________________
વિધી સગ્રહ
૩
વ્યાપારાદિક કારણે જવા આવવા માટે અમુક મર્યાદા બાંધવી, કેવળ પરમાથ દાવે ગમે તેટલે દૂર જવા આવવાની જયણા રાખી શકાય.
૭ ભાગાપભાગ વિરમણુ વ્રત (બીજી' ગુણુ વ્રત.)
એકજ વાર ભેગવ્યા બાદ નિર્માલ્ય થઈ જાય, એવા પુષ્પ ભેાજન, પ્રમુખ ભેગમાં લેખાય છે; અને વારવાર જેને ઉપચેગ કરી શકાય તે સ્ત્રી, મહેલ પ્રમુખ ઉપભેગમાં ગણાય છે, તે ભેગ તથા ઉપલેગ વસ્તુઓનું પૂક્ત ચૌદ નિયમાનુસારે પરિમાણુ કરૂં છું, સક્ષેપું છું, અને એ રીતે સહતેષ વૃત્તિમાં વધારો કરી, પંદર કર્માદાનના મહા પાપ વ્યાપારના પણ ત્યાગ કરૂં છું.
૮ અન દંડે વિરમણ વ્રત (ત્રીજી' ગુણ વ્રત.)
જેમાં પેાતાના કે પોતાના સ્વજન કુટુંબાદિકના નિકટ સ્વાથ' ન હોય, તેવી નકામી બાબતમાં નાહક પેાતાના મન, વચન કાયા અને ધનના ગેરઉપચય કરવા તે અનથ દંડ છે એમ સમજી આતસખાજી, વેશ્યાના નાચ, નાટક ચેટક તેમજ લાકર'જનાથેજ કરવામાં આવતા ખીજા અનેક વગર જરુરના ઉડાઉ કાર્યાની નિવૃત્તિ, સ્વદ્રવ્યાદિકના જેમ અને તેમ સહુઉપયાગજ કરવા યુક્ત છે, વલ્રી જુગાર પ્રમુખ દુર્વ્યસના વિકથાથિક પ્રમાદ અને શસ્રાદિકના દુરૂપયોગ પણ વજય' છે. ટૂંકમાં જેથી પિરણામ મલીન થાય તેવા ચાચાર વિચાર તજવાના ઉપભાગ રાખું,
૯ સામાયિક વ્રત (પ્રથમ શિક્ષાવ્રત.)
પ્રતિદિન નિયમસર એક કે વધારે વખત મન, વચન, કાયાના દુષ્ટ વ્યાપાર સવરીને રાગ દ્વેષાદિક વિકાર દૂર કરી, સમભાવની વૃદ્ધિ થાય તેવા શુભ જ્ઞાન ધ્યાન પ્રમુખ ઉત્તમ આલંબન સેવવારૂપ બે ઘડીનું સામાયિક શાંતપણે સ્થિરતાથી સદ્ગુરૂ સમક્ષ કરૂં. ૧૦ દેશાવગાશિક વ્રત ( ખીજું શિક્ષા વ્રત.)
છઠ્ઠા દિગ્ પ્રમાણુ વ્રતમાં રાખેલી માકળાશનેા અત્રે યથાશક્તિ સÂપ કરૂં છું. તેમજ પૂર્વોક્ત ચૌદ નિયમને પણ વિશેષ પ્રકારે ધારણ કરૂં.
૧૧ પાષધ વ્રત (ત્રીજુ· શિક્ષાવ્રત, )
દરેક આઠમ ચૌદશ પ્રમુખ પવ' દિવસે કિત ચારે પ્રકારના પૌષધ ચાર કે આઠ પ્રહર પર્યંત અંગીકાર કરી પ્રમાદ રહિત તેનું આરાધન કરૂં. વકથાકિ વડે તેનુ વિરાધન કરૂં નહિં.
૧૨ અતિથિ સ‘વિભાગ ત (ચાથુ· શિક્ષાવ્રત)
તિથિવાર, પ્રમુખની દરકાર રાખ્યા વગર નિદ્રા પ્રમાદ રહિત આત્મ સાધનમાંજ ઉજમાલ મુનિજના અતિથિ કહેવાય છે, તેવા મહાત્મા સાધુ જનાને સ્વકુટુ ખાદિક નિમિત્તે કરેલ નિર્દોષ પ્રાચુક આહાર પાણી હર હમેશ કે છેવટ પૌષધ વ્રતને પારણે શુદ્ધ ભક્તિ ભાવથી કેવળ કલ્યાણાર્થે વહેારાવી પછી પાતે જમવાના ઉપયોગ મનતા સુધી રાખું. ૧૮ પંચાચાર પાલન ટુક સ્વરૂપ
૧. જ્ઞાનાચાર :—૧. જે જે ધમ શાસ્ર ભણવાં ગણવાં, તે બધા અકાળ વેળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org