________________
સજજન સન્મિત્ર હિંસા. જે વલી નરભવ સર સુ. ૩૨. વ્રત પચખાણ ધરી ગુરૂ હાથે. તીરથ યાત્રા કરીએ. પુન્ય ઊદય જે માટે પ્રગટે. તે સંઘવી પદ ધરીએ. સુ. ૩૩. મારગમાં મન મકલું રાખી, બહુવિધ સંઘ જ માજી. સુરલે કે સુખ સઘલાં પામે. પણ નહિ એ દહાડો સુ. ૩૪. તીરથ તારણ સિવમુખ કારણ. સિદ્ધાચલ ગિરિનારજી. પ્રભુ ભક્તિ ગુણશ્રેણે ભવજલ. તરીએ એક અવતારે. સુ૩૫. લેકીક લકત્તર હિતશિક્ષા. છત્રીસીએ બેલીજી પંડિત શ્રી શુભવીરવિજય મુખ. વાણી મેહન વેલી. સુવ ૩૬.
હરિયાલી (૧) . કહી પંડિત! કોણ એ નારી? વીસ વરસની અવધિ વિચારી કહી ૧. દેય પિતાએ એહ નિપાઈ સંઘ ચતુવિધ મનમે આઈ. કહિયે. ૨. કીડીએ એક હાથી જા, હાથી સાહમ સસલે ધાયો. કહિયે. ૩. વિણ દવે અજવાળું થાય, કીડીના દરમાંહિ કુંજર જાયે. કહિ૦ ૪. વરસે અની ને પાણી દીપે, કાયર સુભટ તણું મદ આપે. કહિયે. ૫. તે બેટીએ બાપ નિપાયે, તેણે તાસ જમાઈ જાય. કહિયે. ૬. મેહ વરસતાં બહુ રજ ઉડે, લેહ તરે ને તરણું બુડે. કહિ૦ ૭. તેલ ફિરે ને ઘાણી પીલાએ, ઘરટી દાણે કરીય દલાગે. કહિયે. ૮. બીજ ફલે ને શાખા ઉગે, સરોવર આગે સમુદ્ર ન પૂગે. કહિ૦ ૯ પંક ઝરે ને સરવર જામે, ભમે માણસ તિહાં ઘણે વિસામે, કહિયે. ૧૦. પ્રવહણ ઉપરિ સાગર ચાલે, હરિ તણે બળે ડુંગર હલે. કહિયે. ૧૧. એહને અર્થ વિચારિ કહિયે, નહિતર ગવ મ કેઈ ધરિયે. કહિને ૧૨. શ્રીન વિજય વિબુધને શિષ્ય, કહી હરિયાલી મનહ જગશે. કહિયે. ૧૩. એ હરયાલી જે નર કહેશ્ય વાચક જ જપે તે સુખ લહેશે. કહિયે. ૧૪.
હરિયાલી (૨) સખીરે મેં તે કૌતુક દીઠું, સાધુ સરોવર ઝીલતા, સ૦ નાકે રૂપ નિહાલતારે, સ, લચનથી રસ જાણતારે. સ. ૧. મુનિવર નારી શું રમેરે, સહ નારી હિંગે કંતને સ૦ કંત ઘણા એક નારીનેરે, સહ સદા યૌવન નારી તે રહેશે. સ૨. વેશ્યા વિલુદ્ધા કેવલીરે, સ, આંખ વિના દેખે ઘણું રે, સ. રથ બેઠા મુનિવર ચલેરે, સ હાથ જળે હાથી ડુબીરે. સ. ૩. કુતરીયે કેશરી હરે, સહ તર પાણી નવિ પિયેરે, સ. પગ વિહૂણે મારગ ચલેરે, સ. નારી નપુંસક ભેગવેરે. સ. ૪. અંબાડી પર ઉપરે રે, સ૦ નર એક નિત્ય ઉભું રહેશે; સ. બેઠો નથી નવિ બેસશેરે, સવ અધર ગગન વિચતે રહેશે. સ૦ ૫. માકડ મહાજન ઘેરીયેરે, સ. ઉંદરે મેર હલાવીયે રે; સત્ર સૂરજ અજવાળું નવિ કરેરે, સરુ લઘુ બંધવ બત્રીશ ગયા. સ. ૬. શેકે ઘડી નહી બેનડીરે, સશામલે હંસ મેં પેખીયેરે, સ0 કાટ વધે કંચન ગિરિરિ, સ૦ અંજન ગિરિ ઉજળા થયારે. સ ૭. વયર સ્વામિ સૂતા પારણેરે, સ, શ્રાવિકા ગાવે હાલડારે; સ. મોટા અર્થ તે કહેજે રે, સ, શ્રી શુભવીરના વાલડારે. સ. ૮.
હરિયાલી (૩) ચેતન ચેતે ચલા, ચતુર ચ બોલે જે નર ખીજે મૂરખ વાતે હૈયડું રીઝે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org