________________
-
2
'.
.
.
.
સજ્જાય અને પદ-વિભાગ
૮૧૭, રહિએજ; માત પિતા ગુરુવિણ બીજાને, ગુહ્યની વાત ન કહિએ. સુ. ૬. અજાણ્યા શું ગામ ન જઈએ ઝાડ તળે નવ વસીએજી. હાથી ઘેડા ગાડી જાતાં, દુરજ નથી દુર ખસીએ. સુ. ૭. રમત કરતા રીસ ન કરીએ. ભય મારગ નવિ જઈએ. બેજ વાત કરે જિહાં છાની, તિહાં ઉભા નવિ રહિએ. સુ૮. હુંકારા વિણ વાત ન કરિએ. ઈચછા વિણ નવિ જમીએ. ધન વિદ્યાને મદ પરિહરિએ, નમતા સાથે નમિએ, સુત્ર ૯, મુરખ ભેગી રાજા પંડિત. હાંસિ કરી નવિ હસિએજી. હાથી વાઘ સ૨૫ નર વઢતાં. દેખીને દૂર ખસિએ. સુ. ૧૦. કુવા કાંઠે હાંસિ ન કરીએ કેફ કરી નવી ભમીએજી. વરે ન કરીએ ઘર વેચીને. જીગડે નવિ રમીએ. સ. ૧૧. ભણતાં ગણતાં આળસ તજીએ. લખતાં વાર ન કરિએજી. પર હસ્તે પરદેશ દુકાને આપણું નામ નધરિએ. સુ. ૧૨. નામું માંડે આળસ છડી દેવાદાર ન થઈએ છે. કષ્ટ ભયાદિક થાનક વરજી. દેશાવર જઈ રહિએ. સુ. ૧૩. ધનવંતને વેશ મલિનતા. પગશું પગ ઘસિ વેજી. નાપિક ઘર જઈ શિર મુંડાવે. પાણીમાં મુખ જોવે. સુ. ૧૪. નાવણ દાતણ સુંદર ન કરે. બેઠો તરણ તેડેછે. ભુએ ચિત્રામણ ના સુએ. તેને લક્ષમી છેડે સુ. ૧૫. માતા ચરણે શિશ નમાવી. બાપને કરીએ સલામોજી. દેવ ગુરૂને વિધિએ વાંકી. કરે સંસારનું કામ. સુ. ૧૬. બે હાથે માથું નવી ખણુએ કાન નવિ ખેતરિએજી. ઊભાં કેડે હાથ ન દીજે. સામે પુરે નવિ તરિએ. સુ. ૧૭. તેલ તમાકુ કુરે તજીએ. અણગલ બેલ નવિ પીજે જી. કુલવંતી સતિને સિખામણું. હવે નર ભેગી દીજે. સુ. ૧૮. સસરા સાસુ જેઠ જેઠાણી. નણદી વિનય મ મૂકો. શાણપણે સેરી સંચરતાં. ચતુરા ચાલિ મ ચૂકે. સુ૧૯ નીચ સાહેલી સંગ ન કીજે. પરમંદિર નવિ ભમીએજી. રાત્રી પડે ઘર બાર ન જઈએ. સહુને જમાડી જમીએ. સુ૦ ૨૦. બહુ માલણને કુંભારણું યેગણ સંગ ન કરિએજી. સહેજે કેઈક આલ ચઢાવે. એવડું શેને કરિએ, સુ૦ ૨૧. નિજ ભરતાર ગયે દેશાવર, તવ શણગાર ન ધરિએજી. જમવા નાતિ વચે નવિ જઈએ. દુરજન દેખી ડરિએ. સુ. ૨૨. પરસેરી ગરબે ગાવાને. મેલે ખેલે ન જઇએ. નાવણ ધાવણ નદી કીનારે. જાતા નિરજ થઈએ. સુત્ર ૨૩. ઊ પડતે પગે ચાલિ ચાલી જે. હુન્નર સહુ સખીજે જી. સ્નાન સુવત્રે રસેઈ કરીને દાન સુપાત્રે દીજે. સુ. ર૪. શોક તણાં લઘુ બાલક દેખી. મ ધરો ખેદ હિંયા મેજી. તેહની સુખ શીતલ આશીસે. પુત્ર તણા ફલ પામે. સુ. ૨૫. બાર વરસ બાળક સુર પડિમા. એ બે સરિખા કહિયે છે. ભક્તિ કરે સુખ લીલા પામે. ખેદ કરે દુખ લહિએ સુ. ૨૬. નર નારી બેહુને સિખામણ. મુખ લવરી નવિ હસિએજી. નાતિ સગાના ઘર છડીને. એકલડા નવિ વસિએ સુ. ૨૭. વમન કરીને ચિતા ઝાલે. નબલે આસન બેસીજી. વિદિશે દક્ષણ દિશા અંધારે. બેટયું પણુંએ પેસી. ૨૮. અણ જાયે રૂતુવતિ પાત્રે પેટ અજિરણ વેલા છે. આકાશે ભેજન નવિ કરિએ. બે જણ બેસી ભેલા સુ. ૨૯. અતિસે ઉનું ખારું ખાટું. શાક ઘણું નવી ખાવું છે. મૌનપણે ઊઠી ગયુવરજી. જમવા વેલા નાહવું. સુ ૩૦. ધાન વખાણી વખેડી ન ખાવું. તડકે બેસી ન જમવું છે. માંદા પાસે શત રહીને નરણાં પાણી ન પીવું. સુ૩૧. કંદમુલ અભક્ષને બળે. વાસી વિદલ તે વર જી. જુઠ તો પર નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org