________________
વિધી સંગ્રહ
૭૯ કે ઉપવાસ કરો. તે અગીઆર માસે પુર્ણ થાય છે, ઉધાનમાં ૧૧ વસ્તુઓ મુકવી. ગુણણું ૪૫ આગમ તપમાંથી જોઈ લેવું. ૧. શ્રી આચારાંગ સૂત્રાય નમઃ ૨. શ્રી સૂયગ ડાંગ સૂત્રાય નમઃ ૩. શ્રી ઠાણાંગ સૂત્રાય નમઃ ૪. શ્રી સમવાયાંગ સૂત્રાય નમ: ૫. શ્રી ભગવતી સૂત્રાય નમ: ૬. શ્રી જ્ઞાતાધમ કથાગ સૂત્રાય નમઃ ૭, શ્રી ઉપાસક દશાંગ સુત્રાય નમઃ ૮. શ્રી અંતકૃત દશાંગ સૂત્રાય નમઃ ૯ શ્રી અનુત્તરવવાઈ સૂત્રાય નમઃ ૧૦ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રાય નમઃ ૧૧ શ્રી વિપાક સૂત્રાય નમઃ
૪. પિસ્તાળીશ આગમ તપને વિધિ. એ તપમાં ૪૫ એકાસણું કરવાં. ૪૫ દીવસ લાગટ ગુણણું ગણે. પિસ્તાળીશ આગમમાં નંદીસૂત્ર તથા ભગવતી સૂત્ર રૂપામહારે તથા સોના મહેરે પૂજવું. અને બીજા આગમો વાસક્ષેપ તથા પૈસાથી પૂજવા. તપ પૂરો થયે ગુરૂ પૂજન કરવું. તેનું ગુણણું નિચે પ્રમાણે –૧. શ્રી નન્દી સુત્રાય નમઃ ૫૧. ૨. શ્રી અનુયોગ દ્વાર સૂત્રાય નમઃ ૬૨. ૩. શ્રી દશવૈકાલિક સૂત્રાય નમ: ૧૪. ૪. શ્રી ઉતરાધ્યયન સૂત્રાય નમઃ ૩૬. ૫. શ્રી એઘ નિયુકિત સૂત્રાય નમઃ ૧૦. ૬. શ્રી આવશ્યક સૂત્રાય નમઃ ૩૨. ૭. શ્રી નિશિથ છેદ સૂત્રાય નમઃ ૧૬. ૮. શ્રી વ્યવહાર કલપ સૂત્રાય નમઃ ૨૦. ૯. શ્રી દશાૠત્ર સ્કંધ સૂત્રાય નમઃ ૧૯ ૧૦. શ્રી પંચક૯પ છેદ સૂત્રાય નમઃ ૧૯ ૧૧. શ્રી જિતકપ છેદ સૂત્રાય નમઃ ૩૫ ૧૨ શ્રી મહાનિશીથ છેદ સૂત્રાય નમઃ ૪૨, ૧૩. શ્રી ચઉસરણ પયર્સે સૂત્રાય નમઃ ૧૦. ૧૪. શ્રી આઉર પચ્ચખાણ સૂત્રાય નમઃ ૧૦. ૧૫ શ્રી ભત્ત પરિજ્ઞા સૂત્રાય નમઃ ૧૦. ૧૬. શ્રી સંથારા પયને સૂત્રાય નમઃ ૧૦. ૧૭. શ્રી તડુલ યાલિય સૂત્રાય નમઃ ૧૦. ૧૮. ચન્દાવિજય પયન્ત સૂત્રાય નમઃ ૧૦. ૧૯ શ્રી દેવિંદ થુઈ પયન્ત સુત્રાય નમઃ ૧૦. ૨૦. શ્રી મરણ સમાધિ સૂત્રાય નમ: ૧૦. ૨૧. શ્રી મહાપચ્ચખાણ સૂત્રાય નમઃ ૧૦, ૨૨. શ્રી ગણિવિજજા પયને સૂત્રાય નમઃ ૧૦. ૨૩. શ્રી આચારાંગ સૂત્રાય નમઃ ૨૫. ૨૪ શ્રી સુયગડાંગ સૂત્રાય નમઃ ૨૩. ૨૫ શ્રી ઠાકુંગ સૂત્રાય નમઃ ૧૦, ૨૬. શ્રી સમવાયાંગ સૂત્રાય નમઃ ૧૦૪. ૨૭. શ્રી ભગવતી સૂત્રાય નમઃ ૪૨. ૨૮, શ્રી જ્ઞાતા ધમકથા સૂત્રાય નમ: ૧૯. ૨૯. ઉપાસકદશા સૂત્રાય નમઃ ૧૦. ૩૦ શ્રી અંતગડ સુત્રાય નમઃ ૧૯. ૩૧. અણુત્તરવવાઈ સૂત્રાય નમઃ ૩૩. ૩૨. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રાય નમઃ ૧૦. ૩૩. શ્રી વિપાક સૂત્રાય નમઃ ૨૦. ૩૪. શ્રી ઉવવાઈ સૂત્રાય નમઃ ૨૩. ૩૫. શ્રી રાય પણ સૂત્રાય નમઃ ૪૨. ૩૬. શ્રી જિવાભિગમ સૂત્રાય નમ: ૧૦. ૩૭. શ્રી પન્નવણ ઉપાક સૂત્રાય નમઃ ૩૬. ૩૮ શ્રી સુર્યાપનતિ સૂત્રાય નમઃ ૫૭. ૩૯. જબુદ્વીપ પન્નતિ સૂત્રાય નમઃ ૫૦ ૪૦. શ્રી ચંદ પન્નતિ સૂત્રાય નમઃ ૫૦. ૪૧ શ્રી ક૫વહિંસયા સૂત્રાય નમઃ ૧૦ ૪૨. શ્રી નિરીયાવલી સૂત્રાય નમઃ શ્રી પુફચુલિયા સૂત્રાય નમઃ ૧૦. ૪૪. શ્રીવહિંદશા સૂત્રાય નમઃ ૧૦. ૪૫. શ્રી પુફિયા ઉપાર્ક સૂત્રાય નમઃ ૧૦.
૨૨ શ્રી સિદ્ધાચલજીના બે અઠ્ઠમ તથા સાત છઠનું ગુણણું. પહેલે અઠમ-શ્રી ડરીક ગણધરાય નમકની ૨૦ ગણવી. બીજે અઠ્ઠમ-શ્રી કદમ્બ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org