________________
પણ
સાંજે
gી
હું બીજા
અહં નમઃ છે સજજન સન્મિત્ર હતા. આ આ સપ્ત મહાનિ ધિત છે કે સમ્યકત્વાદિ પુષ્ટિ કરી છે
સં ગ્રહ પંચવિંશતિ પ્રકરણ સાનુવાદ.
૧ શ્રી સમ્યકત્વસ્વરૂપ
મંગલાચરણું. શ્રીમદ્દીરજિન નત્વા, ગુરુ શ્રી જ્ઞાનસાગરં; શ્રી સમ્યકત્વાર્થ, લિખામ લેકભાષયા. ૧. ગુરૂપદેશત: સમક્, કિંચિત્ શ સ્રાનુ સારતા વૃદ્ધ પરંપરા
- જ્ઞાત્વા, કિમતે બે ધિસંગ્રહ. ૨. ભાવાર્થ_શ્રીમદ્દવીર પરમાત્માને નમસ્કાર કરીને તથા જ્ઞાન દ્રષ્ટિના દાતા, પરમોપકારી શ્રીગુરુના ચરણાવિંદને નમસ્કાર કરીને પૌગલિક સુખ તથા આત્મિક સુખને ભિન્ન ભિન્ન દર્શાવના, એહ શ્રી સમ્યકત્વગુણ, તેની મુલપત્તિ, સપ્રભેદ કહેનારું સમ્યકત્વ પંચવીસીનામે પ્રકરણ, તેને અર્થ, શ્રીગુરુઉપદેશથકી તથા કાંઈક શાસ્ત્રાનુસારથકી તથા કાંઈક વૃદ્ધ પરંપરાથકી એટલે બહુશ્રુતેની વાત સાંભળીને મારી બુદ્ધિને અનુસાર, કિંચિત માત્ર સંક્ષેપથકી લેકભાષામાં વાતિકરુપે કહું છું.
જહુ સમ્મત્તરૂવં, પરૂવાએ વી - જિણવરદેણુ;
તહ કિરણે તમહં, યુગામિ સમ્મસુદ્ધિકએ. ૩. ભાવાર્થ–જેમ ઉપશમ, ક્ષાપમાદિ પ્રકારે સમ્યકત્વનું સ્વરુપ શ્રીવીર જિનવરે પ્રખ્યું છે, ગણધરાદિકને ઉપદેડ્યું છે. તેમ કીર્તન કરે કરીને એટલે જે રીતે શ્રીવીર પરમેશ્વરે સમ્યકત્વ પ્રાપ્તિની પ્રણાલિકા ઉપદેશી, તેજ પ્રણાલિકાગર્ભિત વિનંતિ કરીને શ્રી વીર પરમાત્માને સ્તવીશ. એ રીતે પ્રકરણકર્તાએ વસ્તુનિર્દેશાત્મક ૫ મંગલ કયું; હવે પ્રકરણ કરવાનું પ્રજન કહે છે, એ પ્રકરણ શા વાસ્તે કરે છે, કે સમ્યક્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org