________________
સઝાય અને પદ-વિભાગ
૭. અગનિ સંયોગ; યુગલપિંડ જાણું તે ચેતન ત્યાગ હરખ અર સેગ. સં૦ ૬૫. છાયા આકૃતિ તેજ ઘતિ સહ, પુદ્ગલકી પરજાય; સડન પડન વિવંસ ધમ એ, પુદ્ગલકો કહેવાય. સં. ૬૬. મલ્યા પિંડ જેહને બધે બે, કાલે વિખેરી જાય; ચરમ નયણું કરી દેખીયે તે, સહુ પુદ્ગલ કહેવાય. સં૦ ૬૭. ચૌદેરાજ લક ઘટઘટ જિમ, પુદગલ દ્રવ્યે ભરિયા; બંધ દેશ પરદેશ ભેદ તસ, પરમાણુ જિન કરિયા. સં. ૬૮ નિત્ય અનિત્યાદિક જે અંતર, પક્ષ સમાન વિશેષ; સ્યાદ્વાદ સમજણની શૈલી, જિનવાણુમે દેખ. સં. ૬૯, પૂરણ ગલન ધર્મથી પુદ્ગલ, નામ જિણુંદ વખાણે; કેવલ વિણ પરજાય અનંતી, ચાર જ્ઞાન નવિ જાણે. સં. ૭૦ અશુભ અશુભથી જે શુભ, મૂલ સ્વભાવે થાય; ધમપાલ ટણ પુદગલને ઈમ, સતગુરૂ દીયો બતાય. સ. ૭૧. અષ્ટવગણા પુદ્ગલ કેરી, પામી તાસ સંયોગ; ભયે જીવકું એમ અનાદી, બંધણરુપી રોગ સં૦ ૭૨. ગત વરગણું શુભ પુદ્ગલકી, શુભ પરિણામે જીવ; અશુભ અશુભ પરિણામ એગથી, જાણે એમ સદીવ. સં. ૭૩. શુભ સવેગે પુણ્ય સંચ, અશુભ યમથી પા૫; લહત વિશુદ્ધભાવ જન ચેતન, સમજે આપો આપ. સં૦ ૭૪. તીન ભુવનમે દેખીયે સહુ, પુદગલકા વિવહાર, પુદ્ગલ વિણ કેઉ સિદ્ધરૂપમે દરસત નહિ વિકાર. સં૦ ૭૫. પુદગલ હુંકે મહેલ માલીયે, પુદગલહુંકી સહેજ પુદ્ગલ પિંડ નારકો તેથી સુખ વિલસત ધરિ હેજ. સં. ૭૬. પુગલ પિંડ ધારકે ચેતન, ભૂપતિ નામ ધરાવે; પુગલબલથી પુદ્ગલ ઉપર, અહનિશ હુકમ ચલાવે. સં૦ ૭૭. પુદગલહુંકા વસ્ત્ર આભૂષણ, તેથી ભૂષિત કાયા; પુદ્ગલહુંકા ચામર છત્ર સિંહાસન અજબ બનાયા. સં૦ ૭૮. પુદ્ગલટુંકા કિલા કેટ અરૂ, પુલહુંકી ખાઈ પુદ્ગલ હુંકા દારુ ગોલા, રચ પચતોપ બgઈ. સ. ૭૯ પુર પુદગલ રાગી થઇ ચેતન કરત મહા સંગ્રામ; છલબલ કલ કરી એમ ચિંતવે, રાખું આપણું નામ. સં. ૮૦ રૂદ્ધિસિદ્ધિ બંને ગઢ તેડી, જેઠી અગમ અપાર; પણ તે પુદ્ગલ દ્રવ્ય સ્વભાવે, વિણસત લગે ન વાર. સં૦ ૮૧. પુદ્ગલકે સંયોગ વિયેગે, હરખ શેક ચિત્ત ધારે, અથિર વસ્તુ થિર હેઈ કહે હિમ, છણિવિધ નહીય વિચારેસં૦ ૮૨. જા તનકે મન ગવ ધરત છે, છિન છિન રૂપનિહારે; તે તે પુદ્ગલ પિંડ પલકમેં, જલ બલ હવે છાર. સં૦ ૮૩ ઈણ વિધ જ્ઞાન હીયેમેં ધારી, ગવ નકીજે મિત્ત, અથિર સ્વભાવ જાણ પુદ્ગલકે, તજે અનાદી રીત સં૦ ૮૪. પરમાતમથી નેહ નિરંતર, લા ત્રિકરણ શુદ્ધ; પા ગુરૂગમ જ્ઞાન સુધારસ, પુરવાર અવિરુદ્ધ સં૦ ૮૫. જ્ઞાન ભાન પુરણ ઘટ અંતર, થયા જિહાં પરગાસ; મેહનિસાગર તાસ તેજ લખ નાઠા થઈ ઉદાસ. સં. ૮૬. ભેદ જ્ઞાન અંતર દગધારી, પરિહર પુદ્ગલ જાલ ખીરનીરકી ભીન્નતા જિમ, છિનમેં કરત મરાલ. સં. ૮૭. એહવા ભેદ લખી પુદ્ગલકા, મન સતેષ ધરીજે; હાણુ લાભ સુખ દુખ અવસરમેં, હર્ષ શેક નવિ કિજે. સં. ૮૮. જે ઉપજે છે તું નહિ અરૂ, વિષ્ણુસે સેતું નહિ તે અચલ અકલ અવિનાશિ, સમજ દેખે દિલમાંહિ. સં. ૮૯. તન મન વચન પણે જે પુદગલ, વાર અનંતી ધાય; વમ્યા આહાર અજ્ઞાન ગહલથી, ફિર ફિર લાગત પ્યારા. સં. ૯. ધન્ય ધન્ય જગમેં તે પ્રાણી, જે નિત રહત ઉદાસ; શુદ્ધ વિવેક હીમે ધારી, કરે ન પરકી આશ. સં૦ ૯૧. ધન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org