________________
૮૦૦
સજજન સન્મિત્ર ચિત્ત અભિલાષ, કહત સુમતિ ગુણ ધામ. ૫. ઇદ્ર લકક કહત શિવ, જે આગમ કંગ હીણ બંધ અભાવ અચલ ગતિ, ભાખત નિત પરવીન. ૬. ઈમ અધ્યાતમ પદ લખી, કરત સાધના જેહ, ચિદાનંદ નિજ ધમને, અનુભવ પાવે તેહ. ૭. સમય માત્ર પરમાદ નિત, ધર્મ સાધના માંહિ; અથર રૂપ સંસાર લિખ, રે નર કરિયે નહિ. ૮. છીજ છિન છિન આઉખે, અંજલિ જલ જીમ મીત, કાલ ચક્ર માથે ભમત, સેવત
મીત. ૯ તન ધન જોબન કારિમા, સંધ્યા રાગ સમાન; સકલ પદારથ જગતમેં, સુપન ૨૫ ચિત્ત જાન. ૧૦. મેરા મેરા મત કરે, તેરા હૈ નહિ કેય, ચિદાનંદ પરિવારકા, મેલા હે દિન દેય ૧૧. એસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતર ભાવ વિકાર. ૧૨. જ્ઞાન રવિ વૈરાગ જસ, હીર ચંદ સમાન; તાસ નિકટ કહા કિમ રહે, મિથ્યાતમ દુઃખ ખાન. ૧૩. આ૫ આપણે રૂપમેં, મગન મમત મલ ખાય; રહે નિરંતર સમ રસી, તાસ બંધ નવિ કેય. ૧૪. પર પરિણતિ પર સંગસું; ઉપજત વિણ સત જીવ; મિટ મેહ પર ભાવકે, અચલ અબાધિત શિવ. ૧૫. જેસે કંચુક ત્યાગથી, વિસત નહી ભુયંગ, દેહ ત્યાગથી જીવ પણ, તૈસે રહત અભંગ. ૧૬. જે ઉપજે સે તું નહી, વિણસત તે પણ નાંહિ, છોટા મોટા તું નહી, સમજ દેખ દિલ માંહિ. ૧૭. વરણ ભાતિ તેમે નહી, જાત પાત કુલ રેખ; રાવ રંક તું હૈ નહી, નહી બાબા નહી લેખ, ૧૮. તું સહમે સહુથી સદા, ન્યારા અલખ સરૂપ; અકથ કથા તેરી મહા, ચિદાનંદ ચિદ્રુપ. ૧૯ જન્મ, મરણ જીહાં હૈ નહી, ઈવ ભિત લવલેશ; નહીં શિર આણ નરિદકી, સેહી આપણું દેશ ૨૦. વિનાશિ પુદ્ગલ દશા, અવિનાશી તું આ૫; આપા આપ વિચારતાં મિટે પુન્ય અરૂ પા૫. ૨૧. બેડી લે હ કનક મયી, પાપ પુન્ય યુગ જાણ, દેઉથી ન્યારા સદા, નિજ સરૂપ પહિછાણ. ૨૨. જુગલ ગતિ શુભ પુયથી, ઇતર પાપથી જોય; ચારૂં ગતિ નિવારીયે, તબ પંચમ ગતિ હોય. ૨૩. પંચમ ગતિ વિક, સુખ તિહું લેક મજા, ચિદાનંદ નવિ જાણજે, એ માટે નિરધાર. ૨૪. ઈમ વિચાર હીરદે કરત, જ્ઞાન ધ્યાન રસ લીને; નિરવિકલ્પ રસ અનુભવી, વિકલપતા હોય છીન ૨૫. નિરવિકલ્પ ઉપગમેં, હેય સમાધિ રૂ૫; અચલ જ્યોતિ ઝલકે તિહાં, પાવે દરસ અનુપ. ૨૬. દેખ દરસ અદભુત મહા; કાલ ત્રાસ મિટ જાય; જ્ઞાન યોગ ઉત્તમ દિશા; સદ્દગુરૂ દીયે બતાય. ૨૭ જ્ઞાના લંબત દ્રઢ ગ્રહી, નિરાલંબતા ભાવ; ચિદાનંદ નિત આદરે, એહિજ મેક્ષ ઉપાય. ૨૮. થડા સામે જાણજે, કારજ રૂપ વિચાર; કહત સુણત ગત જ્ઞાનકા, કબહું ન આવે પાર. ૨૯. મેં મેરા એ જીવકું, બંધન મોટા જાન; મેં મેરા જાકું નહી, સાચી મેક્ષ પીછાન. ૩૦. મેં મેરા એ ભાવથી, વધે રાગ અરૂ રેષ; રાગ રેષ જાલહિયે, તૌલ મિટે ન દેવ. ૩૧. રાગદ્વેષ જાકું નહીં, તાકું કાલ ન ખાય; કાલજીત જગમેં રહે, મોટા બિરૂદ ધરાય. ૩૨. ચિદાનંદ નિત કીજીએ, સમરણ શ્વાસોશ્વાસ વૃથા અમૂલક જાત હૈ, શ્વાસ ખબર નહી તાસ. ૩૩. ચાર અબજ કેડી સસ, પુનઃ અડતાલીશ લાખ; રવાસ સહસ ચાલીસ સુધિ, સે વરસામે ભાખ. ૩૪, વત્તમાન એ કાલમેં, ઉત્કૃષિ થિતિ જોય; એકશત સેલે વર્ષની, અધિક ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org