________________
વિધી સંગ્રહ
૨૨૯ યથાયોગ્ય સ્થાનકે, આણુજાણહ જસ્સો કહીને પરઠ , અને પરઠવ્યા પૂઠે, ત્રણવાર વોસિરે સિરે કહેવું, પછી સવારના દેવ વાંદવાં, (સૂચના) જેણે ઘેરે પડકમણું કર્યું હોય તેણે ઉપાશ્રયમાં, રાઈ મુહપત્તિ પડિલેવી, તથા બે વાંદણુ દેઈને, ઇચ્છા, રાઈય આલેઉં ? ઈચ્છ', આ એમિ જમે ઈત્યાદિક પાઠ કહે, પછી ઈચ્છકાર સુહ લઈને પાઠ કહી અભુઠીઓ ખામ. એટલે ચરવલા ઉપર હાથ રાખીને, મસ્તક નમાવી, જ કિચિ અપત્તીયને પાઠ કહે, પછી બે વાંદણાં દેવાં, પછી દેવ વંદન કર્યા પછી ખમાસમણ દઈને ઈછા સન્માય કરું? ઈચ્છ', કહીને એક નવકાર ગણી, ઉભડક બેસી, વડીલ અથવા પોતે મન્ડ જિણાણુની સજઝાય કહેવી પછી ખમાસમણ દઈ. ઈચ્છા બહુ પડી પુન્ના પિરિસિ તહત્તી કહીને ખમાસમણ દેઈ ઇચ્છાકારેણ ઈરિયાવહ પડિકકકું ? ઈચ્છ', કહી ઈરિયાવહિ પડિકકમીને, ખમાસમણ દઈ, ઈછા પડિલેહણ કરું? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહીને, ખમાસમણ દઈ, ઈચ્છકારી ભગવાન પસાય કરી પચ્ચખ્ખા ણને આદેશ દેજી, એમ કહી યથાશક્તિ ઉપવાસાદિક પચ્ચખાણ વડીલ પાસે કરવું.
- સાંજની પડિલેહણ વિધિ પ્રથમ ખમાસમણ દઈને, ઇચ્છા, બહુ પડિ પુન્ના પિરિસી, તહી કહીને, ખમાસમણ દઈને, ઈચ્છા ઇરિયાવહિય પડિક મામિ? ઈચ્છ', કહી પછી ખમાસમણ દેઇને, ઈચછા ગમણ ગમણે આલેઉ ? ઈચ્છ, કહીને ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન ભંડમત્ત નિખેવા સમિતિ, પારિઝાપનીક સમિતિ, મન ગુપ્તિ, વચન ગુણિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા, શ્રાવક તણે ધર્મે, રુડી પેરે પાલી નહી, ખંડણ વિરાધના, હુઈ હોય, તે સવે હું મન વચન કાયાએ કરી, મિચ્છામિ દુકકડ. ખમાસમણ દઈ ઇચ્છા પડિલેહણું કરું? ઈચ્છ, કહી ખમાસમણ દેઈ, ઇચ્છા, પોસહશાળ પ્રમાજી"? ઈચ્છ', કહીને મુહપત્તિ, પછી કટાસણું, અને છેલ્લે ચરવલે, પડિલેહ. અને પાણી પીધું કે વાપયુ હોય તે, ધોતીયું અને કંદરે મેલીને, પાંચ વાનાં પડિલેહવાં પાંચનું પડીલેહણ કરનારે ઇરિયાવહિય કરી. પ્રગટ લેગસસ કહેવો. પછી ખમાસમ દેઈને, ઉચ્છકારી ભગવત્ પસાય કરીને, પતિ લેહણા પડિલેહાજી એમ કહીને, આચાર્યજીની પડિલેહણ કરવી. અને વડીલનું એક વસ્ત્ર ઉત્તરસંગ પડિલેહવું. પછી ખમાસમણ દઈ, ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહ ? ઈછે, કહીને મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈને ઈચ્છા સક્ઝાય કરું? ઈચ્છ.. કહીને એક નવકાર ગણું, ઉભડક બેસીને, મન્ડ જિણાણુંની સજઝાય કહેવી, પછી એકાસણ વાળાએ બે વાંદણ દેવાં પછી ખમાસમણ દઈને, ઈચ્છકારી ભગવત્ પસાયે કરી, પચ્ચખાણને આદેશ દેશછે. એમ કહી પચખાણ કરવું અને કર્યું હોય તે કર્યું છે કહેવું, પછી ખમાસમણ દઈ, ઇરછા ઉપધી સંદીસાહું? ઈચ્છ, પછી ખમાસમણ દઈ ઉપધી પડીલેહું ઈચ્છે એમ કહી બાકીનાં સવ વસ્ત્ર પડિલેહુવા, એવી રીતે પડિલેહણ કરીને, કાજે લેઈ શુદ્ધ કરી, પૂર્વે કહ્યું તેવી રીતે, વિધિપૂર્વક પરઠવીને, પછી સાંજના દેવ વાંદવા. પછી, ઈરિયાવહિ પડિફિકમીને પ્રતિક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org