________________
સજ્જન સન્મિત્ર પુંડરીક-કંડરીક અધ્યયન ભણી. ૩૯ વળતાં બોયમસામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જિમ જૂથાધિપતિ. ૪૦. ખીર ખાંડ વૃત આણી, અમિયવૂડ અંગુઠ ઠવિ; ગાયમ એકણ પાત્ર, કરાવે પારણું સવિ. ૪૧. પંચ સયા શુભ ભાવ, ઉજવળ ભરિયે ખીરમિસે, સાચા ગુરુ સંજોગ, કવળ તે કેવળ રુપ હુઓ. ૪૨. પંચ સયા જિનાહ સમવસરણ પ્રકારત્રય; પેખવિ કેવલનાણુ, ઉ૫નું ઉજજે અ કરે. ૪૩. જાણે જિણહ પીયુષ, ગાજંતી ઘણુ મેઘ જિમ; જિણવાણ નિસુણેવિ, નાણુ હુઆ પંચ સયા. ૪૪.
વસ્તુ છેદ -ઈણે અનુક્રમે, ઈણે અનુક્રમે, નાણાસંપન્ન પનરહ સય પરવરિયો હરિય દુરિય જિણનાહ વદઈ, જાણેવિ જગ ગુરુ વયણ તિહનાણુ અપણ નિંદઈ, ચરમ જિણેસર ઈમ ભણુઈ ગયમ ન કરીસ ખેઉ, છેહી જઈ આપણું સહી, હસું તુલા બેઉ. ૪૫.
ઢાળ પાંચમી. ભાષા-સામિએ એ વીરજિસુંદ, પૂનિમચંદ જિમ ઉલ્લસિએ; વિહરિયો એ ભરહ વાસન્મિ, વરિસ બહેતર સંવસિઅઠવતો એ કણય પઉમેસુ, પાયકમળ સંઘ સહિઅ; આવિ એ નયણુણંદ, નયર પાવાપુરિ સુરમહિઅ. ૪૬. પેખિયે . એ ગેયમસામી, દેવસમાં પડિબેહ કરે એ; આપણે એ ત્રિશલાદેવી-નંદન પહોતે પરમ પએ; વળતાં એ દેવ આકાશે, પખવિ જાણિય જિણ સમે એ; તે મુનિ એ મન વિખવાદ, નાદભેદ જિમ ઉપન એ. ૪૭. ઈણ સમો એ સામિય દેખિ, આપ કહે હું ટાલિયે એ; જાણતે એ તિહુઅણુ નાહ, લેક વવહાર ન પાલિયો એ; અતિ ભલું એ કીધલું સામી, જાણિયું કેવલ માગશે એ ચિંતવિયું એ બાલક જેમ, અહવા કેડે લાગશે એ. ૪૮. હું કિમ એ વીર જિર્ણદ–ભગતે ભેળે ભેળવ્યો એ; આપણે એ અવિહડ નેહ, નહિ ન સંપે સાચો એક સાચો છે એહ વિતરાગ, નેહ ન જેણે લાગિ એ; ઈણ સામે એ ગાયમચિત્ત, રાગ વિરાગે વાળિયો એ. ૪૯. આવતું એ જે ઉલટ, રહેતું રાગે સાહિયું એ; કેવળ એ નાણુ ઉપન્ન, ગોયમ સહેજે ઉમાહિ એ; તિહુઅણુએ જય જયકાર, કેવલમહિમા સુર કરે એ; ગણહર એ કઈ વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ. ૫૦.
વસ્તુ છેદ-૫ઢમ ગણહર, પહમ ગણહર, વરિસ પચાસ ગિહિવાસે સંવસિઅ, તીસ વરિસ સજમ વિભૂસિય, સિરિકેવલનાણુ પુણ, બાર વરિસ તિહુયણ નમઃસિય, રાયગિહિનયરીહિં કવિય, બાણુવઈ વરિલાઉ સામી ગાયમ ગુણનિલે, હેયે શિવપુર ઠાઉં. ૫૧.
ઢાળી છઠ્ઠી. ભાષા-જિમ સહકારે કેયલ ટહુકે, જિમ કુસુમવને પરિમલ મહકે જિમ ચદન સુગધનિધિ, જિમ ગગાજલ લહેરે લહેકે, જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગોયમ સૌભાગ્યનિધિ. પર. જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવરસિરિ કણવતંસા, જિમ મહુયરરાજીવ વને, જિમ રણુયર રયણે વિલસે; જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણકેલિ વને. પ૩. પૂનિમ નિસિ જિમ સહર સોહે, સુરતરુ મહિમા જિમ જગ મહે; પૂરવદિસિ જિમ સહસકરે, પંચાનન જિમ ગિરિવર રાજે; નરવઈ ઘરે જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિ પવર. ૫૪. જિમ સુરતવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાખા, જિમ વન કેતકી મહમહે એ, જિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org