________________
વિધી સંગ્રહ
૭ પ્રપંચ વડે પરને પાસમાં નાંખવાથી દુર રહેનાર. ૮. સુદખિન્ન-શુભ દાક્ષિણાવંત ઉચિત પ્રાર્થનાને ભંગ નહિ કરવાવાળે. સમય ઉચિતવતી સામાનું દિલ પ્રસન્ન કરનાર ૯. લજજાલુએ લાજ જાશીલ, અકાયં વજી સત્કાર્યમાં સહેજે જોડાઈ શકે એ મર્યાદા શીલ પુરૂષ ૧૦ દયાલુઓ-સવ કોઈ પ્રાણુ વગ ઉપર અનુકંપા રાખનાર. ૧૧. સેમદિગ્વિ મજજથ-રાગ ષ રહિત નિષ્પક્ષપાત પણે વસ્તુ તવને યથાર્થ રીતે ઓળખી મધ્યસ્તતાથી દેષને દૂર કરનાર. ૧૨. ગુણરાગી-સદ્ગુણીનોજ પક્ષ કરનાર ગુણનેજ પક્ષ લેનાર. ૧૩. સકથ-એકાંત હિતકારી એવી ધમ કથા જેને પ્રિય છે એ. ૧૪. સુખ-સુશીલ અને સાનુકુળ છે કુટુંબ જેનું એ સુભાગ્યવંત. ૧૫. દીર્વાદશી પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિણામે જેમાં લાભ સમા હોય એવાં શુભ કાર્યનેજ કરવાવાળો. ૧૬. વિશેષજ્ઞ-પક્ષપાત રહિતપણે ગુણ દોષ, હિત અહિત, કાર્ય અકાય, ઉચિત અનુચિત, ભક્ષ્ય અભક્ષ્ય, પિય અપેય, ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણ. ૧૭. વૃદ્ધાનુગત–પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરૂષને અનુસરી ચાલનાર, નહિં કે જેમ આવ્યું તેમ ઉખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર. ૧૮. વિનયવંતગુણાધિકનું ઉચિત ગૌરવ સાચવનાર સુવિનીત. ૧૯. કૃતજાણુ-બીજાએ કરેલા ગુણને કદાપિ નહિ વિસરી જનાર. ૨૦. પરહિતકારી-સ્વતઃ સ્વાર્થ વિના પરોપકાર કરવામાં તત્પર, દાક્ષિણતાવંત તે જ્યારે તેને કેઈ પ્રેરણા અથવા પ્રાર્થના કરે ત્યારે પરોપકાર કરે, અને આતે પોતાના આત્માનીજ પ્રેરણાથી વકર્તવ્ય સમજીને જ કેઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિનાજ પરોપકાર કર્યા કરે, એવા ઉત્તમ સ્વભાવને સ્વાભાવીક રીતે ધારનાર ભવ્યાત્મા. ૨૧. લબ્ધ લક્ષ-કઈ પણ કાર્યને સુખે સાધી શકે એ કાર્યક્ષ.
૨૧ કેટલાક પ્રચલિત તપની વિધિ
૧ અષ્ઠ કર્મ સૂદન તપ આઠ કમને ક્ષય કરવા માટે આ પ્રમાણે આ તપ કરે. પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે એક દાણે કામ એવીહાર આંબેલ, એથે દીવસે એકલઠાણું, (ઠામ ચાવીહાર એકાસણું) પાંચમે દીવસે ઠામ એવીહાર એકદત્તી એક વખતે પાત્રમાં પડેલું જ વાપરવું) છઠે દીવસે લુખીનીવી કરવી, સાતમે દિવસે આંબલ કરવું, આઠમે દીવસે આઠ કોળીયાનું એકાસણું કરવું. એ આઠ દીવસે ગણણું વિગેરે નીચે પ્રમાણે કરવું.
૧ જ્ઞાનાવરણીય કર્મક્ષ શ્રી અનંત જ્ઞાન સંયુતાય નમ:, ૨ દશનાવરણીય કમક્ષ શ્રી અનંત દશન સંયુતાય નમઃ, ૩ વેદનીય કર્મક્ષયે શ્રી અવ્યાબાધ ગુણ સંયુતાય નમ:, ૪ મોહનીય કર્મક્ષયે શ્રી અનંત ચારિત્ર ગુણ સંયુતાય નમઃ, ૫ આયુઃ કર્મક્ષયે શ્રી અક્ષય સ્થિતિ ગુણ સંયુતાય નમ:, ૬ નામ કમક્ષયે શ્રી અરૂપિ નિરંજન ગુણ સંયુતાય નમઃ, ૭ ગોત્ર કર્મક્ષયે શ્રી અગુરુલઘુ ગુણ સંયુતાય નમ:, ૮ અંતરાય કર્મક્ષયે શ્રી અનંત વીર્ય ગુણ સંયુતાય નમ:, અથવા નીચે પ્રમાણે ગણવું– - ૧ શ્રી અનંત જ્ઞાન ગુણ ધારકાય નમઃ ૫ પ્રકૃતિ. ૨ શ્રી અનંત દર્શન ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org