________________
સઝાય અને પદ-વિભાગ
૭૯૫ પુદગલ સંગ વિના અગી, થાય લહી નિજમેવ. સં. ૧૪. પુદ્ગલ પિંડ થકી નિપજાવે, ભલા ભયંકર રૂપ; પુદ્ગલકા પરિહાર કિયાથી, હવે આપ અરૂપ, સં. ૧૫. પુદગલ રાગી થઈ ધરત નિજ, દેહગેહથી નેહરુ પુદ્ગલ રાગ ભાવ તજ દિલથી, છિનમેં હેત વિદેહ સં. ૧૬. પુદ્દગલ પિંડ લોલુપી ચેતન, જગમેં રાંક કહાવે; પુદ્ગલ નેહ નિવાર પલકમે, જગપતિ બિરૂદ ધરાવે. સં. ૧૭. પુદગલ મેહ પ્રસંગે ચેતન, ચરૂગતિમેં ભટકે પુદ્ગલ નેહ તજી શિવ તાં, સમયમાત્ર નહિં અટકે સં. ૧૮. પુદ્ગલ રસ રાગી જગ ભટકત કાલ અનંત ગમાયે; કાચી દેય ઘડીમે નિજ ગુણ, રાગ તજી પ્રગટાયે. સં. ૧૯ પુદ્ગલ રાગે વાર અનતી, તાત મા સુત થઈયા; કિસકા બેટા કિસકા બાબા, ભેદ સાચ જબ લહીયા. સ. ૨૦ પુદ્ગલ સંગ નાટક બહુ નટવત, કરતાં પાર ન પાય; ભવ સ્થિતિ પરિપકવ થઈ તખ, સહેજે મારગ આપે. સં૦ ૨૧. પુદ્ગલ રાગે દેહાદિક નિજ માન મિથ્યાત્વી સેય; દેહ ગેહનો નેહ તજીને, સમ્યગૂ દ્રષ્ટિ હોય. સં૦ ૨૨. કાલ અનંત નિગોદ ધામમે, પુદ્ગલ રાગે રહિયે; દુઃખ અનંત નરકાદિકથી તું, અધિક બહુવિધ સહિયે. સં૦ ૨૩ પાય અકામ નિજ રાક બલ, કિંચિત ઉચે આ બાદરમાં પગલા રસ વશથી, કાલ અસંખ મા સં૦ ૨૪. લહી ક્ષયોપશમ મતિજ્ઞાનકે, પંચેંદ્રિય જબ લાધી, વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધારત નરક ગતિ સાધી. સં. ૨૫. તાડન માન છેદન ભેદન, વેદન બહુ વિધ પાઈ; ક્ષેત્ર વેદના આદિ દઈને, વેદ ભેદ દેસાઈ સં. ૨૬ પુદગલ રાગે નરક વેદના, વાર અનંતી વેદી; પુણ્ય સંગે નરભવ લીધો, અશુભ યુગલગતિ ભેદી. સં. ૨૭ અતિ દુર્લભ દેવનકુ નરભવ, શ્રીજિનદેવ વખાણે, શ્રવણ લુણી તે વચન સુધારસ, ત્રાસ કેમ નવિ આણે. સં. ૨૮. વિષયાસક્ત રાગ પુદગલ કે, ધરિ નર જન્મ ગમાવે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાવે. સં૦ ૨૯. દશ દ્રષ્ટાંતે દોહિલે નરભવ, જિનવર આગમ ભાખે; પણ તિકૂ કિમ ખબર પડે જિમ, કનક બીજ રસ ચાખ્યો. સં. ૩૦. હારત વૃથા અનોપમ નરભવ, ખેલ વિષય રસ જૂઆપીછે પછતાવત મનમાંહી, જિમ સિંમલકા સુઆ. સં૦ ૩૧. કેઈક નર ઈમ વચન સુણીને, ધમંથકી ચિત્ત લાવે; પણ જે પુદ્ગલ આનંદી તેસ, વગ તણું સુખ ભાવે. સં. ૩૨. સંજમ કેરાં ફલ શિવ સંપત, અલપમતિ નવિ જાણે, વિન જાણે નિયાણું કરીને, ગજ તેજ રાસાભ આણે, સં૦ ૩૩. પૌગલિક સુપરસ રસિયાં નર, દેવનિધિ સુખ દેખે; પુણ્યહીન થયાં દુર્ગતિ પામે, તે લેખાં નવિ લેખે. સં૦ ૩૪. દેવતણાં સુખ વાર અનંતી, જીવ જગતમે પાયા; નિજ સુખ વિષ્ણુ પુદ્ગલા સુખસેંતી, મને સંતોષ ન આયા. સં૦ ૩૫. પુદગલ સુખ સેવત અહનિશ, મન ઇંદ્રિય ન ધ્રા, જિમ ધૂત મધુ આહૂતિ દેતાં અગ્નિ શાંત નવિ થા, સં. ૩૬. જિમ જિમ અધિક વિષયસુખ સેવે, તિમ તિમ તૃષ્ણ દીપે જિમ અપેય જલ પાન કીયાથી, તૃષ્ણ કહે કિમ છીએ. સં.૦ ૩૭. પગલિક સુખના અસ્વાદી, એહ મરમ નવિ જાણે જિમ જાત્યધ પુરૂષ દિનકરનું, તેજ નવિ પહિચાણે. સં. ૩૮, ઇંદ્રિય જનિત વિષયરસ સેવત, વત્તમાન સુખ ઠાણે પણ કિંપાક તણાં ફૂલની પરે, નવિ વિપાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org