________________
સજજન સન્મિત્ર લો, વળી એ આરજ ખેત માનવ ભવ તે દેહિલે, ચેતી શકે તે ચેત. ૨૦. પપ્પા પાપ ન કીજિયે, અલગા રહેજે આ૫ જે કરશે સો પાવશે, કુણ બેટા કુણ આ૫ ૨૧. ફફફા ફેર ન કીજિયે, ખાન પાન ધન ધામ; ફેર કિયે ફિક પડે, સીઝે ન કેઈ કામ. ૨૨. બા મતિન', કીજે ધમ શ હત બીજા બાર સહ તજે, પામો શિવપુર ખેત. ૨૩. ભમ્ભા ભર જીવન સમે, મનસા રાખે ઠાણ, શીળ રત્ન ધર્મ ગાંઠડી, વશ કર ઇંદ્રિય જાણું. ૨૪. મમ્મા માયા પરિહરે, મમતા મૂકે દૂર નંદરાય મમતા થકી, પહેર્યો નરક હજૂર. ૨૫. યચ્યા યુદ્ધ ન કીજીએ, યુધેિ દ્ધ વિનાશ; દુર્યોધન એ યુદ્ધથી, જાવ કીધે કુલ નાશ. ૨૬. ૨રા રીસ ને કીજિયે, રીસ કીયે તન હાણ, રસ કટારી લઈ મરે, હિત અહિત નવિ જાણ ર૭. લલ્લા લાલચ પરિહર, ખાન પાન વશ દૈવ; લાલચ લાગ્યા છવઠા શિવપુર કદિય ન હૈવ. ૨૮. વટવા વ્રત ધરે સદા, વ્રતશું કીજે હેત; સુવ્રતને પાળી કરી, પામે શિવપુર ખેત. ૨૯ શશ શીયળ પાળીયે શીયળ રથ શણગાર; શીયળ આભૂષણે શેભતી, ચંદના સતિ નિરધાર. ૩૦. ષષા ક્ષમાજ કીજિયે, કિહી ન કહીયે કુબોલ; અજુન માળીની પરે, જગમાં તે વધે તેલ. ૩૧. સસ્સા સાંસે મત કરે જિન ભાંખે પરિણામ; સાંસા માટે જે પડયા, જ્ઞાન વિના તે જાણુ. ૩૨. હ હા હિત વંછે સદા, ષટ જીવને હિતકાર હિત થકી હિત ઉપજે, આખે સહુ સંસાર. ૩૩. અક્ષર બત્રિશી એ કહી, સંબોધન અધિકાર; દેહા અથં વિચારશે, પામે ભવ તણે પાર. ૩૪. સંવત સત્તર પચ્ચાસમાં, સમક્તિ કયે વખાણ ઉદયાપુરે ઉદ્યમ કિયે, તે મુનિ હિમ્મત જાણ. ૩૫.
૧૧. સાર બાલ (કાવ્ય) ચોપાઈ ભગવતિ ભારતિ ચરણે નમેવિ, સદગુરૂ નામ સદા સમરવિ, બેલીશ ચોપાઈએ આચાર, જોઈ લેજે જાણ વિચાર. ૧. પંડિત તે જે નાણે ગર્વ, જ્ઞાની તે જે જાણે સર્વ તપસી તે જે ન ધરે ક્રોધ, કરમ આઠ જીતે તે જેધ. ૨. ઉત્તમ છે જે બેલે ન્યાય, ધમ તે જે મન નિર્માય; ઠાકુ તે જે પાલે વાચ, ધમને જે ભાખે સાચ ૩. ગિરૂએ તે જે ગુણે આગલો, સી પરિહાર કરે તે ભલે મલે તે જે નિંદા કરે, પાપી તે જે હિંસા કરે. ૪. માતા તે જે જિનવર તણ, કીરતી તે જે બીજે સુણી; લબ્ધિ તે જે ગૌતમ ગણધાર. બુદ્ધિ અધિકે અભય કુમાર. ૫. શ્રાવક તે જે લહે નવ તત્વ, કાયર તે જે મૂકે સત્વ; મંત્ર ખરે તે શ્રી નવકાર, દેવ ખરે તે મુક્તિ દાતાર. ૬. પદવી તે નિયંકર તણી, મતિ તે જે ઉપજે આપણી; સમકિત તે જે સાચું ગમે, મિથ્યાતી તે ભૂલે ભમે. ૭. મોટા તે જે જાણે પરપીડ, ધનવંત તે જે ભાંજે ભીડ, મન વશ આણે તે બલવંત, આળસથી અધિક પુન્યવત. ૮. કામી નર તે કહીયે અધ, મેહ જાળ તે માટે ફક; દારિદ્ર તે જે ધર્મ હિણ, દુરગતિમાં રૂલે તે દીણ. ૯. આજ્ઞા તે જહાં બાલી દયા, મુનિવર તે જે પાલે ક્રિયા સંતેષી તે જે સુખીયા થયા, દુખીયા તે જે લેશે ગ્રહા. ૧૦. તે નારી જે હવે સતિ, દરશન તે ઓઘો મુહપત્તિ, રાગ દ્વેષ ટાળે જે યતિ, સુધિ જાણે તે જિન મતિ. ૧૧. કાયા તે જે શીલ પવિત્ર, માયા રહિત તે હેયે મિત્ર, વડિલ પણ પાલે તે પુત્ર, ધરમ હાણ પાડે તે શત્રુ ૧૨. વૈરાગી તે વીરમે રાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org