________________
સજ્જન સન્મિત્ર ત્રણ ખંડ જેણે જીત્યા ઠામ; વીર જીવ પ્રથમ ત્રિપૃષ્ટ, બીજો નૃપ જાણે દ્વિપૃષ્ઠ. ૨૦. સ્વયંભુ પુરુષોત્તમ મહારાય, પુરુષસિંહ પુરુષ પુંડરીક રાય; દત્ત નારાયણ કૃષ્ણ નરેશ, એ નવ હવે બળદેવ વિશેષ ૨૧. અચલ વિજય ભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદ નંદન ૨૫; પદ્મ રામ એ નવ બળદેવ, પ્રતિશત્ર નવ પ્રતિ વાસુદેવ. ૨૨. અશ્વ તારક રાજેંદ્ર, મેરક મધુ નિશુંભ બલેદ્ર; પ્રહલાદને રાવણ જરાસંઘ, જીત્યા ચક બેલે તસ સંઘ. ૨૩. તનુ એંસી સિત્તર આઠ પચાસ, પિસ્તાલી ઓગણત્રીસ છવીસ ખાસ; સેલ દશ હરિનું તન માન, તેથી બળદેવ વિશેષ કંઈ જાણુ. ૨૪. હરિ પર પ્રતિહરિનું ધાર, હવે તસ આયુષમાન વિચાર લાખ ચોરાશી બહેતર સઠ, ત્રીસ દસ લક્ષ સહસ પાંસઠ. ૨૫. છપ્પન બાર ને એક હજાર, અનુક્રમે એ હરિ આય નિરધાર; તેમ પ્રતિહરિનું જાણ સમાન, બળદેવનું હરિથી વિશેષ પ્રમાણ ૨૬. શ્રી શ્રેયાંસથી ધમજિન દેવ, વારે પ્રથમ પાંચ વાસુ દેવ; છઠો સાતમો શ્રી અરજિન સમે, મુનિસુવ્રત વારે લખમણુજી ગમે. ૨૭. શ્રી નેમ વારે કૃષ્ણને જાણ, પ્રતિહરિ બળદેવ બમકાલે વખાણ, ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા સાઠ તે થે લહી. ૨૮. પિતા બાવનને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહાધીર, પંચ વરણું તીર્થકર જાણ, ચકી સેવન વાત વખાણું. ૨૯. વાસુદેવ નવ શામળવાન, ઉજજવલ તનુ બળદેવ પ્રધાન; તીથ કર મુક્તિ પદ વર્યા, આઠ ચક્રી સાથે સંચર્યા. ૩૦. બલદેવ આઠ વલી તેની સાથ શિવપદ લીધું હાથે હાથ; મઘવા સનત કુમાર સુરલેક, ત્રીજે સુખ વિલસે ગત શેક. ૩૧. નવમો બળદેવ બ્રહ્મ નિવાસ, વાસુદેવ સહુ અધોગતિ વાસ; અમે બારમે ચક્રી સાથ, પ્રતિ વાસુદેવ સમાનર નાથ, ૩૨. મુરવાર સુખ સાતા ભેગવી, નારકી દુઃખ વ્યથા અનુભવી, અનુક્રમે કમં સૈન્ય જય કરી, નરવર ચતુરંગી સુખ વરી. ૩૩. સદગુરુ જેગે ક્ષાવિક ભાવ દર્શન જ્ઞાન ભદધિ નાવ; આરેહિ શિવ મંદિર વિષે, અનંત ચતુષ્ટય તવ ઉલસે ૩૪. લેશે અક્ષય પદ નિર્વાણ, સિદ્ધ સેવે મુજ ઘા કલ્યાણ ઉત્તમ નામ જપો નરનાર, સ્વરુપચંદ લહે જય જયકાર. ૩૫. ત્રિષષ્ઠિ શલાકા છત્રીશી, મરણાર્થે કહી મન ઉલ્લસિ; ઉત્તમ ગુણ સંભારે જેહ, ઉત્તમતા વધે તસ હ. ૩૬. ન ૧૩. પંડિત શ્રી વીરવીજજી ત હિત શક્ષા છત્રીશી
સાંભરે તું સજની મોરી–એ દેશી. સાંભલજે સજજન નરનારી, હેત શિખામણ સારીજી; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી, સુણો સજજનેરે, લેક વિરૂદ્ધ નિવારા સુટ જગત વડે વ્યવહાર. સુ. ૧. આંકણું. મુરખ બાલક જાચક વ્યસની, કારૂને વલી નારૂજી; જે સંસાર સદા સુખવંછ, ચેરની સંગતીવા. સુ. ૨. વેશ્યા સાથે વણજ ન કરિએ, નીચલું નેહ ન કરિએજી; ખાપણુ આવે ઘર ધન જાવે, જીવિતને પરિહરિએ. સુ. ૩. કામ વિના પરઘર નવિ જઈએ, આવે ગાળ ન દીજે; બલિઆ સાથે બાથ ન ભરિએક કુટુંબ કલહ નવિ કીજે. સુ. ૪. દુશમન શું પરનારી સાથે, તજીએ વાત એકાંતેજી; માતા બહેન શું મારગ જાતા, વાત ન કરિએ રાતે. સુ. ૫. રાજા રમણ ઘરને તેની વિશ્વાસે નવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org