________________
સજજન સન્મિત્ર વયાની થેય કહેવી. પછી નીચે બેસી, જમણે ઢીંચણ ઉભું રાખી, એક નવકાર ગણિ કરેમિ ભંતે ઈચ્છામિ પડિટ કહી વંદિત્ત કહેવું. પછી કરેમિ ભંતે યચ્છામિ ઠામિ કાઉસગ જે મે પખિએતસ્સ ઉત્તરી. અન્નથ૦ કહીને બાર લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, તે લેગસ ચંદેસુ નિમ્મલયરા સુધી કહેવા, અથવા અડતાલીશ નવકારને કાઉસગ્ન કરી પા. પારીને પ્રગટ લેગસ્સ કહે. પછી મુહપત્તિ પડિલેહને વાંદણાં બે દેવાં. પછી ઈચ્છાકારેણ૦ અભુમિ સમરખામણેણં અભિંતર પક્રિખ ખામેઉં? ઈચ્છે ખામેમિ પખિએ પનરસ દિવસાણું પનરસ રાઈઆણું કિંચિ અપત્તિ અં. કહેવું. પછી ખમાસમણ દઈને ઈચ્છાકા પકિખખામણું નામુ? ઈચ્છ' એમ કહી ખામણાં ચાર ખામવાં. (ખમા દઈ ઇચછામિ ખમાસમણે બોલી નવકાર ગણી સિરસા મણસા સત્યએણુ વંદામિ કહેવું. બીજે અને એથે ખામણે પણ એમજ કહેવું. ત્રીજે ખામણે છેલ્લે તસ્સ મિચ્છામિ દુક્કડં એમ કેહવું.) પછી ઈચ્છા અણુસઠુિં પક્રિખ (સમાસ) દેવરિએ ભણામિ કહેવું. પછી દેવસિપ્રતિકમણમાં વદિg કહ્યા પછી બે વાંદણાં દઇએ તિહાંથી ને સામાયિક પારીએ તિહાં સુધી સવ દેવસિની પેઠે જાણવું, પણ સુખદેવયાની ને ઠેકાણે જ્ઞાનાદિની થેયે કહેવી. સ્તવન અજિત શાંતિનું કહેવું. સઝાયને, ઠેકાણે ઉવસગ્ગહર તથા સંસારદાવાની ચાર કહેવી અને લઘુ શાંતિને ઠેકાણે મટી શાંતિ કહેવી.
૮ ચઉમાસી પ્રતિક્રમણ વિધિ એમાં ઉપર લખ્યા મુજબ (૧ખીને વિધિ પ્રમાણે) કહેવું, પણ એટલું વિશેષ જે બાર લેગસ્સનો કાઉસગ્ગને ઠેકાણે વીશ લેગસ્સનો કાઉસ્સગ કરવો, અને પખીના આગાર ઠેકાણે ચઉમાસીના આગાર કહેવા તથા તપને ઠેકાણે છઠ્ઠણું, બે ઉપવાસ, ચાર આંબિલ, છ નીવી, આઠ એકાસણાં, સોલ બેઆસણાં, ચાર હજાર સઝાય એ રીતે કહેવું.
૯ સવંતસરી પ્રતિક્રમણ વિધિ એમાં પણ ઉપર લખ્યા મુજબ (૧ખીની વિધિ પ્રમાણે) કરવું પણ બાર લેગ. રસના કાઉસ્સગ્નને ઠેકાણે ચાલીશ લેગસ્સ ને એક નવકાર અથવા એક સે એકસઠ નવકારને કાઉસ્સગ્ન કરે અને તપને ઠેકાણે અઠ્ઠમ ભત્ત, ત્રણ ઉપવાસ, છ આંબિલ, નવ નીવી, બાર એકાસણુ, ચેવિશ બેસણું અને છ હજાર સજઝાય એ રીતે કહેવું, પકખીના આગારને ઠેકાણે સંવત્સરીના આગાર કહેવા. ૮૩.
૧૨ ગુરૂવંદન કરવાની વિધિ પ્રથમ બે ખમાસણ દેવાં. પછી ઈચ્છકાર સુહરરાઈને પાઠ કહે પછી અભુઠ્ઠિઓ ખામ.
૧૩ ચૈત્યવંદન ક્રરવાને વિધિ પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કહેવું. પછી જ કિંચ કહી, બે હાથ જોડી, નાસિકા સુધી ઉંચા રાખોન મુત્થણું જાતિ ચેઈઆઈ કહી, ખમાસમણ જાવંત કેવિ સાદ્દ નમહંતુ કહો પૂર્વાચાર્યનું રચેલું સ્તવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org