________________
સેક્ઝાય અને પદ-વભાગ
૭૮૯ ટીકા નિરધારી; હસ્ત બિરૂ હાથ સેહીએ, તુમ વદે સહુ નર નારીતું ૩ અગ્નિ કાણસે સ ૫ નિકાલ્યા, મંત્ર સુનાયા બહુ ભારી; પૂર્વ જન્મના વૈર ખેલાયા, જળ, અરસાયા શિરધારી. તું. ૪. જળ આવી પ્રભુ નાકે અડીયા, આસન કયા નિરધારી; નાગ નાગણી છત્ર ધરે છે, પૂર્વ જન્મક ઉપકારી. તું ૫ રૂપવિજય કહે સુણ મેરી લાવણી, એસી શોભા બહુ સારી; માત પિતા બાંધવ સહુ સાથે, સંજમ લીધા નિરધારી તું દ.
શ્રી સવૈયા સંગ્રહ
શ્રી ચિદાનંદજી કૃત સ યા સવૈયા એકત્રીસા -8કાર અગમ અપાર પ્રવચન સાર, મહા બીજ પંચ પદ ગરભિત જાણજે; જ્ઞાન દયાન પરમ નિધાન સુખથાનરૂપ, સિદ્ધિ બુદ્ધિદાયક અનુપ એ વખાણુઓ; ગુણ દરિયાવ ભવ જળ નિધિ માંહે નાવ, તવકે લિખાવ હિયે જેતિ રૂપ ઠાણીજે; કીને હું ઉચ્ચાર આદ આદિનાથ તાતે યાકે, ચિદાનંદ પ્યારે ચિત્ત અનુભવ આણીજે. ૧. નમત સકલ ઈદ ચંદ જાકું દયેયરૂપ, જાન કે મુર્તીદ યાકુ ધ્યાન મઝ ધારહિ; સુરતિ નિરતિ મેં સમાય રહે આ ટુ જામ, સુરભિ ન જિમ નિજ સુતકુ વિસારહિ; લીને હાય પીનતા પ્રણવ સુખકારી લહે, દહેભવ બીજ વિષે વાસ પર જારહિ; ચિદાનંદ યારે શુભ ચેતના પ્રગટ કર, એસ ધ્યાન ધર મિથ્યા ભાવ વિસારહિ. ૨. મુખ માંહિ રામપે હરામ માંહિ મન ફિરે, ગીરે ભવ કૂપ માંહિ કર દિપ ધારકે વિષય વિકાર માંહિ રાગી મુખ ઈમ કહે, મેં તે હું વૈરાગી માલા તિલક કર્યું ધારકે; જેગનકી જુગતિ બિના જાને જે કહાવે જોગી, ગલા માંહિ સૈલી અરૂ કાલી કતા ડારકે બિના ગુરૂગમમિથ્યા જ્ઞાન ભમે છણ વિધ, ફેકટ ક્યું જાવે એ અનુષ્ય ભવ હારક. ૩. શિર પર શ્વત કેશ ભર્યા તે હું નહિં ચેત, ફીરત અચેત ધન હેત ક્યું પ્રદેશ મેં મેરો મેરે કરતન ધરતા વિવેક હિયે, મોહ અતિરેક ધર પરત કિલેશમે પડે નાના વિધ ભવકૂપ મેં સતત દુઃખ, મગન ભયે હે મધુબિંદુ લવલેશમેં; આત પત્ર. છાયે સઉ મનહુત ભયે અબ, ચિદાનંદ સુખ પાયે સાધુ કે સુવેશ મેં. ૪. ધન અરૂ ધામ સહુ પડયેહિ રહે નર, ધારકે ધરામેં તું તે ખાલી હાથ જાગે દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કછુ, હાય કે જમાઈ કેઉ દુસરો હિ ખાવે; કૂડઓ કપટ કરી પાપબંધ કીને તાતે ઘેર નરકાદિ દુઃખ તેરે પ્રાણ પાવેગે; પુન્ય વિના દુસરે ન હેગે સખાઈ તબ, હાથ મલ મલ માખી જિમ પીસતાવે. ૫. અગમ અપાર નિજ સંગતિ સંભાર નર, મેહકું બીડાર આપ આપ ખોજ લીજીયે અચળ અખંડ અલિપ્ત બ્રહ્મમંડ માંહિ, વ્યાપક સ્વરૂપ તાકે અનુભવ કીજીયે, ખીર નીર જિમ પુદ્ગલસંગ એકી ભૂત, અંતર સુદ્રટી એજ તાકે લવ લીજીયે, ધાર એસી રીત હીએ પરમ પુનીત ઇમ, ચિદાનંદ પ્યારે અનુભવ રસ પીજીયે. ૬. આયકે અચાણુક કૃતાંત
ર્યું ગહેશે. તેણે, તિહાં તે સખાઈ કેઉ દુસરે ન હેવેગોધરમ વિના તે એર સકળ કુટુંબ મિલી, જાનકે પરેતાં કેઉ સુપને ન જેવેગે; લટક સલામ કે સખાઈ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org