________________
૮૩૬
સજ્જન સન્મિત્ર પ્રતિમા જાણવી. ૧૦. સ્વનિમિત્ત અશનાદિ વજન પ્રતિમા – દશ માસ પર્યંત પાતાના નિમિતે કરેલું ભોજન પણુ ગ્રહણુ કરાય નહી, વળી તેણુાં કેાઈક તેા ખુર મુંડન કરાવે અથવા તે કાઇ શિખા ચાટલી ધાંરણા કરે, પુ' પ્રતિમાઓની સ` માઁદા સાથે જ પાળે તે દશમી પ્રતિમાં, ૧૧. શ્રમણુભૂત વત ન પ્રતિમા – પુર મુંડન અથવા કેશ લેાચન કરવા વડે, રજોહરણ અને પાત્રાં પ્રમુખ સાધુ યોગ્ય સવ ઉપકરણા ગ્રહણ કરી ઉત્કૃષ્ટ અગીયાર માસ પર્યત સાથુ મુનિરાજની પેઠે વીચરે તે અગીયારમી પ્રતિમા જાણવી મતાંતરઉકત પ્રતિમાએ પૈકી પહેલાની ૪ સિવાય બીજી પ્રતિમાએ આશ્રી શ્રી આવશ્યક ણિ'મા આવે. લેખ છે કેઃ પાંચ માસ પ"ત રાત્રિ લેાજનને પરિત્યાગ કરવા, તે પાંચમી પ્રતિમા, સૂચિત આહ્વાર પરિત્યાગ રૂપ છઠી, દિવસે બ્રહ્મચય પાળવું અને રાત્રે તેનું પ્રમાણુ કરવા રૂપ સાતમી. રાત દિવસ સર્વથા બ્રહ્મચયને દ્રવ્ય સ્નાન ત્યાગ ક્રેશ નખ રામ પ્રમુખ સમારવા સબંધી ઉપેક્ષા રૂપ આઠમી. સ્વય' આર`ભ પરિત્યાગ રૂપ નવમી. પ્રેષ્ય (દાસ પ્રમુખ પાસે પણ) આરંભ વજ્ર'નરૂપ દશમી. ઉદ્ધિ ભકત (પેાતાના નિમિતે કરે ભેાજન) વજ્ર'નરૂપ શ્રમણુ ભૂત પ્રતિમા અગિઆરસી. એવી રીતે મતાંતર જાણવા.] આ ડિમાનુ` વહુન તથા ત્રીજા અભિગ્રહ, નિયમાદિકના અભ્યાસ તુલનારૂપેજરૂર કરવા ચેાગ્ય છે, કાયર માણુસનેજ બધું કઠણ લાગે છે, પુરુષાથી જનાને તે તેવું કઠણુ લાગતુ નથી, તે તેા શકય સત્કાય માં સદા ઉજમાળ જ રહે છે, અને તેને ખ'તથી આરાધી અનુક્રમે અખંડ આનંદ મેળવે છે.
૨૦ શ્રાવકના એકવીશ ગુણાનું વર્ણન.
આ ભયકર અને પારાવાર સÔસાર ભ્રમણમાં ભમતાં થકા જીવને મનુષ્ય જન્માદિ ઉત્તમ સામગ્રી મળવી અતિ દુર્લભ છે, કદાચ તે મળે તે પશુ શુદ્ધ ધમની ગ્યતા પ્રાપ્ત થવી બહુજ મુશ્કેલ છે, તે પછી શુદ્ધ ધમ'ની પ્રાપ્તિની ફુલ ભતાનું તેા કહેવુંજ શુ? માટે જ્ઞાની મહારાજા ધમ'ની ચેાગ્યતા પામવાના શ્રાવકના એકવીશ ઉત્તમ લક્ષણુરુપ એકવીશ ગુણેાનું કંઇક ટુક સ્વરૂપ બતાવે છે.
૨૧ ગુણેાનાં નામ તથા અ.
૧. ક્ષુદ્ર નહિ— અક્ષુદ્ર ગભીર આશયાળા, સુક્ષ્મ રીતે વસ્તુ તત્ત્વના વિચાર કરવાને શિકત ધરાવનાર સમથ જીવ વિશેષ ધમ રત્નને પામી શકે. ૨. રૂપનિધિપ્રશસ્ત રૂપવાળા, પાંચે ઇંદ્ર જેને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલ છે એવા, અર્થાત શરીર સબશ્રી સુદર આકૃતિને ધારનાર આત્મા. ૩, સૌમ્ય-સ્વભાવેજ પાપ દોષ રહિત શીતળસ્વભાવવાન આત્મા. ૪. જન પ્રિય-સદાચારને સેવનાર લેાકપ્રિય આત્મા. ૫. ક્રૂર નહિ-ક્રૂરતા યા નિષ્ઠુરતા વડે જેનું મન મલીન થતુ નથી એવા કિલષ્ઠ યાને પ્રસન્ન ચિત્ત યુકત શાંત આત્મા. ૬. ભીરૂ- આ લેાક સબધી તથા પરલેાક સંબંધી અપાયથી ડરવાવાળા અર્થાત અપવાદ ભીરૂ તેમજ પાપ ભીરુ હાવાથી બધી રીતે સંભાળીને ચાલનાર ઉભયલાક વિરુદ્ધ કા'ના અવશ્ય પરિહાર કરનાર આત્મા, ૭. અશઠ – છળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org