________________
૪
સજ્જન સન્મિત્ર (દરેક સધ્યા વખત, મધ્યાન્હ સમય તથા મધ્ય રાત્રી સમય) વજી' ચાગ્ય અવસરેજ ભણવાં ગણવાં ૨. ધમગુરૂ અને વિદ્યાગુરૂના ઉચિત વિનય સાચવીનેજ ભણુવું ગણવું ૩. જ્ઞાન-જ્ઞાનીના ચેાગ્ય સત્કાર કરી શુદ્ધ પ્રેમભાવથી ભણવું. ગણવુ`. ૪. શાસ્ત્ર ભણવા માટે ચેાગ્યતા મેળવવા સારું યેાગ ઉપાધન કરીને તેનુ પઠન પાઠન કરવુ.... પ. જેમની પાસેથી આપણને જ્ઞાનના લાભ થયા હોય તેનું નામ કે.ઈ પુછે તેા તરત જાહેર કરવું, પર`તુ ભય કે લજ્જાહિક કલ્પિત કારાથી તે છુપાવવુ નહિ કે બીજી ભલતુંજ કહેવું નહિ. ૬. જે શાસ્ત્ર ભણવુ તે અક્ષર ક્રાના માત્રે અન્યનાધિક ભણુ છ. તે શાસ્ત્રના અથ શુદ્ધ રીતે ગુરૂ મહારાજ પાસે ધારી લઈને ભણવા. ૮. તે શાસ્ત્રનુ મૂળ તથા તેના અથ શુદ્ધ ગુરૂગમે ધારી પકકા કરી લેવા પણ આગમત્યા થઈ, ગુરૂના અનદર કરીને સ્વચ્છ દ્વીપણે અભિમાનથી કે મથી, જિનાગમ કે અવર કઈ પણ જ્ઞાનાભ્યાસ કરનારને યથાર્થ જ્ઞાન થવું' તેા દુર રહયુ. પણ ઉલટું જ્ઞાનાવરણીય ક`ના ગાઢ બંધ થવાનો સ'ભવ છે; માટે ગુરૂગમ વિના સવ* અભ્યાસ જાર પુરૂષથી રહેલ ના ગલ' સમાન છે. દશનાચારઃ- ૧ સવ′થા રાગદ્વેષાદિક દોષ જિત સજ્ઞ વીતરાગનાં વચન સ્ર‘પુ સાચાંજ માનવાં. ૨. ઉકત સર્વજ્ઞ પરમાત્માના પવિત્ર શાસનમાંજ રસિક થાવું ખીજા અન્ય મતની ઈચ્છા કરવીજ નહિ. ૩. સત્ત ભગવાને ભાખેલા દાનાદિક ધમના ફળને સંદેહ કરવાજ નહિ ૪. અન્ય મમતા કષ્ટ, મ`ત્ર, ચમત્સર કે પુજા પ્રભાવના દેખી મૂઢદ્રષ્ટિ અનવુ` નહિં. ૫. સમ્યગદ્રષ્ટિ જનાની શુભ કરણી દેખી તેનું અનુમાદન કરવું [પ્રશ'સા કરી તેને પુષ્ટિ આપવી] ૬, સીદાતા સાધમી જનોને હરેક રીતે ટેકો આપી ધમ'માં સ્થિર કરવા. ૭. સાધી બધુઓની ઉમદા ભાવથી સેવા ભક્તિરૂપ “સાહુમ્મી ત્રચ્છલ કરવું. ૮' પવિત્ર જિનશાસનની જાહેાજલાલી વધે તેવાં સત્કાર્યાં સમજ મેળવીને કરવાં. તેમાં પણ સદ્ગુરુગમ અભ્યાસ કરનારા સદાચારી શ્રદ્ધાળુ વિદ્યાથી'એ જેએ નિર‘તર જિનાજ્ઞાનાનુસાર સામાકાદિ વ્રત વિનયપૂર્વક જ્ઞાનાભ્યાસના પરમ અથી હાય તેવા જ્ઞાની તથા જ્ઞાનાથી એને અનેક રીતે તન મન ધનથી સહાય કરવી. ૩. ચારિત્રાચાર-પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિને સમ્યક્ પ્રકારે સપૂણ' જિન વચનાનુસાર પાળવાનેા ખપ કરૂ. ૪. તપાચાર્-અન્તર`ગ તથા બાહ્ય એમ ખાર પ્રકારના ઈચ્છા નિરોધરૂપ તપને યથાશક્તિ કરવાના આદર રાખુ. વીર્યાચાર-૧. ધમ કામમાં પેાતાનાં મન, વચન અને કાયાના છતાં ખળ−વીયને ગોપવ્યા વગર યથાશક્તિ તેને સદુપયોગ કરું. કે સાધુ સાધ્વીએ સ્વયમ કરણી, પાચ મહાવ્રતનું પાલન, પાચે ઇંદ્રિયાનું દમન, ચાર કષાયનું જીપન, અને મન, વચન કાયાની શુદ્ધિ કરવામાં પેાતાનું છતુ ખળ-વીય ગેાપવવું નહિ. તેને કોઈ રીતે ગેરઉપયાગ નહિં કરતાં સદાય સદુપયોગ કરવા જ લક્ષ રાખવું. તેમજ શ્રાવક શ્રાવિકાએ પણ સ્વગૃહસ્થ ધર્મનું આરાધન કરવા સદ્ગુરુનાં અમૃત વચનનું આદર સદ્ગિત શ્રવણ કરી, સ્વશક્તિ અનુસારે પોતાનાં તમ, મન, વચન અને ધનના સદુપયોગ કરી લેવા ચુવુ' નહિ. પાતાની છતી શક્તિના જે સદુઉપયોગ થાય તેજ સાક, ખાકી જે તેના ગેરઉપયોગ થાય તે તે સંસાર વૃદ્ધિ માટે જ સમજવે
મતલબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org