________________
સમ્યવાદ પુષ્ટિ સંગ્રહ
૮૫૭ અપુર્વાક્ય ક્તિપુંજે, મિચ્છમુછન્ન ખવિત્ત એણુન્ન;
ઉવસામિય અનિયટ્ટી-કરણએ પરં વસમી. ૧૬ ભાવાર્થ—અપૂવ કરણે કર્યા છે ત્રણ પુંજ જેણે, મિથ્યાત્વ, તેના દલ ઉદય આવ્યા, તેને સેવીને -ક્ષય કરીને અને ઉદય ન આવ્યા જે મિથ્યાત્વના દલ, તેને ઉપશમાવીને અનિવૃત્તિકરણથી આગલ ક્ષયોપશમ સમ્યકત્વ પામે –અહિંયાં પ્રકરણુકારે સિદ્ધાંત તથા ક ગ્રંથિક, એ બેઉના અભિપ્રાય ગ્રહણ કરી પ્રકરણ રચના કરી છે, તેમાં સિદ્ધાંતકાને એ આશય છે જે, અનાદિ મિથ્યાષ્ટિને કેઈ તથાવિધ સામગ્રીને સદ્ભાવ, એટલે પ્રાપ્તિ થઈ, યથાપ્રવૃત્તિ પ્રમુખ ત્રણ કરણ કરતાં અપૂર્વકરણના અધ્યવસાયથી ગ્રથિી ભેદી શેષ મિથ્યાત્વ સ્થિતિના ત્રણ પુંજ કરી પ્રથમ શુદ્ધ પુદગલને વેકે, તે કારણથી ઉપશપસમ્યકત્વ પામ્યા વિના જ પ્રથમ ક્ષપશમ સમ્યકત્વ પામે, તથા વલી કેઈક ભવ્ય જીવ યથાપ્રવૃત્યાદિક કરણત્રણ અનુક્રમે પક્ત વિધિયે કરી અંતકરણને પ્રથમ સમયે ઉપશ મસમ્યકત્વ પામે, પણ ઉપશમે રહ્યો પંજ કરેજ નહી, અંતરમુહૂર્ત કાલ પ્રમાણ શુદ્ધ-નિર્મલ અપૌગલિક ઉપશમ ભાવ વેદી, તિહાંથી ચલાયમાન થે થકો અવશ્ય મિથ્યાત્વે જાય, અપર પુંજ તે છે નહિ, માટે ઇલિકાને દષ્ટાંને ફરી પાછો મિથ્યાત્વ સ્થાનકથી આવ્યો, તે ફરી મિથ્યાત્વેજ જાય, એ સિદ્ધાતિકને અભિપ્રાય છે. તથા કમંથવાલા એમ માને છે કે, જે કેઈ અનાદિ મિથ્યાદષ્ટિ સંસારી જીવ, જેવારે ચરમાવત્ત તથા ચમકરણ કરવાનો અવસરે પહેલા સમ્યકત્વ પ્રાપ્તિકાલેજ યથાપ્રવૃત્યાદિ કરણત્રણ કરવા મૂકજ અંતરકરણ કરે, તિહાં ઉપશમ સમ્યકત્વ પામી અવશ્ય ત્રણ પુંજ કરે. તેનું સ્વરૂપ આગ્રંથમાં પેવે કહેલ તે પ્રમાણે જાણી લેવું. હવે તે ત્રણે પુજના ત્રણ નામ થયા, તેમાં પહેલે શુદ્ધપુંજ, તે દર્શન મેહનીય કહિયેઃ હવે તે જીવ અંતરકરણગત ઉપશમકાલ પૂરે થયે થકે, એટલે જેટલો વખત અંતરકરણને એટલે જ વખત ઉપશમ સમ્યકત્વનો છે. તે ઉપશમ સમ્યકત્વને કાલ અંતરમુહુત પ્રમાણ પૂરે થયે થકે જે પરિણામની વિશુદ્ધિ રહે, તે શુદ્ધ પુજને ઉદય થાય, તેનું નામ ક્ષો પશમસમ્યકત્વ કહિયે, તિહાં ત્રિપુજી તે સગર્ દશની, દ્વિપુંછ તે મિશ્રદશની, અને એક પુંજી મિથ્યાષ્ટિ હોય, તથા ઉપશમ સમ્યકત્વથી આગલ જે કાંઈક ઉજવલ, કાઈક મે લીન, એહવા મિશ્ર પરિણામ થાય, તે મિશ્રમેહનીયનો ઉદય થાય, એટલે મિશ્રપુજને ઉદય આવે, અને જે અનંતાનુબંધીના ઉદય બલથકી અતિ મલીન પરિણામ થાય તે,
મિત્ર મેહુનિયનો ઉદય થાય. એટલે અશુદ્ધપુજને ઉદય આવે; એ રીતે સંસારમાં કેટલાક ત્રિપું, કેટલાક દ્વિપુંછ, કેટલાક એકjજી, તેમાં ક્ષયોપશમી ત્રિપુંજી હોય તથા સ્થિત્વ ક્ષય કરવાને સમ્યકત્વ મેહનીયની ઉજવલતા કરે, તેવારે દ્વિપુંજ હોય, અથવા અમુંજી. એટલે પંજરહિત પણ ક્ષાયક સમ્યકત્વી હોય, તથા જે વારે મિશ્ર ઉવેલન કરે, અથવા ક્ષેપવે, તેવારે એકjજ હોય. એ રીતે કર્મ ગ્રથિક મતે પ્રથમ ઉપશમ સમ્યકત્વજ પામે અને તે ઉપશમી નીયમાં ત્રણjજ કરે. એ રીતે સિદ્ધાંતક, તથા કમગ્રંથિક, બેઉએ મલી ઉપશમ સમ્યકત્વ પામવાના બે ભાગ કહ્યા; તથા ક્ષપશમ સમ્યકત્વ પામવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org