________________
૮૨૨
હાજન સત્ર ૧૦ ચિદનિયમ ધારનારે કરવાનું દેશાવળાશિકનું પચ્ચખાણ
દેસાવગાસિકં ઉભેગે પરિગ પચ્ચખાઈઅન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સવસમાહિત્તિયાગારેણં, સિરે.
૩ સામાયિક લેવાને વિધિ પ્રથમ ઉચે આસને પુસ્તક પ્રમુખ મૂકીને-શ્રાવક શ્રાવિકા, કટાસણું, મુહપત્તિ, ચરવાળે લઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી, જગ્યા પુંજી કટાસણું ઉપર બેસી, મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી, જમણે હાથ સ્થાપના સન્મુખ રાખ. પછી એક નવકાર ગ, પંચિંદિઅ કહી, સ્થાપનાજી સ્થાપવા. પછી ખમાસમણ દઈઇરિયાવહિયં, તસ્ય ઉત્તરી અનન્દ કહી, એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરી, પારી, પ્રગટ લોગસ કહે પછી ખમાસમણ દઈ–ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામિયિક મુહપત્તિ પડિલેહુ? ઈચ્છે એમ કહી મુહપત્તિના પચાસ બેલ કહી, મુહપત્તિ પડિલેહીએ. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક સંદિસાહે? ઈચ્છ–ઈચ્છા કારેણ સંદિસહ ભગવત્ સામાયિક ઠાઉં કહી, બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવાન પસાય કરી સામાયિકદંડક ઉચ્ચરાજી કહીએ. વડિલ હોય તે કરેમિ ભંતે કહે. પછી ખમાસમણ દઈ ઈચ્છા બેસણે સંદિસાહુ? ઈચ્છે ખમાત્ર ઈચ્છા. બેસણું હાઉ ઇચ્છ. ઈચ્છા સઝાય સંદિ સાહુ ઈચછ ઈચછા સજઝાય કરું? ઈચ્છે એમ કહી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી સજજાય ધમ ધ્યાન કરવું.
૪ સામાયિક પારવાની વિધિ ખમાસમણ દઈ, ઈરિયાવહિ પડિફકમવાથી માંડીને પ્રગટ લેગસ સુધી કહેવું. પછીખમાઈચ્છા મુહપત્તિ પડિલેહ? ઈ કહી, મુહપત્તિ પડિલેહવી, ખમાસણ દઈ, ઈચ્છા સામાયિક પારું યથાશક્તિ વળી ખમાસણ દઈ ઇચછાકારેણ સામાયિક પાયું" તહત્તિ કહી એક નવકાર ગણું, જમણે હાથ ચરવલા અથવા કટાસણ ઉપર સ્થાપી નવકાર ને સામાઇવયજુનો કહીએ. પછી જમણો હાથ સ્થાપના સામે સવળ રાખીને એક નવકાર ગણુ.
૫ દેવસિઅ પ્રતિક્રમણનો વિધિ પ્રથમ સામાયિક લીજે. પછી પાણી વાવયું હોય તે મુહપત્તિ પડિલેહવી, અને આહાર વાવ હોય તે વાંદણ બે દેવાં; તિહાં બીજા વાંદણામાં આવરિયાએ એ પાઠ ન કહે. પછી-ઈરછકારી ભગવન પસાય કરી પચ્ચકખાણુને આદેશ દેશાજી કહી, યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું. પછી–ખમાસમણ દઈ, ઈચ્છા ચિત્યવંદન કરું ? ઈચ્છ, કહી, વડેરાએ અથવા પિતે ચિત્યવંદન કહેવું. જકિંચિ નમુત્થણું કહી ઉભા થઈ અરિહંતઈયાણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારીને નમોહંત કહી પ્રથમ થાય કહેવી. પછી–લેગસ્સવ સવ્વલેએ અરિહંત ચેઈયાણું૦ અન્નત્થ૦ કહી, એક નવકારને કાઉસ્સગ્ન કરી, પારી, બીજી થેય કહેવી. પછી પુખરવદી સુઅસ્ર ભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદણ૦ અન્નત્ય કહી, એક નવકારનો કાઉસગ્ગ કરી, પારીને ત્રીજી થયા કહેવી. પછી સિદ્ધાણું બુદ્વાણું કહી, વૈયાવચ્ચગરાણું કરેમિ કાઉસગ્ગ, અર્થ, કહી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org