ છે, તેથી પણ સખ્યાતા સાગરાપમ એછી બાંધે, એવા અધ્યવસાયે કષાયની મ`દતા હોય, તેવાર પછી સખ્યાતા સાગરોપમ ખપવાથી ઉપશમશ્રેણી પડીજે, તેવાર પછી પણ સખ્યાતા સાગરોપમની સ્થિતિ ખપવાથી ક્ષપકશ્રણી પઢિવજે. હવે જે જીવ સમ્યકત્વ પામીને પા પડી મિથ્યાત્વે ગયા, તે ફરી સમ્યકત્વ કેવારે પામે ? કેટલેા અંતર હાય? તે કહે છે:-સમ્યકત્વનુ આંતરૂ જઘન્યથી તે। અતરમુર્હુત' છે, કેમકે કાઇક જીવે સમ્યકત્વ પામીને પાછે પરિણામની તિલતાને યાગે તદાવરણુ ક્ષયાપશમથી અંતર મુર્હુત ને આંતરે ફરી સમ્યકત્વ પામે, તથા જે બહુલકસી', તીથ કરાદિકની પ્રચુર આશાતના કરે, તે જીવ અદ્ધ પુદ્ગલ સુધી સ ́સારમાં પ્રવર્તે, સંસારમાં જન્મ મરણ કરે, પછી અદ્ધ પુદ્દગલ ગયે ફરી સભ્યત્વ પામે, એટલે ઉત્કૃષ્ટ આંતરૂ અપુદ્દગલ પરાવર્ત્ત છે. હવે સમ્યકત્વની રૂચીના નામ તથા હુક સ્વરૂપ લખીયે છીયે: ૧ નિસગરુચિ, એટલે પુ`ભવના ગાઢ અભ્યાસને લીધે જાતિસ્મરણાદિ જ્ઞાન પામીએ એધ થયે તત્વચિ થાય તે ર ઉપદેશરૂચ તે સત્સંગે ગુરૂવાદીના ઉપદેશવડે જે તત્વરૂચિ પ્રગટે તે ૩ આજ્ઞારૂચિ તે, રાગ, દ્વેષ, અજ્ઞાન, મેહાદિ દોષો જેના ગયા છે તેને જુહુ· ખેલવાના કઇ પણ સ્વાય ન હાય, માટે શ્રીવીતરાગભાષિત વચન એકાંત સત્ય છે, એવી દ્રઢ શ્રદ્ધા, તે આજ્ઞારૂચિ ૪. સૂત્રરૂચિ તે, સૂત્ર, સિદ્ધાંત, પ્રકરણાદિ ભણવા સાંભલવાની દ્રઢ ચાહના તે. ૫ ખીજરૂચિ તે, જેમ તેલનુ ખી‘દું પાણીમાં વિસ્તાર પામે છે, તેમ શુર્વાદિકના સુખથકી એકાદાપદથી વાકય સાંભલતાં સમસ્તભાવ તથા મને વિસ્તારપણે જાણી જાય, એવી કુશાગ્રબુદ્ધિ તત્વ જાણુવા ઉપર હાય તે ૬. અભિગમરૂચિ તે અંગ, ઉપાંગ, દષ્ટિવાદાકિ ગડુનશાસ્ત્રાના અ સાંભલવાની, જાણવાની, મનન કરવાની તીવ્રચાહના હૈાય તે, ૭. વિસ્તાર રૂચિ તે, ખટ દ્રવ્ય, નવતત્વ, કમ‘સ્વરૂપ, ઈત્યાદિ જીવાજીવાદિક પદાર્થાને સુક્ષ્મ બુદ્ધિ પુર્ણાંક નય,ગમ, પ્રમાણુ, નિક્ષેપ, આદિ અનેક ભેદભેદ્યાંતરસહિત જાણવાની ખહુ ચાહના તે. ૮. ક્રિયારૂચિ તે જેને દર્શીન જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમિતિ, ગુપ્તિ, માહ્યક્રિયા ઉપર @ા રંગ હોય, એમ ક્રિયાભાવમાં ઘણી ચાહના હાષ તે. ૯. સ`ોપરુચિ તે, કુમતિ, કદાચઙૂ રહિત, સરલ, ભદ્રિક જીવને પ્રવચન જે શાસ્ત્ર, તેને વિષે બહુ નિપુર્ણપણું ન હાય, પણુ મધ્યસ્થપાના ગુણગ્રાહક સ્વભાવને લીધે થાડું કે ઘણું સમજવામાં આવે તે ૧૦ ધમ'રુચિ તે, પંચાસ્તિકાય સ્વરૂપને યથાથ' જાણતાં થકાં હૈયે પદેય બુદ્ધિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org