SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ પ્રવેશિકા વસ્તુ છેદ -વીર જિણવર, વીર જિણવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમણિય પત્ત નાહ સંસારતારણ; તિહિં દેહિં નિમ્મવિય, સમવસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉજજેઅકર, તેજે કરી દીનકર સિંહાસણે સામિય ઠ, હુઓ સુજયજયકાર. ૧૬. ઢાળ ત્રીજી. ભાષા –તવ ચડિયે ઘણુમાણગજે, ઈદભૂઈ ભૂદેવ તે; હુંકાર કરી સંચરિયે, વણ જિણવર દેવ તે? ૧૭. જે જન ભૂમિ સમોસરણ, પેખે પ્રથમારંભ તે; દહ દિસિ દેખે વિબુધ બહુ આવતી સુર રંભ તા. ૧૮. મણિમય તોરણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તો; વૈરવિવજિત-જંતુ ગણ, પ્રાતિહારજ આઠ તે. ૧૯. સુરનર કિન્નર અસુરવર, ઈદ્ર ઈંદ્રાણી રાય તે; ચિત્ત ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુ પાય તે. ૨૦. સહસકિરણ સમ વિરજિણ, પખવિ રૂપ વિશાલ તે; એ અસંભવ સંભવે એ, સાચે એ દ્રજાળ તો. ૨૧. તવ બેલા ત્રિજગગુરુ, ઇંદભૂઈનામેણુ તે; શ્રીમુખે સંશય સામિ સવે, ફેડે વેદ પણ તે. ૨૨. માન મેસ્ટ્રી મદ ઠેલી કરી, ભક્તિએ નામે સીસ તે; પંચાશયાનું વ્રત લી એ, ગેયમ પહિલા સીસ તે. ૨૩ તવ બંધવ સંજમ સુણવિ કરી, અગ્નિભૂઈ આવે તેનું નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબધેય તે. ૨૪. ઈણિ અનુક્રમે ગણહર સ્પણ, થાપ્યા વીર અગ્યાર તે તવ ઉપદેશે ભુવન ગુરુ, સંજમશું વ્રત ધાર તે. ૨૫. બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે ગોયમ સંજમ જગ સયલ, જયજયકાર કરંત તે. ૨૬. વસ્તુછેદ -ઇંદભૂઈ અ, ઇદભૂઈ અ, ચઢિય બહુમાને હુંકાર કરી સંચરિયે, સમવસરણ ૫હતો તુરંત; ઈહ સંસા સામિ સવે, ચરમનાહ ફેડે કુરંત બોધિબીજ સંજાય મને, ગોયમ ભવહ વિરત્ત; દિખ લેઈ સિખા સહિય, ગગૃહર પયસ પત્ત. ૨૭. ઢાળ થી. ભાષા -આજ હુઓ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે; દીઠા ગાયમ સામી, જે નિય નયણે અમિ ઝરે. ૨૮. સિરિ ગાયમ ગણધાર, પંચસયા મુનિ પરવરિય, ભૂમિ, કરીય વિહાર, ભવિયાજણ પડિહ કરે. ૨૯. સમવસરણ મઝાર, જે જે સંશય ઉપજે એ; તે તે પરઉપગાર, કારણ પૂછે મુનિ પવરે. ૩૦ જિહાં જિહાં દીજે દિખ તિહાં તિહાં કેવલ ઉપજે એ; આપ કહે અણુહુત, ગાયમ દીજે દાન ઈમ. ૩૧. ગુરુ ઉપર ભત્તિ, સામિય ગોયમ ઉપનિય; ઈણ છળ કેવલનાણુ, રાગજ રાખે રંગ ભરે. ૩૨. જે અષ્ટાપદ શેલ, વદે ચઢી ચઉવીશ જિ; આતમલબ્ધિ વસેલુ, ચરમસરિરી સોય મુનિ. ૩૩. ઈસ દેસણુ નિ સુણે, ગાયમ ગણહર સંચલિય; તાપસ પન્નરસએણ, તે મુનિ દીઠે આવતે એ. ૩૪. તપ સોસીય નિય અંગ, અમ્લ સગતિ નવિ ઉપજે એક કિમ ચઢશે દઢકાય? ગજ જિમ દીસે ગાજતે એ. ૩૫. ગિરુઓ એણે અભિમાન, તાપસ જે મન ચિંતવે એ; તે મુનિ ચઢિયે વેગ, આલંબવિ દિનકર કિરણ. ૩૬. કંચનમણિ નિપન્ન, દંડ કલસ ધજ વડ સહિય; પેખવિ પરમાણંદ, જિણહર ભરફેસરમહિય. ૩૭. નિયનિય કાય પ્રમાણુ, ચઉદિસિ સંકિય જિગુહ બિંબ; પણુમવિ મન ઉલાસ, ગેયમગણહર તિહાં વસિય. ૩૮. વઈરસામીને જીવ, તિયગભક દેવ તિહાં પ્રતિબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy