________________
૮૨૩
વિધી સગ્રહ
એક નવકારના કાઉસ્સગ્ગ કરી, પારીને, નમાડુ ત્॰ કહી ચાથી થાય કહેવી પછી એસીને નમ્રુત્યુણું કહેવું, પછી ચાર ખમાસમણુ દેવાપૂર્વક ભગવાન્તુ, આચાયહું, ઉપાધ્યાયહું, સવ' સાધુહુ' પ્રત્યે ચાભવંદન કરીએ. પછી ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું કહેવું. પછી ઇચ્છાકારેણુ દેવસિમ પિક્કમણે ઠાઉં ? કચ્છ, કહી, જમણા હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને સજ્બસવિ દેવસિમ' કહેવું પછી ઉભા થઈ કરેમિ ભંતે ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ' જો મે, દેવસિઆ॰તસ્સ ઉત્તરી અન્નત્યં કહીને અતિચારની આઠ ગાથાના કાઉસ્સગ્ગ કરવા. એ આઠ ગાથા ન આવડે, તે આઠ નવકારના કાઉસ્સગ્ગ કરવેા, કાઉસ્સગ્ગ પારીને લાગસ કહેવા, પછી બેસીને ત્રીજા આવશ્યકની મુદ્ઘપત્તિ પડિલેહીને વાંદણાં એ દેવાં. પછી ઉભા થઈને ઇચ્છાકારેણુ દેવસિમ' આલેાઉં ? ઇચ્છ· આલે એમિ જો મે દેવસિ॰ કહીને સાત લાખ કહેવા, પછી-અઢાર પાપસ્થાનક આલાઈને સ॰૧સવિ દેવસિં૰ પાઠ કહીને બેસવું. જમણા પગ ઉભું કરી એક નવકાર, કરેમિ ભંતે ઈચ્છામિ પિડેક્સિમેઉં કહીને વર્દિતાસૂત્ર કહેવું. પછી વાંદણાં એ દેવાં, ઇચ્છા૰ અભ્રુરૢિઆમિ અભિતર દેવસિય' એમ કહી અભ્રુરૃિએ ખામવા પછી વાંદણાં એ દેવાં. પછી ઉભા થઈ આયરિઅ ઉવજ્ઝાએ કહીને કમિ ભતે ઇચ્છામિ ઠામિત્ર તસ્સ ઉતરી અન્નત્ય કહી, એ લાગસ્ટ અથવા આઠ નવકારના કાઉસ્સગ્ગ કરવા, પારીને લેાગસ કહી, સવલાએ અરિહં`ત ચેઈયાણું અન્નત્યં કહી એક લોગસ્સ અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરવા તે પારી પુખરવરદી॰ સુઅસ ભગવએ કરેમિ॰ અન્નત્યં કહીને એક લેાગસ્ટ અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરવા તે પારીને સિદ્ધાણુ યુદ્ધાણું॰ કહી, સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. તે પારી નમેઽહું કહી પુરૂષ સુ દેવયાની અને સ્રીએ કમલદલની થાય કહેવી. પછી ખિત્તદેવાયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી, એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. તે પારી, નમાડુ ત્ કહી ક્ષેત્રદેવતાની થાય સ્ત્રીએ તથા પુરૂષે બન્નેએ કહેવી, પછી એક નવકાર પ્રગટ ગણી, બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેડ્ડીને એ વાંદણાં દેવાં. પછી સામાયિક ચવિસત્થા, વંદનક, પિક્કમણુ, કાઉસગ્ગ પચ્ચક્ખાણુ યુ' છે જી એમ કહી, છ આવશ્યક સંભારવાં. પછી ઇચ્છામા અણુસિરૂં, નમા ખમાસમણાણું નમાઽહત્॰ કહીને પુરૂષ નમેાઽસ્તુ વમાનાય કહે, અને સ્ત્રી સંસારાવાની ત્રણ થાય કહે, પછી નમ્રુત્યુણું. કહી ઇચ્છા સ ́દિસહ ભગવત્ સ્તવન ભણું? ઈચ્છત કહી સ્તવન કહેવુ'. પછી વરકનક કહી ભગવાન્ડુ આદિ ચાર ખમાસમણુ દેવાં પછી જમણા હાથ ઉધિ ઉપર સ્થાપી અઠ્ઠાઈજેસુ કહેવુ. પછી ઈચ્છ. સદ ભગવત્ દેવિસ અપાયચ્છિત્તવિસેહણુત્યં કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છ” દેવસિ પાયચ્છિત્તવિંસહણુત્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી ચાર લેાખસ અથવા સેળ નવકારના કાઉસગ્ગ કરવા, તેપારી પ્રગટ લાગસ કહેવા. પછી બેસીને ખમાસમણ દઈ ઈચ્છા૰સદિ ભગવત્ સઝાય સદિ કહી ખમાસમણુ દેવુ... પછી ઈચ્છા સ`દિ॰ સઝાય કરૂ એમ કહી સજ્ઝાયનેા આદેશ માગી એક નવકાર ગણી સજ્ઝાય કહી. પછી એક નવકાર કહેવા ખમાસમણુ દઇ ઈચ્છા॰ સદિ ભગવત્ દુકખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org