________________
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ
૮૫૯ કહ્યા. અને જેવારે તેની સાથે સાસ્વાદન સમ્યકત્વ ભેળીયે, તેવારે ચાર પ્રકારે સમ્યકત્વ થાય. ઉપશમ સમ્યકત્વને કાલ અંતરમંહત છે, તેમાંથી જેવારે કેઈક જીવને ભવિતવ્યતાના ગે મિથ્યાત્વે અવશ્ય જાવું છે, તેવારે ઉપશામકાળમાં ઉત્કૃષ્ટ છ આવલિકપ્રમાણુ કાલ બાકી શેષ રહ્યો હોય. અને જઘન્યથી એક સમય રહ્યો હોય, અથવા તેની વચમાં જે જે રહે, તે મધ્યમકાલ કહિયે એટલે ઉપશમસમ્યકત્વને કાલ શેષ રહે, તેવારે ઉપમાવેલા જે અનંતાનુબંધી કષાયના દલ, તેને ઉદય થાય, તે જીવને સમ્યકત્વ થકાં ગળના વમનની પરે, તથા માલપતનની પરે, એટલે જેમ ગેળનું વમન થતાં જીવને કંઇક ગળછટ પણ અનિચ્છિત સ્વાદ લાગે, તેમ ઉપશમથી પડતાં મિથ્યા જતાં વચમાં જે આવી નિરસ તત્વરુચિ રહે, તે સાસ્વાદ-સમ્યકત્વ જાણવું. અને તેમાં માલપતન એટલે કે ઈ માળેથી પડતો ભૂમિએ જેટલી વારમાં પહોંચે, તેટલી વારમાં તેવી સ્થિતિએ, તેવા વેગે સમ્યકત્વ વમતે જીવ સાસ્વાદની થઈ મિથ્યા જાય. અહિંયાં સાસ્વાદન શબ્દનો અર્થ કરે છે–સારવાદન એટલે સહ આસ્વાદેન વતતે ઇતિ સાસ્વાદન, અર્થાત્ સમ્યકત્વને સ્વાદ માત્ર રહે, તેથી સાસ્વાદન કહીએ; અથવા આ કે સમસ્તપણે શાતન કરે, પાવન કરે, મુક્તિ માગથી ભ્રષ્ટ કરે, તેને આશાતન કહિયે. અહિં સમ્યકત્વથી ભ્રષ્ટારૂપ આશાતન છે, તેને સહ જેડીએ ત્યારે સાશાતન કે સાસાયણ એટલે સાસ્વાદન કહીએ, એ રીતે ચાર પ્રકારે સમ્યકત્વ કર્યું. ૧૯
હવે પાંચ પ્રકારે સમ્યકત્વ કહે છે – વેયગજુઅ પંચવિહં, તે ચતુ દુપુંજયંમિ તઇયર્સ,;
ખય કાલ ચરમ સમયે, સુદ્ધાગુ વેગે હાઈ. ૨૦.
ભાવાર્થ-પૂવે કહ્યાં જે ચાર સમ્યકત્ર તેની સાથે વેદક સમ્યકત્વ યુકત કરી, તે વારે પાંચ પ્રકારે સમ્યકત્વ હોય. તે વેદકનું સ્વરૂપ કહે છે-જે સમ્યકત્વના અત્યંત શુદ્ધ પુદગલને વેદીયે, અનુભવિયે, તે વેદક સમ્યકત્વ કહિયે. તે પરમાથે ક્ષય પશમ સમ્યકત્વજ છે, કેમ કે સમરત મિથ્યાત્વમોહનીય ક્ષય કરવાના કાળનો જે ચરમ સમયમાત્ર તે વેદક સમ્યકત્વ કહિયે. ૨૦. હવે એ પાંચે સમ્યકત્વને કાળ કહે છે.
અંતમુહાવસમો, છાવલિય સાસણ વેગો સમઓ:
સાહિત્ય તિત્તીસાયર, ખઈએ દુણે ખાવસ. ૨૧.
ભાવાર્થ-ઉપશમસમ્યકત્વને કાલ ઉત્કૃષ્ટ અંતરમુહુર્ત છે, અને સાસ્વાદનને કાળ ઉત્કૃષ્ટ છે આવલિનો છે તથા વેદકસમ્યકત્વને કાળ એક સમય છે, અને ક્ષાયિક સમ્યકત્વને ઉત્કૃષ્ટ કાળ સર્વાર્થસિદ્ધિની અપેક્ષાયે મનુષ્ય ભવસહિત ગણુતાં સાધિક તેત્રીશ સાગરોપમ છે. એક જીવ આશ્રી અથવા અનેક જીવ આશ્રી, સમ્યકત્વને જઘન્યથી અંતરમુર્તજ હોય, અને ક્ષયે શમરૂપ સમ્યકત્વની લબ્ધિ તે એક જીવને જઘન્ય અંતરમુક્ત અને ઉત્કૃષ્ટી તે ક્ષાયથકી બમણે છાસઠ સાગરેપમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org