________________
સજજન સન્મિત્ર તસ જાણે. સં૦ ૩૯. ફલ કિપાકથકી એકજ ભવ, પ્રાણ હરણું દુઃખ પાવે; ઇન્દ્રિય જનિત વિષયરસ તે તે, ચિહું ગતિમે ભરમાવે. સં. ૪૦. એહવું જાણિ વિષયસુખભેંતી, વિમુખ રૂપ નિત રહીયે, ત્રિકરણ યોગે શુદ્ધ ભાવધર, ભેદ યથારથ લહીયે. સં૦ ૪૧. પુણ્ય પાપ દય સમ કરી જાણે, ભેદ ન જાણે કેઉ, જિમ બેડી કંચન લોઢાની, બંધનરૂપી દઉ, સં૦ ૪૨, નલ બલ જલ જિમ દેખે સંતે, ઉંચા ચઢત આકાશ; પાછા ઢલિ ભૂમિ પડે તિમ, જાણે પુણ્ય પ્રકાશ. સં. ૪૩. જિમ સાણસી લેહનીરે, ક્ષણ પાણી ક્ષણ આગ, પાપ પુણ્યનો ઈણિ વિધ નિ, ફલ જાણે મહાભાગ. સં૦ ૪૪. કંપ રોગમેં વત્તમાન દુઃખ, અકરમાંહિ આગામી; Uણુવિધ દેઉ દુઃખના કારણું, ભાખે અંતરજામી. સં૦ ૪૫. કેઉ કૂપમેં પતિ સવે જિમ, કેઉ ગિરિ પૃપા ખાય; મરણ બે સરિખા જણિયે પણ, ભેદ દેઉ કહેવાય. સં. ૪૬. પુણ્ય પાપ પુદ્ગલ દશા ઈમ, જે જાણે સમ તુલા, શુભ કિરિયા ફલ નવિ ચાહે એ, જાણ અધ્યાતમ મૂલ. સં૦ ૪૭. શુભકિરિયા આચરણ આચરે, ધરે ન મમતા ભાવ; નુતન બંધ હાય નહી ઈણ વિધ, પ્રથમ આરિ શિર ઘાવ. સં. ૪૮. વાર અનંત ચૂકીયા ચેતન, ઈશુ અવસર મત ચૂક માર નીશાના મહરાયકી, છાતીમે મત ઊક. સં. ૪૯૮ નદી ગેલ પાષણ ન્યાય કરી, દુલભ અવસર પાયે ચિંતામણી તજ કાચ સકલ સુમ, પુદ્ગલથી લેભા. સં. ૫૦. પરવસતા દુઃખ પાવત, ચેતન પુદ્ગલથી લેભાય; બ્રમ આરોપિત બંધ વિચારત, મરકટ મૂઠી ન્યાય. સં. ૧૧. પુદ્ગલ રાગ ભાવથી ચેતન, થિર સરૂપ નવિ હોત; ચિહું ગતિમાં ભટકત નિશ દિન ઈમ, જિમ ભમરિ બિચ પિત. સં. પ૨. જાલક્ષણ પરગટ જે પુદગલ, તાસ મમ નવિ જાણે મદિરાપાન છકો જિમ મદ્યપ, પર નવિ પીછાણે. સં૦ ૫૩. જીવ અપી રૂપ ધરત તે, પરપરણતી પરસંગ, વજરત્નમાં ડંક મેંગ જિમ, દશિત નાનારંગ. સં. ૫૪. નિજગુણ ત્યાગ રાગ પરથી થિર, ગહત અશુભદલ થક, શુદ્ધ રૂધિર તજ ગળે લેહી, પાન કરત જિમ જેક. સં. ૧૫. જડ પુદગલ ચેતનકું જગમેં નાના નાચ નચાવે; છાલી ખાત વાઘ યારો, એ અચરિજ મન આવે. સં૦ ૫૬. જ્ઞાન અનત જીવને નિજ ગુણ, તે પુદ્ગલ આવરિયે; જે અનંત શક્તિને નાયક, તે ઈણ કાયર કરિયે. સં૦ ૫૭. ચેતનકું પુદ્ગલ નિશ દિન, નાનાવિધ દુઃખ ઘાલે, પણ પિંજરગત નાહરની પરે, જેર કછુ નવિ ચાલે. સં. ૧૮. ઇતને પરથી જે ચેતનકું, પુદગલ સંગ સોહાવે; રેગી નર જિમ કુપથ કરીને, મનમાં હર્ષિત થાવે. સં૦ ૫૯. જાત્યપાય કુલ ન્યાત ન જાકું નામ ગામ નવિ કે ઈ પુદ્ગલ સંગત નામ ધરાવત, નિજ ગુણ સઘલે ખેાઈ સં૦ ૬૦ પુદગલકે વસ હાલત ચાલત, પુદ્ગલકે વસ બોલે; કહુક બેઠા ટકટક જૂએ, કહુંક નયણ ન લે. સં. ૬૧. મન ગમતા કહું, ભેગ ભેગવે, સુખ સયામેં સેવે કહુંક ભૂખ્યા તરસ્યા બહાર, પડ્યા ગલીમેં રેવે. સં. ૬૨. પુદગલ વશ એકેદ્રિક બહ, પઢી પણ પાવે, લેશ્યાવત જીવ એ જગમેં, પુદ્ગલ સંઘ કહાવે. સં૦ ૬૩. ચંઉદે ગુણથાનક મારગણુ, પુદ્ગલ અંગે જાણે પુદ્ગલ ભાવ વિના ચેતનામે, ભેદ ભાવ નવિ આણે. સં. ૬૪. પાણીમાંહે ગલે જે વસ્તુ, જલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org