________________
મંગલ પ્રવેશિકા ભૂમિપતિ ભયબલ ચમકે, જિમ જિણ મંદિર ઘટા રણકે, તિમ ગોયમ લધે ગહગહે એ. ૫૫. ચિંતામણિ કર ચઢિયે આજ, સુરતરુ સારે વંછિય કાજ; કામકુંભ સે વસિ હૂએ એ, કામગવી પૂરે મન કામિય; અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય સામિાય ગોયમ અણુસરે એ. પ૬. પ્રણવામ્બર પહેલે પભણજે, માયાબીજ શ્રવણ નિસુણિ જે, શ્રીમતિ શેભા સંભવે એ. દેવહધરિ અરિહંત નમીજે; વિનયપહઉવઝાય ગુણીજે, ઈણ મને ગેયમ નામ એ. પ૭. પરઘર વસતાં કાંઈ કરી જે, દેશ દેશાંતર કાંઈ ભમીજે, કવણુ કાજ આયાસ કરે; પ્રહ ઉઠી ગાયમ સમરીજે; કાજ સમગ્ગહ તતખણ સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરે. ૫૮. ચઉદહ સય બારોત્તર વરિએ (૧૪૧૨), ગોયમ ગણહર કેવલ દિવસે કિયે કવિત ઉપગાર પર, આદિ હિ મંગલ એહ પભણું જે; પરવ મહેચછવ પહિલો દીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૯ ધન્ય માતા જિણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણે કુલ અવતરિયા; ધન્ય સદ્ગુરુ જિણ દિખિયા એ, વિનયવત વિદ્યાભંડાર, જસુ ગુણ કે ન લભે પાર, વિદ્યાવત ગુરુ વિનવે એ. ૬૦. ગોયમ સામિતણે એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ; ગોયમ સામિનો રાસ ભજે, ચઉવિહ સંઘ લિયાયત કીજે, દ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૬૧.
૧. 8 ફ્રી શ્રી અરિહંત ઉવજઝાય ગૌતમસ્વામીને નમ-આ મંત્રની પ્રભાત સમયે શુદ્ધતાપૂર્વક એક નવકારવાળી ગણવી.
ઇતિ
મંગલ પ્રવેશિકા.
A B
,
" હ
!
ગો
!'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org