________________
સજજન સન્મિત્ર ગણધરાય નમની ૨૦ ગણવી. પહેલે છઠ્ઠ-શ્રી કષભદેવ સર્વત્તાય નમાની ૨૦ ગણવી. બીજે છઠશ્રી વિમલ ગણુધરાય નમઃ”ની ૨૦ ગણવી. ત્રીજે છઠ-“શ્રીસિદ્ધક્ષેત્ર ગણધરાય નમઃ” ની ૨૦ ગણવી. ચેચ છઠ–શ્રી હરી ગણધરાય નમ ની ૨૦ ગણવી. પાંચમ છઠ–શ્રી વજીવલલીનાથાય નમકની ૨૦ ગણવી. છો છઠ–શ્રી સહસ્ત્રાદિ ગણધરાય નમની ૨૦ ગણવી. સાતમે છઠ-શ્રીસહસકમલાયનમની ૨૦ દીન પ્રત્યેકે ૨૧ લેગરસને કાઉસગ્ગ ૨૧ ખમાસમણ, ૨૧ સાથીયા, ૨૧ ફળ ચઢાવવા.
૨૭ ચાદ વ તપની વિધિ પ્રથમ દ્રવ્ય તથા વાસક્ષેપથી જ્ઞાન પૂજા કરવી. ચૌદ શુકલ ચતુર્દશી પર્યંત એકેક ઉપવાસ કર. મહીને મહીને જ્ઞાન અને જ્ઞાનવતની પૂજા કરીએ એમ ચૌદ માસ તપ કરે અથવા એકાસણાં દિન ચૌદ સુધી ૧૪ કરવાં. ૧. શ્રી ઉત્ક્રપાદ પૂર્વાય. નમઃ ૧૪. ૨. શ્રી અગ્રાયણી પૂવયનમ: ૧૪. ૫. શ્રી જ્ઞાન પ્રવાદ પૂર્વાય નમઃ ૧૪. ૬. શ્રી સત્યપ્રવાદ પૂર્વાર્ધનમઃ ૧૪ ૭. શ્રી આત્મપ્રવાદ પૂર્વાય નમઃ ૧૪. ૮. શ્રી કમપ્રવાદ પૂર્વાયન : ૧૪. ૯ શ્રી પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વાયન : ૧૪. ૧૦. શ્રી વિદ્યાપ્રસાદ પૂવયનમ: ૧૪. ૧૧. શ્રી કલ્યાણના મધ્યેયપ્રવાદ પૂર્વાય નમ: ૧૪. ૧૨ શ્રી પ્રાણવાયપ્રવાદ પૂર્વાયનમ: ૧૩. શ્રી ક્રિયાવિશાલપ્રવાદ પૂવયનમઃ ૧૪. ૧૪. શ્રી લેકબિન્દુસાર પૂર્વાય નમઃ ૧૪.
૨૪ શ્રી બાવન જિનાલય તપનું ગુણગું. અંધારી અષ્ટમીએ- “ શ્રી ચન્દ્રાનન સ્વામિ શાશ્વત જિનાય નમઃ”—ને. ૨૦ ૨. શુદી પક્ષની અષ્ટમીએ – શ્રી “ષભાનન શાશ્વત જિનાય નમઃ” ને. ૨૦ ૩ જુદીપક્ષની ચતુર્દશીએ- શ્રી વર્ધમાન સ્વામિ શાશ્વત જિનાયનમ:- ૦ ૨૦. ૪ કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ શ્રી વારિષેણ સવામિ શાશ્વત જિનાય નમઃ – ને ૨૦ એ ચાર તિથિના ઉપવાસ કરીને ગુણણું ગણવું એ તપ અષાડ શુદ ચૌદશથી ગ્રહણ કરે અને ચૌદશ પુનમને છઠ કર. એ તપ બાર માસે પુર્ણ થાય. દર ચૌમાસે છઠ ક. ૧૨ સાથીયા કાઉસગ્ગ ખમાસમણ દેવા.
૨૫ શ્રી અષ્ટ સિદ્ધિ તપને વિધિ. પ્રથમ એક ઉપવાસ કરે, પારણે બેસણું પછી બે ઉપવાસ કરવા પારણે બેસણું પછી ત્રણ ઉપવાસ કરવા; પારણે બેસણું. એવી રીતે આઠ ઉપવાસ સુધી કરવું તેનું ગુણણું નીચે પ્રમાણે. ૧. શ્રી અનન્તજ્ઞાન સંયુકતાય સિદ્ધાયનમઃ ૮. ૨ શ્રી અનંત દર્શન સંયુકતાય સિદ્ધાયનમઃ ૮. ૩. શ્રી અવ્યાબાધગુણ સંયુકતાય સિદ્ધયનમઃ ૮. ૪.
શ્રી અન્ત ચારિત્ર સંયુકતાય સિદ્ધાયનમઃ ૮. ૫. શ્રી અક્ષય સ્થિતિગુણ સંયુકતાય સિદ્ધાયનમ: ૮. ૬. શ્રી અરુપિ નિરંજન ગુણ સંયુકતાય સિદ્ધાયનમઃ ૮. ૭. શ્રી અગુરૂ લઘુગુણ સંયુકતાય સિદ્ધાયનમઃ ૮. શ્રા અનન્ત વિગુણ સંયુકતાય સિદ્ધાય નમઃ
૨૬ શ્રી દીવાલી પર્વનું ગુણગું. શ્રી મહાવીર સર્વજ્ઞાયનમ: નો૨૦ એ પહેલી રાત્રે આઠ વાગે ગુણણુ ગણવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org