________________
(૧૩
સજ્ઝાય અને પદ વિભાગ
દર
હાર જવેહરી, સાને જ્ઞાની તેમ; હીણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ. ૨૨. કીધે તેહુને, ઉન્મારગ થિર હાય; બાહ્ય ક્રિયા મત ાચો, પ'ચાસક અવલેાય, ૨૩. જેહથી મારગ પામીયા, તેહની સામેા થાય; કુદ્ધિ તે પાપીયા, નિશ્ચય નરકે જાય, ૨૪. સુંદર બુદ્ધિપણે કથ્યા, સુંદર શ્રવણ થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યે! જાય. ૨૫. જ્ઞાનાદિક વચને શ્રદ્ધા, સાથે જે શિવ પથ; આતમ જ્ઞાને ઉજલેા, તેડુ ભાવ નિગ્રંથ ૨૬. નિંદક નિશ્ચે નાટકી, બાહ્યી મિત અધ; આતમ રામે જે રમે, તેહને તે નહી બંધ. ૨૭. આતમ સાખે ધમ' જે, તિાં જનનું શ્રુ' કામ; જન મન રંજન ધર્મ'નુ', મૂલ ન એક બદામ. ૨૮. જગમાં જન છે બહુ સુખી, રુચી નહી કે એક; નિજ હિત હાય તીમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ર૯. દુર રહી જે વિષયથી; કીજે શ્રુત અભ્યાસ; સ'ગતિ કીજે સંતની, થઈએ તેઢુના દાસ. ૩૦. સમતાસે' લય લાઇએ, ધરી અધ્યાતમ ર'ગ; નિ'ઢા તજીએ પરતણી, ભજીએ સજમ અંગ ૩૧ વાચક જસ વિજયે કહી, એહ મુનિ ઢીતવાત; એહુ ભાવ જે મન ધરે, તે પામે શિવ સાથ. ૩૨.
૧૦. આત્મહિતશિક્ષારૂપ શ્રી ક±ાદી અક્ષર ખત્રોશી.
કક્કા તે કિરિયા કરા, કમ' કરી ચકચુર; કિરિયા વિણુ રે જીવડા, શિવ નગર છે દૂર. ૧. ખખ્ખા કરેંજ · ક્ષય કરે, ક્ષમા કરા મન માંહિ; ખાત કી સેવા સદા, શ્રી જિન દેવ છાંહિ. ૨. ગગ્ગા ગવ ન કીજિયે, સવ' યે જસહાણુ; ગવ કિયાથી ગુણુ ગળે, ગવ' મ કરી અજાણુ. ૩. ઘઘ્ધા ઘર ઘરણી તજો, ઘટ ઘટ રાખા પ્યાર, કુટુંબ સહુ સ્વારથ લગે, જિષ્ણુસે'તિ વ્યવહાર, ૪. હા નમણુ કરો સદા, નમતાં નવિધિ હાય; દેવગુરૂ માતા પિતા, હિત ધરીને સહું કાય. ૫. ચચ્ચા ચારી પરહરી, ચારી કમ ચ'ડાળ; વિજય ચાર ચારી થકી, નરક ગયે તતકાળ ૬. છછા છળ નવિ કીજિયે, છળ માયાનુ મૂળ; છળે કરી સીતા હરી, દશ શીર છેલાં શૂળ ૭. જજ્જા જોર ન કીજિયે, જોર કરે જસ દ્વાણુ; જોર કિયા જુગતે નહિ, આખે દુનિયા જાણુ. ૮. અડ્ડા જૂઠું ન ખાલિયે, જૂઠે અપજસ હાય; વસુરાજા ઠેંજ થકી, ફુગ તિ જાત જોય. ૯. અડ્ડા વરત કરો સદા, વરત ધ મન સાય; ત્રત વિના ૨ પ્રાણિયા, સુખિય ન દીઠા કાય. ૧૦. ટટ્ટા ટેક ન છાંડિચે, ધમ ધ્યાન એહુ રીત; કામદેવ ટેકે કરી, દેવે પરિક્ષા દીઠ. ૧૧. ઠઠ્ઠા ઠીક માંહે રહો, ઠીક વિષ્ણુ ઠામ ન હોય; ઠીકથી ચુકયા જીવડા, શિવપુર કદિય ન હેાય. ૧૨. ઠ્ઠા ડાયણ રાખસી, તૃષ્ણા તે ઘરમાંય; તૃષ્ણાએ નવિ શચિયા, તે સ્વગ'પુરીમાં જાય. ૧૩. ઢઢ્ઢા ઢાંકણુ જગતનાં જયગુરૂ માયા રાખ, પરદેશી ગુરૂની પરે, રાય પસેી સાખ. ૧૪. ગુણ્ણા નિત નવકાર ગુણુ, ચૌદ પૂરવના સાર; સુદન નવકારથી, શેઠ કુલે અવતાર. ૧૫. તત્તા તીનજ આદરા, ત્રણ્ય તત્ત્વ શિરહાર; દેવગુરૂ ધમ નિમળા, રાખા હિંયા મઝાર, ૧૬. ચથ્થા થિર મન રાખિયે, આત્મ વિષે અભિશમ; વ્યસનજ સાતે પરિહરા, પામેા શિવપુર ઢામાં ૧૭. હૃદા દાનજ દ્વીજિયે, યા ધરા ચિત્ત ધાર; ગજ ભવે સસàા રાખિયા, મેઘકુમાર અવતાર. ૧૮. ધદ્ધા ધર્મજ કીજિયે, ધમ થકી ધન હાય; ધમાઁ વિના ૨ પ્રાણિયા; સુખી ન દીઠા કાય. ૧૯. નન્ના નર ભવ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org