________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૭૩
જેસે લવાકુ સેચાન તૈસે, ધરી પલ છિનમાંજ રવિ સુત આય કે; ચિદાન દ કાચકે સકળ કાજ ખાયે ગાઢ, નરભવરૂપ રુડો ચિંતામણુ પાય કે. ૩૮. લવ સમિક ડેવ જાણું ખટ દ્રવ્ય ભેદ, પરકી ન કરે સેવ એસે પદ્મ પાયે હૈ; સાગર પ્રમિત હૈ તેત્રીસ જાકી આયુ થિતિ, મેધરૂપ અંતર સમાધિ લક્ષ લાયે હૈ; અલ્પ હૈ વિકા૨ અરુ સુખ અન‘ત જાકુ, સૂત્ર પાઠ કરી એસો પ્રગટ બતાયેા હે; ચિનાન≠ એસે સુખ તેડુ જિનરાજ દેવ, ભાવના પ્રથમમે અનિત્ય દરસાયે હૈ. ૩૯. વનિતા વિલાસ દુઃખકે નિવાસ ભાસ પk, જબુસ્વામિ થયાં તાતે મનમે. વિાગ-યું; વનિતા વિલાસી નાનાવિધ દુઃખ પાવે એસે, આમિષ અસક્ત કષ્ટ લહ્યા જેસે કાગ યું; નવ પરિણીત વસુ નાર ધનધામ ત્યાગ, છિનમાંજ લડે ભવ ઉદધિકે પાર જયુ; ચિદાનંદ નરક દુવાર હે પ્રગટનાર, જ્ઞાન હીન કરે તેથી અતિ અનુરાગ જયું, ૪૦. સુણી ભ્રંગી કેરા શબ્દ કીટ ફીટ બ્રંગ થયા, લેાહાકા વિકાર ગયેા પારસ ફ્રસથી, કુલકે સંજોગ તીલ તેલ હુ ભયા ફૂલેલ, તરુ ભયે ચ'દન સુવાસ કે ફરસથી; મુક્તાફલ સ્વાંત કે ઉદક ભયે સીપ સંગ, કાષ્ટ હું પાષાણુ જ્યું સીલે!દક સરસથી; ચિદાનંદ આતમ પરમાતમ સરૂપ થયેા, અવસર પાય ભેદ જ્ઞાન કે ઇરસથી, ૪૧. ખટકાયમજ ધાર ચાલણે ચારાસી લાખ, નાનારૂપ સજ બહુ વિધ નાટ કીનેાહે; પચ જો મિથ્યાતરૂપ સજ સીલુગાર અંગ, માહમયી મદિરાકા કેફે અતિ પીના હૈ; કુમતિ કુસ`ગ લીયેા ઉર્દૂ ભટ વેષ કીયા, ફિરત મગન ક્રોધ માનરસ લીને હે; ચિદાનંદ આપકા સરુપ વિસરાય એસે, સ‘સારીક જીવકે બિરુદ માટા લીના હૈ. ૪૨. શિવ સુખ કાજ ધર્મ' *હ્યો જિનરાજ દેવ, તાકે ચાર ભેદ જ્યે આચારાદિ જાણીયે; દાન શીળ તપ ભાવ હૈ નિમિત્તકા લખાવ, નિર્હિચે વ્યહારથી દુવિધ મન આણીયે; સ્યાદ્વાદરૂપ અતિ પરમ અનુપ એસા, દયા રસ કૂપ પરતક્ષ વૈચાણીયે; ચિદાન‘દ શકતાર્દિ દૂષણ નિવાર સહુ, ધર્મ પ્રતીત ગાઢિ ચિત્ત માંહિ ાણીયે. ૪૩. હસકા સુભાવ ધાર કિન્ત ગુણુ અંગીકાર, પન્નગ સુભાવ એક ધ્યામે સુણીજીયે; ધારકે સમીરકા સુભાવ યું સુગધ ચાકી, ઠાર ઠાર જ્ઞાતા વૃંદમે પ્રકાશ કીજીયે; ૧૨ ઉપગાર ગુણવ`ત વિનતી હુમારી, હિરદેમ ધાર યાકુ થીર કરી દીજીયે; ચિદાનંદ કહેને અરૂ સુષુવેક સાર એહી, જિન આણાધાર નરભવ લાહા લીજીયે. ૪૪.
સવૈયા એકવીસા :–ધીર વિના ન રહે પુરુષારથ, નીર વિના તરખા નહિ જાવે; ભૂપ વિના જગ નિતિ રહે નહી, રૂપ વિના તન શૈાભા ન પાવે; દીન વિના રજની નવિ ફિટત, દાન વિના ન દાતાર કહાવે; જ્ઞાન વિના ન લડે શિવ મારગ, ધ્યાન વિના મન હાથ ન આવે. ૪૫. પથિક આયમિલે પથમેં છમ, દેય દિનકા યહૈ જગ મેલા; નાહિ ક્રિસુકા રહ્યા ન રહેગા, કાન ગુરુ અરૂ કાનકા ચેલા; સાસા તેા છીજત હૈ સુષુ એસે જ્યું, જાત વહ્યા જેસા પાણીના રેલા; રાજ સમાજ પડયાહી રહે સહુ, હુંસા આખર જાત એકીલા. ૪૬. ભૂપકા મન નીતિ વહે નીત, રૂપકા મ`ડન શિલખું જાણે; કાયાકા મડન હુંસજ હું જગ, માયાકા મડન દાન વખાણા, ભેગીકા મડન હું ધનથી પુન, યૈગીકા મંડન ત્યાગ પીછાને; જ્ઞાનીકા મન જાણુ ક્ષમા ગુણુ, ધ્યાનીકા મઢન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org