________________
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ
૮૫૩ શુદ્ધિ થવાને અર્થે, એટલે ક્ષાયિકભાવે સમ્યકત્વ શુદ્ધિ પામવાને અર્થે કરે છે. ૧.
હવે સમ્યકત્વ પ્રાપ્તિની અગાઉ જેવી જીવની અવસ્થા હોય. તે વ્યતિકરગતિ બીજી ગાથાયે સ્તુતિ કરે છે.
સામ ! અણાઈ અણુ તે, ચઉગઈ સંસાર ધોર કંતારે;
મહાઈ કમ્મ ગુરૂઠધ, વિવાગવસ ભમઇ જીવો. ૪. ભાવાર્થ હે સ્વામિ, મારા સરિખા સંસારી જીવ, તે જેની આદિ પણ ન પામીએ તેને અનાદિ અનંત કહીયે, એટલે જેની આદિ અંત નથી, એ ચતુગતિ ભ્રમણરુપ સંસાર તેહિજ જાણિયે એક ઘેર કાંતાર એટલે ભયાનક અટવી, તેહને વિષે મેહનીયાદિક આઠે કમની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાક વેદવાના પરવશ પણ થકી આ જીવ બ્રમણ કરે છે.
હવે સમ્યકત્વ પ્રાપ્તિને ઉપાય કહે છે
પલ્લોલમાઈ અહા-પત્તિકરણ કેવ જઇ કુણ;
પલિઆ અસંખભા ગુણ; કેડિકોડિઅર ઠિઈ સેત. ૫.
ભાવાર્થ–પાલા તથા નદીના પાષાણાદિ (આઠ) દ્રષ્ટાંતિક-ન્યાયવડે જે કઈ ભવ્ય પ્રાણ સમ્યકત્વ પ્રાપ્તિના કારણ પણે ત્રણ પરિણામરુપ યથાપ્રવૃત્તિ આદિ, ત્રણ કરે છે, તેમાંથી પ્રથમ જે યથાપ્રવૃત્તિકરણ, તેના પરિણામવડે આયુવજીને શેષ સાત કર્મોની એક કડાકોડી સાગરેપમમાં એક પપપના અસંખ્યાત ભાગે ન્યૂન સ્થિતિ કરે.
તથ્થવ ગાઠ રાગદોસ પરિણઈ મય આનંદ;
ગંઠિય છવિ હહા, ન લહઈ તુહ દંસણું નાહી. ૬. ભાવાર્થ-તિહાં પણ કાંક ઉણી એક કેડીકેડી સ્થિતિ શેષ સાત કમંની કીધી, તો પણ અભવ્ય અથવા દુર્ભાવ્યત્વાદિક દૂષણને લીધે હાહા ઈતિખેદે રાગ દ્વેષ પરિણામમય ગ્રંથી દેશગત જીવ પણ ગ્રંથીને અણભેદતા થકે હે નાથ ! તાહ દર્શને જે શ્રીમુખે કહેલું સમ્યકત્વ, તે પામી શકે નહી. ૪. હવે જીવ જે રીતે ગ્રંથી ભેદે તે રીત કહે છે.
મહિલય પિવિલિયના એણ, કવિ પજજ સત્તપંચિંદી;
ભ અવઠ્ઠ પુગલ, પરિક્વસેસ સંસાર. ૭. ભાવાર્થ–ઈહાં ગ્રથી દેશ પામ્યા પછી કેઈક જીવ અપૂર્વકરણ કરે, તે પંથી જે વટેમાર્ગુ, તથા પિપિલીકા જે કીડી, તેને ન્યાયે, (દ્રષ્ટાંતે) કરે, તેણે કોઈ સંજ્ઞી પર્યાપ્ત પંચુંદ્રા ભવ્યજીવ મુક્તિ જાવા યોગ્ય હોય, જેને માત્ર અદ્ધ પુદ્ગલ પરાવતે શેષ સંસાર બાકી રહ્યો હોય, એહ, એટલા લક્ષણે પૂરણ જે જીવ હેય તે જીવ કરે, તે હવે આગલી ગાથાઓ કહે છે. ૫.
હવે પૂર્વોક્ત લક્ષણવંત જીવ તે ગ્રથી દેશ સુધી આવે, તિહાં પરિણામ નિર્માતાની વદ્ધિ હોય તે કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org