________________
sex
સજ્જન સામત્ર
ધીરજ ઠાણા ૪૭. એક અનિષ્ટ લચે અતિ દેખત, એક લગે સહુકું અતિ પ્યારા; એક ફિર નિજ પેટકે કારણુ, એક હાય લખ કેટિ આધારા; એકન કુપ નઢુિં નહિ પાવત, એકનકે શિરછત્ર જયું ધારા; દેખ, ચિદાનન્દ હૈ જગમે ઇમ, પાપ અરુ પુન્યકા લેખાહી ન્યારા. ૪૮. પાપ અરૂ પુન્યમે ભેદ નહિ કહ્યુ, બધન રૂપ દેઉ તુમે જાણેા; મેાહિની માતા અરૂ તાત દોઉ કે જયું, મેાહુ માયા ખળવત વખાણેા; એડી તે કંચન લેાહમઈ ઢા, યાવિધ ભાવ હીયે નિજ આણેા; હંસ સ્વભાવકુ` ધાર કે આપણે, ઢથી ન્યારા સ્વરૂપ પીછાના ૪૯. પૂજત હે પદ્મપ`કજ તાકે જાયુ', ઈંદ્દે નદિ સહુ મિલ આઇ; ચા નિકાય કે દેવ વિને ચુત, કષ્ટ પડે જાકુ હાત સહાઇ; ઉર્ષ એર અઘાતિ સખ, વસ્તુ અગેાચર દેત લખાઈ, 'ભ નાંહિ કછુ તિનકુ નર, સિદ્ધિ સુધ્યાનમઈ જિષ્ણુ પાઈ. ૫૦ જાણુ અજાણ દોઉમે નહિ જડ, પ્રાણી એસા ધ્રુવિદગ્ધ કડ્ડાવે; વિચ સમાન ગુરૂ જો મિલે તેાહી, ન્યાલ તણી પરે વાંકાઢી જાવે; જાણુ વિના એકાંત ગહે સમ, આપ તપે પરકું જયુ' તપાવે; વાદ વિવાદ કહા કરે મૂરખ, વાદ કીયે કછુ હાથ ન આવે. ૫૧. વેલકુ પીલત તેલ લહે નહિ, તુપ લહે નહિ તેાય પિલાયા; સિંગકુ દૂત દૂધ લહે નહિ, પાત લહે નહિ એખર એયા; બાઉલ ખેવત અંબ લહે નહિ, પુન્ય લહે નડુિ પારકે તેયા; અંતર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તનકું નિત્ય ધાયા પર. શ્રી ચિદાનંદજી કૃત પુદ્ગલગીતા.
સતા દેખીયે છે, પરગટ પુદ્ગલ જાલ તમાસા. પુદ્ગલ ખાણા પુદ્ગલ પીણા, પુદ્ગલ હુ'થી કાયા; વધુ ગંધ રસ ફરસ સહુ એ, પુદગલ હુકી માયા. સ’૦ ૧. ખાન પાન પુદ્ગલ મનાવે, નહી પુદ્ગલ વિષ્ણુ કાય; વર્ણાદિક નહીં જીવમે મે, દીના ભેદ બતાય. સ.૦ ૨. પુદગલ કાળા નીળા રાતા, પીળા પુદ્ગલ હાય; ધવલા યુત એ પચવરણ ગુણુ, પુદ્ગલહુકા જોય. સં૦ ૩. પુદ્ગલ વિષ્ણુ કાળા નહિ છે, નીલ રકત અરુ પીત; શ્વેત વધુ પુદ્ગલ ખિના છે, ચેતનમે નહી મીત, સં૦ ૪ સુરનિંગ ધ દુરગ ધતા છે, પુદ્ગલનુંમે હોય; પુદ્ગલકા પરસ`ગ વિના તે, જીવમાંહે નિવે હાય, સ૦ ૫, પુદ્ગલ તીખા કડવા પુદ્ગલ, કુનિ કસાયલ કઢીચે'; ખાટા મીઠા પુદ્ગલ કેરા, રસ પાંચુ સહીયે. સં॰ ૬. શીત ઉષ્ણુ અરૂ કાઠા કમલ, હલુવા ભારી સાય; ચિકણા રૂખા આઠ ક્રસ એ, પુદ્ગલ ુમે હાય સં૦ ૭ પુદ્ગલથી ન્યારા સદા જે, જાણુ અફરસી જી; તાકા અનુભવ ભેદ જ્ઞાનથી, ગુરૂગમ કરે સદીવ. સ૦ ૮ ક્રોધી માની માયી લાભી, પુદ્ગલ રાગે હાય; પુદ્ગલસ`ગ વિના ચેતન એ, શિત્રનાયક નિત જોય. સ૦ ૯. નર નારી નપુસક વેદી, પુદ્ગલકે પરસ‘ગ; જાણુ અવેી સદા જીવ એ, પુદ્ગલ વિના અભંગ, સં. ૧૦ બૂઢા ખાલા તરુણ થયા તે પુદ્ગલકા સંગ ધાર; ત્રિડું અવસ્થા નહી જીવધે, પુદ્ગલસંગ નિવાર, સ્૦ ૧૧. જન્મ જરા મરણા કિ ચેતન, નાનાવિધ દુઃખ પાવે; પુદ્ગલ સોંગ નિવારત તિ દિન, અજરામર ડાય જાવે. સ૦ ૧૨. પુદ્ગલ રાગ કરી ચેતનકુ', હાત કમકા બંધ; પુદ્દગલ રાગ વિસાત મનથી; નીરાગી નિષધ, સ૦ ૧૩, મન વચ કાય જોગ પુદ્ગલથી, નિપજાવે નિતમેવ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org