________________
૭૯૨
સજ્જન સન્મિત્ર ધન્ય જગમાં તે પ્રાણી, જે ઘટ સમતા આણે; વાદવિવાદ હીયે નવ ધારે, પરમારથ ૫થ જાણે. સ`૦ ૯૨. ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જે ગુરૂ વચન વિચારે; અયાના મમ લડીને, આતમ કાજ સુધારે સં૦ ૯૩. ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જેહ પ્રતિજ્ઞા ધારે; પ્રાણ જાય પણ ધમ ન મૂકે, શુદ્ધ વચન અનુસારે, સ’૦ ૯૪. ઇમ વિવેક હિંતૅિમ ધારી, સ્વપર ભાષ વિચારા, કાયા જીવ જ્ઞાનદગ દેખત, અહિં ચુંકી જિમ ત્યારે સં૦ ૯૫. ગર્ભ્રાદિક દુઃખ વાર અનંતી, પુદ્દગલ સંગે પાયા; પુદ્ગલ સંઘ નિવાર પલકમે, અજરાવમર કહેવાયે, સ૦ ૯૬. રાગ ભાવ ધારત પુ ગલથી. જે અવિવેકી જીવ; પાય વિવેક રાગ તજી ચેતન, મ‘ધણુ વિગત સદીવ. સં૦ ૯૭. કમ' મધના હેતુ જીવ, રાગ દ્વેષ જિન ભાખે; તજી રાગ મરૂ રાષ હિંચેથી, અનુભવ રસ કેાઉ ચાખે. સ૦ ૯૮. પુદગલ સરંગ વિના ચેતનમેં, કમ કલ`ક ન કાય; જીમ વાયુ સંયેાગ વિના જલ, માંહી તરંગ ન હોય. સ૦ ૯૯, જીવ અજીવ તત્ત્વ ત્રિભુનવમે, યુગલ જિનેશ્વર ભાખે; અપર તત્ત્વ જે સક્ષ રહે તે, સચેાગિક જિન દાખે. સ૦ ૧૦૦, ગુણુ પર્યાય દ્રવ્ય દેઉકે, જુએ જુએ દરસાથે; એ સમજણુ જિણકે હિય ઉતરી, તેતે નિજ ઘર આયે. સ૦ ૧૦૧. ભેદ પંચશત અધિક તિશ, જીવ તણા જે કહીયે; તે પુરૃગલ સત્યેાગ થકી સહુ, વ્યવહાર સરદહીચે. સં૦ ૧૦૨ નિહુચે નય ચિદ્રુપ દ્રવ્યમે, ભેદ ભાવ નિહ કાય; અંધ અખધકતા નય પખથી, ઈશુ વિધ જાણા દેય. સ૦ ૧૦૩. ભેદ પચશત ત્રીશ અધિક, રુપી પુદ્ગલકે જાણુા; ત્રીસ અરુપી દ્રવ્ય તણે જિન આગમથી મન આણુા. સ૦ ૧૦૪, પુ ગલ ભેદ ભાવ ઈમ જાણી, પરપખ રાગ નિવારા; શુદ્ધ રમતા રૂપ બાધ, અતગત સદા વિચારા, સ૦ ૧૦૫. રુપ રુપ રૂપાંતર જાણી, આણી અતુલ વિવેક; તગત લેશ લીનતા ધારે, સા જ્ઞાતા અતિરેક. સ’૦ ૧૦૬. બાર લીનતા લવલવ લાઇ, ચપલભાવ વિસરાઈ; આવાગમન નહી જિણુ થાનક, રહિયે તિહાં સમાઇ. સ૦ ૧૦૭. ખાલ ખ્યાલ રચિયા એ અનુપમ, અલ્પમતિ અનુસાર; માલ જીવકું અતિ ઉપગારી, ચિટ્ઠાનંદ સુખકાર, સ૦ ૧૦૮, ૨ શ્રી ચિદાનજી કૃત પરમાત્મ છત્રીશી
(દુહા)—પરમ દેવ પરમાતમા, પરમ જ્યંતિ જગદીશ; પરમ ભાવ ઉર આનકે, પ્રણમત હું નિસ ટ્વીસ. ૧. એક યું ચેતન દ્રવ્યહૈ, તામે તિન પ્રકાર; અહિરાતમ અંતર કહ્યો, પરમાતમ પદ સાર. ૨. બહિરાતમ તાકું કહે, લખે ન બ્રહ્મ સ્વરૂપ; મગન રહે પર દ્રવ્યહે, મિથ્યાવ`ત અનુપ. ૩. અંતર આતમ જીવસેાં, સમ્યક્ દ્રષ્ટિ હાય; ચેાથે અરૂ કુનિ ખારમે, ગુણુ થાનક લાં સોય. ૪. ૫૨માતમ પદ બ્રહ્મક, પ્રગટ્યો શુદ્ધ સ્વભાવ; લેાકાલેાક પ્રમાણ સખ, ઝલકે તિનમે આય. ૫. મહિર આતમ ભાવ તજ, અંતર આતમ હોય; પરમાતમ પદ ભજ તુઙે, પરમાતમ વડે સાય. ૬. પરમાતમ સાઇ આતમા, અવર ન દુજો કેાય; પરમાતકુ ધ્યાવતે, એન્ડ્રુ પરમાતમ હાય. ૭. પરમાતમ અહં બ્રહ્મહે, પરમ જ્યોતિ જગદીસ; પ૨સુ ભિન્ન નિહારીયે, જોઇ અલખ સેાઈ ઇસ. ૮. જે પરમાતમ સિદ્ધમ્', સેાહી આતમ માંહિ; માહ મયલ ડ્રગ લગ રહ્યો, તામે સુજત નાંહિ ૯. મેહ મયલ રાગાદિકે, જા છ કીજે નાસ; તા છિન એહ પરમાતમા, આપહી વહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org