________________
સ
સજ્જન સાન્મત્ર
કરવાં, જેણે પ્રતિક્રમણ ન કર્યુ હોય તેણે છેવટે દેવ વાંદ્યા પહેલાં તા કરી લેવું જોઈએ, પછી પાસહ લેવા તે આ પ્રમાણે. પ્રથમ ખમાસમણુ દેઈ, પ્રગટ લાગસ કહેવા સુધી ઇરિયાવહિં પકિમીને, પછી ઈચ્છા૰ પાસહ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું, એમ કહીને મુહપત્તિ પડિલેહવી; પછી ખમાસમણુ દે, ઈચ્છા પાસદ્ધ સદીસાહું ? ઈચ્છ, પછી ખમાસમણુ ઈ ઈચ્છા સહ ઠાઉં ? ઈચ્છ' કહીને, એ હાથ જોડી, મનમાં એક નવકાર ગણી, ચ્છિકારી ભગવન્ પસાયે કરી પાસડુ દંડક ઉચ્ચરાવાજી; તે વારે ગુરૂ અથવા વડીલ પેસદ્ધ ક્રુ ડક મા પ્રમાણે ઉચ્ચાવેઃ
પેાસહનું પચ્ચક્ખાણ અને પેાસહ વિધિ
રેમિ ભ‘તે પોસહુ આહાર સહુ દેસએ સભ્ય, શરીર સાર સહ. સભ્યાએ ખ‘ભચર પોસહુ સ॰એ; અવાવાર પાસહ· સવ, ચઉવીડે પાસહ ઠામિ, જાવ, વસંપન્નુવાસામિ દુદ્ઘિ, તિવિહેણું, મણેણું, વાયારે કામેણું, નકરેમિ નારવેમિ તસભ‘તે, પડિકમામિ, નિંક્રમિ; ગરિહામિ, અપાણુ વેસિરામિ. ( જો દિવસનાજ ચાર પહેારનાજ કરવા રાય તે દીવસ કહેવુ', અને રાત દીવસ મલી આઠ પહારના કરવે હાય તેા અહેારત્ત' કહેવું;) અને એકલા રાત પેાસહુ માટે શેષ દીવસ અહેારત્ત' કહેવુ.) પછી ખમાસમણુ દેઈ, ઈચ્છા સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ, કહીને મુહુપત્તિ ડિલેવી; પછી ખમાસમણુ દેઇ ઇચ્છા૦ સામાયિક સદીસાહું ? ઈચ્છ..., વલી ખમાસમણુ દેઇ, ઈચ્છા॰ સામાયિક ઠાઉં ઈચ્છ, કહી એ હાથ જોડીને એક નવકાર ગણી, ઈચ્છકારી ભગવત્ પસાય કરી, સામાયિક દડક ઉચ્ચાવાજી, પછી વડીલ કરેમિભ તે ઉચ્ચરાવે, અહિયાં જાવ નિયમને બદલે જાવ પાસહ કહેવું. એમ કહી ખમાસમણુ દેઈ. ઈચ્છા એમણે સદીસાહું ? ઇચ્છ, વી ખમાસમણુ ક્રેઈ. ઈચ્છા એસણે ડાઉં ? ઈચ્છ, વલી ખમાસમણુ દેઇ. ઈચ્છા સજ્ઝાય સદિસાહું? ઈશ્ક, વલી ખમાસમણુ દેઈ, ઈચ્છા૰ સજ્ઝાય કરું? ઈચ્છ, કહી ત્રણ નત્રકાર ગણીને, ખમાસમણુ ક્રેઇ. ઇચ્છા કારેણુ સ ́દિસહ ભગવન્ મહુવેલ સ'દિસાહુ ઇચ્છ. ઇચ્છા૦ અહુવેલ કરશુ? ઇચ્છ' કહીને પલ્લેિહણ ન કર્યુ હોય તે હવે ઉપર કહ્યું તેવી રીતે પડિલેહણ કરવુ. તેમજ પ્રતિક્રમણ ન કયુ" હાય તા, અહિં આ આદેશથી રાઈ પ્રતિક્રમણ કરીને, પછી પડિલેહણુ પાંચ વાનાનું કરવું, પછી ખમાસમણુ દે, ચ્છિકારી ભગવન્ પસાય કરી, ડિલેણા પડિલેહાવાજી, એમ કહી આચાય જી, એટલે થાપનાજીની પઢિલેહણા કરવી. તેમાં તેર એલ ખેલવા. શ્રાવકે વડીલનું વિનય અર્થે, એક વસ ઉત્તરાસ`ગ પડિલેહવુ', પછી ઇરિયા વહિય કરી પ્રગટ લેગરસ કહેવા. પછી ખમાસમણુ દેઈ, ઈચ્છા ઉપધિ મુદ્ઘપત્તિ પડિલેહું ? ઈચ્છ, કહીને મુહપત્તિ પડિલેહવી, પછી ખમા॰ ઈચ્છા૰ ઉપધિ સદીસાહું ? ઈચ્છ, ખમાસમણુ દે, ઇચ્છા ઉપધિ પડિલેહું ? ઈચ્છ, એમ કહી બાકીનાં વસ્ત્ર પડિલેહવાં. પછી યત્નાપૂર્વક કાજે લેઇને, થાપનાચાય જી મહારાજ સામે ઉભડક બેસીને, ઇરિયા વહિય' પડિકૂકમીને કાજાને શુદ્ધ દ્રષ્ટિએ જોઇ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org