________________
R
સજન સન્મિત્ર પર શ્રી ગૌતમ સ્વામીને રાસ* ઢાળ પહેલી. ભાષા -વીર સિર ચરણ કમલ કમલા કયવાસે, પણમવિ પભણીશું સામિ સાલ, ગેયમ ગુરુરાસો; મણ તણુ વયણ એકંત કરવિ, નિસુણે જો ભવિયા; જિમ નિવસે તુમહ દેહ ગેહ, ગુણગણુ ગહગહિયા. ૧. જબૂદીવ સિરિ ભરહખિત્ત, બાણ તલમંડણ; મગધ દેશ સેણિયન રેસ, રિઉદલબલ ખંડણ; ધણુવર ગુવર ગામ નામ, જહિં ગુણગણ સજજા; વિ૫ વસે વસુભૂઈ તત્વ, જસુ પુહરી ભજા. ૨. તાણ પુર સિરિ–અંદભૂઈ, ભૂવલય પસિદ્ધો; ચઉદહ વિજા વિવિહરૂવ, નારીરસ વિદ્ધો; વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનેહર; સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. ૩. નયણ વયણ કર ચરણજિસુવિ, પંકજ જગે પાડિય; તેજે તારા ચંદ સૂર, આકાશે માડિય; રૂવે મયણ અનંગ કરવિ, મેહિઓ નિરધાડિય; ધીમે મેરુ ગંભીર સિંધુ, ચંગિમ ચયચાડિય. ૪. પિખવિ નિરુવમ રૂવ જાસ, જણ જપે કિંચિએફ એકાકી કલિભીતે ઈO, ગુણ મેહત્યા સચિય અહવા નિએ પૂવજમે, જિણવર ઈણે અંચિય; રંભા ૫૧મા ગૌરી ગંગા, રતિ હા વિધિ વંચિય. ૫. નહિ બુધ નહિ ગુરુ કવિ ન કેઈ, જસુ આગલ રહિયે, પંચ સયા ગુણપાત્ર છાત્ર, હીંડે પરવરિય કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મહિય; ઈણે છલિ હશે ચરમ-નાણું-દસહ વિસહિય. ૬.
વસ્તુ છેદ-જબૂદીવહ, જબૂદી વહ, ભારહવાસંમિ, ખાણીતલમંડણ, મગધ દેશ સેણિય નરેસર, વર ગુબર ગામ તિહાં વિ૫ વસે વસુભૂઈ સુંદર તસુ ભજજા પડવી, સયલ-ગુણગણ-રૂવનિહાણ, તાણ પુત્ત વિજ જાનિલે, ગેયમ અતિહિ સુજાણ. ૭.
ઢાળ બીજી ભાષા:-ચરમ જિણેસર કેવલનાણી, ચઉન્રિહ સંઘ પછી જાણી પાવાપુરી સામી સંપત્તો, ચઉહિ દેવ નિકાયે જુત્તો. ૮. દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિશ્યામતિ બીજે, ત્રિભુવનગુરુ સિંહાસ બઈઠા, તતખિણ મેહ દિગતે પઈઠા. ૯. ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચોરા, દેવ દુંદુહિ આકાશે વાજે, ધમ નરેસર આવિયા ગાજે. ૧૦. કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસઠ ઈંદ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શિરોવરિ હે, રૂપે જિણવર જગ સહુ મહે. ૧૧. વિસમ રસભર ભરિ વરસતા, જે જન વાણી વખાણ કરતા; જાણુવિ વિદ્ધમાણુ જિણ પાયા, સુર નર કિન્નર આવે રાયા. ૧૨. કતિ સમૂહે ઝલઝલકંતા, ગયણ વિમાણે રણરણકતા; પેખવિ ઇંદભૂઈ મન ચિતે, સુર આવે અહ યજ્ઞ હાવતે. ૧૩. તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ ૫હતા ગહગહતા; તે અભિમાને ગાયમ જપે, તિણિ અવસરે કેપે તણુ કપ. ૧૪. મૂહા લોક અજાણિયું બેલે, સુર જાણતા ઈમ કાંઈ ડોલે? મેં આગલ કઈ જાણુ ભણીને, મેરુ અવર કિમ ઉપમા દીજે ? ૧૫.
* બેસતા વર્ષે-મંગલાથું, પ્રભાત સમયે, મંગળ નિમિત્તે પાઠ કરવા લાયક આ શ્રી ગૌતમ સ્વામીને મોટો રાસ છે, જે કાતિક શુદિ એકમના બેસતા વર્ષે પ્રભાત સમયે બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org