________________
વિધી સગ્રહે
૧૯ શ્રાવક યોગ્ય અગિયાર પડિમાનું ક સ્વરૂપ
૧૧ પ્રતિમાનાં નામ તથા ટુંક શબ્દાર્થ-યુક્ત ખુલાસા.
Jain Education International
૧. દર્શીન (સમક્તિ) પ્રતિમા, ૨. વ્રત પ્રતિમા, ૭, સામાયિક પ્રતિમા, ૪. પૌષધ પ્રતિમા, ૫. કાર્યાત્સગ પ્રતિમા, (અભિગ્રહ વિશેષરુપ) ૬. મૈથુન વજન પ્રતિમા, ૭. સચિત્ત વન પ્રતિમા, ૮. સ્વય' આર*ભ વજન પ્રતિમા, ૯. પ્રેબ્સ (અન્ય સેવકાદિક પાસે પણ) આરભ વજન પ્રતિમા, ૧૦. પાતાને નિમિત્તે કરેલુ લેાજન અશનાદિક વજ્રન પ્રતિમા, ૧૧. શ્રમણ ભૂત મુનિવત્ વતન પ્રતિમા. પ્રતિમા શબ્દથી અમુક અભિગ્રહયા નિયમ વિશેષ જાણવા. હુવે દરેક પ્રતિમાનુ' અનુક્રમે કંઈક વિસ્તારથી કથન કરવામાં આવે છે. ઉક્ત દરેક પ્રતિમાનું કાલ માન તેની સખ્યા પ્રમાણુ તેટલા માસનુ છે, (એટલે કે પહેલી પ્રતિમા એક માસની, ખીજી મે માસની, ત્રીજી ત્રણ માસની એમ અનુક્રમે અગિયારમી અગીયાર માસની સમજવી.) ૧. દશન પ્રતિમા-શમ, સ‘વેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકતા ગુણુ સહિત તથા કદાગ્રહ અને શકાકિ શલ્યથી સર્વથા રહિત નિર્દોષ સમકિતને યથાસ્થિત પાળવામાં આવે તે પહેલી દર્શન પ્રતિમા કહેવાય છે. ૨. વ્રત–પ્રતિમા-શ્રાવક ચેગ્યિ પાંચ અણુવ્રત તેમજ ત્રણ ગુણવ્રુત્ત અને ચાર શિક્ષાવૃતને કઇ પણુ અતિચાર પ્રમુખ શુ લગાડયા વગર બે માસ પર્યંત પ્રથમ પઢિમામાં જણાવેલી નિર્દોષ સમકિત ગુણુ સહિત સેવવાં તે બીજી ઘૃત પ્રતિમા જાણવી. ૩. સામાયિક પ્રતિમા–મન, વચન અને કાયા સંબંધી પાપવ્યાપારને વજી નિષ્પાપ નિર્દોષ વ્યાપારને સેવવારૂપ સામાયક પ્રતિદિન ઉભય કાળ અતિચારાદિક દૂષણ રહિત ત્રણ માસ પયત કરવામાં આવે તે ત્રીજી સામાયિક પ્રતિમા જાણવી. ૪. પૌષધ પ્રતિમા–દરેક અષ્ટમી, ચતુર્દશી પ્રમુખ પ` દિવસે સવ થા આહાર ત્યાગ, શરીર સત્કાર ત્યાગ, મૈથુન ત્યાગ અને પાપ વ્યાપાર ત્યાગ એમ ચારે પ્રકારના પૌષધ, અતિચાર દૂષણુ રહિત ચાર માસ પર્યંત પાળવામાં આવે તે ચેાથી પૌષધ પ્રતિમા છે. ૫. કાત્સગ પ્રતિમા–પૂર્વાંત પ્રતિમામાં દર્શાવ્યા મુજબ સમ્યક્ત્વ અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષા વૃત યુક્ત છતા, સ્થિર, સત્યવત અને યુનિપુણ શ્રાવક દરેક અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પાષધ ગ્રહી રાત્રીભર શુન્ય ગ્રહાદિકમાં કાઉસ્સગ્ગ ( કાર્યંત્સગ') મુદ્રાએ સ્થિત રહે-ઉપસગ' પરિસહાર્દિકથી ડરે નહિ, નિશ્ચળ રહે. ૬. બ્રહ્મચય પ્રતિમા–શૃંગાર, કથા, સ્નાન, વિલેપન પ્રસુખ વિભૂષા સંબંધી ઉત્કષ' અને સ્ત્રી કથા (શ્રી સંબ ંધી અથવા સ્ત્રી સાથે એકાન્તમાં સરાગ વર્તાલાપ) ના ત્યાગ કરતા હતા. શ્રાવક એક અબ્રહ્મ સેવાના છ માસ પર્યંત સથા ત્યાગ કરે તે છઠી બ્રહ્મચય' પ્રતિમા જાણવી. ૭. સચિત્ત ત્યાગ પ્રતિમાસાત માસ સુધી ચિત્ત ભાજનના સર્વથા ત્યાગ કરે. તેમજ પુવૅકિત પાછલી પ્રતિમાએમાં સેવન કરવા યેાગ્ય સવ અનુષ્ઠાનનું પણ સાથે જ સેવન કરે તે સાતમી પ્રતિમા જાણવી. ૮. સ્વય' આરંભ વજન પ્રતિમા-આઠ મહિના સુધી પાતે જાતે કઈ પ્રકારના પાપ આરંભ કરે નહિ તે આઠમી પ્રતિમા જાણવી. ૯. અન્ય (પ્રેક્ષ્ય) આરભ વજન પ્રતિમા – નવ માસ સુધી અન્ય દાસ પ્રમુખ પાસે પણ પાપારંભ ન કરાવવારૂપ નવમી
૮૩પ
For Private & Personal Use Only
www.jainelibrary.org