________________
સક્ઝાય અને પદ-વિભાગ પ્રકાશ. ૧૦. આતમ સો પરમાતમા, પરમાતમ સોઈ સિદ્ધ; બિચકી દુધિધા મિટ ગઈ, પ્રગટ ભઈ નિજ રિદ્ધ. ૧૧. મંહિ સિદ્ધ પરમાતમા, મેહિ આતમરામ; મેં હિ દયાતા દઈકે, ચેતન મેરો નામ. ૧૨. મેહિ અનત સુખકો ધની, સુખમેં મહિ સહાય; અવિનાશી આણંદમય, સોહં ત્રિભુવન રાય. ૧૩. શુદ્ધ હમારે પહે, શેજિત સિદ્ધ સમાન; ગુણ અનંત કરી સંયુત, ચિદાનંદ ભગવાન. ૧૪. જેસે શિવપે તહિ વસે, તે યા તન માંહિ; નિશ્ચય દ્રષ્ટિ નિહારતાં, ફેર પંચ કચ્છ નાંહિ. ૧૫. કરમ ન કે સંજોગ તે, એ તીન પ્રકાર, એક આતમ દ્રવ્યકુ, કમ નટાવણ હાર. ૧૬. કમ સંઘાતે અનાદિકે, જેર ન કછુ બસાય; પાઈ કલા વિવેકકી, રાગ દ્વેષ છિન જાય. ૧૭. કરમનકી જર રાગહે, રાગ જરે જર જાય; પરમ હોત પરમાતમા, ભાઈ સુગમ ઉપાય. ૧૮. કાલેકું ભટકત ફિરે, સિદ્ધિ હાનકે કાજ; રાગ થયું ત્યાગ દે, ભાઈ સુગમ ઈલાજ, ૧૯. પરમાતમ પદકે ધની, રંક ભયે વિલ લાય; રાગ દ્વેષકી પ્રીતિ સૌ, જન્મ અકારથ જાય ૨૦. રાગ દ્વેષકી પ્રીતિ તુમ, ભુલે કર જન ૨૨; પરમાતમ પદ ઢાંકકે, તુમહિ કિયે તિરયંચ. ૨૧. તપ જપ સંજમ સબ ભલે, રાગ દ્વેષ જે નાંહિ રાગ દ્વેષ કે જાગતે, એ સબ ભએ જાંહિ. ૨૨. રાગ”ષકે નાસતે, પરમાતમ પરકાસ; રાગ દ્વેષકે ભાસતે, પરમાતમ પદનાસ. ૨૩. જે પરમાતમ પદ ચહે, તે તું રાગ નિવાર; દેખી સંજોગ સામીકે, અપને હિયે બિચાર. ૨૪. લાખ બાત કી બાત યહ, તેક દેઈ બતાય; જે પરમાતમ પદ ચહે, રાગ દ્વેષ તજ ભાય. ૨૫ રાગ દ્વેષ ત્યાગે બિન, પરમાતમ પદ નહિ; કોટિ કેટ તપ જપ કરે, સબ આકારથ જાય. ૨૬. દેષ આતમકું યહ, રાગ દ્વેષકો સંગ, જેસે પાસ મજિઠમેં, વસ્ત્ર રહિ રંગ. ર૭, તેસે આતમ દ્રવ્ય, રાગ દ્વેષકે પાસ; કમ રંગ. લાગત રહે, કેસે લહે પ્રકાશ ૨૮. ઈણ કરમનકે જીત, કઠીન બાત હે વીર, જર ખેદે બિનું નહિ મિટે, દુષ્ઠ જાત બે પીર. ૨૯. ભલે તમે કીયે, એ મિટવે કે નહિ; દયાન અગની પરકાશકે, હેમ દેહિ તે માંહિ. ૩૦. યુ દારૂકે ગજકુ, નર નહિ શકે ઉઠાય; તનક આગ સંજોગ તે, છિન એકમેં ઉડ જાય. ૩૧. દેહ સહિત પરમાતમા એહ અચરાજકી બાત; રાગ દ્વેષકે ત્યાગ તે, કમ શકિત જરી જાત. ૩૨. પરમાતમકે ભેદ દ્રય, નિકલ સકલ પરવાન; સુખ અનંતમે એકસું, કહે કે દ્રવ્ય થાન, ૩૩. ભાઈ એહ પરમાતમા, સેહે તુમ યે યહિ અપર્ણ શક્તિ સંભારકે, લિખાવત દે તાંહિ. ૩૪. રાગ કું ત્યાગ કે, ઘરી પરમાતમ દયાન; ચું પાવે સુખ શાશ્વત, ભાઈ ઈમ કલ્યાણ. ૩૫. પરમાતમ છત્રીશી કે, પઢિયે પ્રીતિ સંભાર, ચિદાનંદ તુમ પ્રતિ લખી આતમકે ઉદ્ધાર. ૩૬.
૩. ચિદાનંદજી કૃત હિત શિક્ષા. (આયુવર્ધન ક્રિયા) (દુહા-અવસર નિકટ મરણ તણ, જબ જાણે બુધ લોય; તબ વિશેષ સાધન કરો, સાવધાન અતિ હોય. ૧. ધર્મ અર્થ અરૂ કામ શિવ, સાધન જગમેં ચાર વ્યવહારે વ્યવહાર લખ, નિચે નિજ ગુણ ધાર. ૨. મૂરખ કુલ આચાર, જાણત ધરમ સદીવ વસ્તુ સ્વભાવ ધરમ શુદ્ધ, કહત અનુભવી જીવ. ૩. ખેહ ખજાનાકુ અરથ, કહત અજ્ઞાની છહ કહત દ્રવ્ય દરસાવકું, અર્થ સુજ્ઞાની ભીહ ૪. દંપતિ રતિક્રીડા પ્રત્યે, કહત દુર્મતિ કામ કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org