________________
૭૮૮
બજાજન સન્મિત્ર લાવણું સંગ્રહ,
૧. શ્રી અજિતનાથ લાવણી શ્રી અજિતનાથ મહારાજ, ગરીબનિવાજ, જરૂર જિનવર, (જરૂર) સેવક શિરનામી, તને ઉચારે અરજી કર માફ મારો વાંક, રઝળીયે રાંક, અનંતા ભવમેં; (બે વાર.) આવ્યો છું તારે શરણ, બળી દુઃખ દવમે. અજિત. ૧. ક્રોધાદિક દુક્તા ચાર ખરેખર ખાર, લાગ્યા મુજ કેડે, (બે વાર.) વળી પાપી મારો નાથ છેક છે છેડે આ મુજને મુજ ભગવાન, કરૂં ગુણગાન, ધ્યાનમાં ધરજી, (બે વાર) સેવક શિરનામી, તેને ઉચારે અરજી અજીત ૨. મેં પૂરણ કર્યા છે પાપ, સુણજે આપ, કહું કર જોડી; (બે વાર) મુજ ભુંડામાં ભગવાન, ભૂલ નહી થેડી; જીવ હિંસા અપરંપાર કરી કિરતાર, હવે શું કરવું; (બે વાર) જૂઠું બહુ બેસી, સાચને શું હરવું; તુજ ખેલામાં મુજ શીશ, જાણ જગદીશ, ગમે તે અરજી (બે વાર.) સેવક શિરનામી, તને ઉચારે અરજી. અજિત. ૩. મેં કર્યા બહુ કુકમ, ધર્યો નહી ધર્મ, પૂરણ હું પાપી; (બે વાર.) અવલે થઈ તારી આણુ, મેંજ ઉથાપી; મેં મૂરખ નિંદા ઘણી, મુનીવર તણી, કરી હરખાયે (બે વાર.) ૫રદારા દેખી લબાડ, હું લલચાયે; કિંકર કહે કેશવલ લ, આણીને વહાલ, દુઃખ તું હરજી; (બે વાર.) સેવક શિરનામી, તને ઉચારે અરજી. અજિત ૪.
૨. ચેતન ને શિખામણની લાવણી ચલ ચેતન અબ ઉઠ કર અપને જિન મંદિર જઈએ; કિસીકી બુરી ના કહીએ, કિસીકી ભૂંડી ના કહીએ ચલ, ચરણ નવરજીકા ભેટયા રે, ચરણ નવરજીકા ભેટ્યા ભવ ભવ સંચિત પાપ કર્મ સબ, તન મનકા મેઢા સુકૃત કીજે મહારાજ સુકૃત કીજે; જિનવરકા ગુણ ભજ લીજે, સમકિત અગ્રત રસ પીજે, લાભ જિન ભક્તિ કે લહીરે, લાભ જિન. ચ૦ ૧. કોઈ મતમુખસે બડાઈ, (બે વાર) તજ તામસ તન મનકી સુમતાએ રહેના ભાઈ; રીતસે બોલે મેરી જાન રીતસે બોલે, આતમ સમતા મે તેલ, મત મરમ પારકા ખેલે મૌન કર તન મનસે રહીએ, મૌન કર તન મનસે રહીએ. ચલ. ૨. જોબન નિ ચાર તણે સંગી, (બે વાર.) અંત સમય ચેતન ઉઠ ચાલે કાયા પડી નંગી, પ્રિત સબ તૂટી મેરી જાન પ્રિત સબ તૂટી, આઉખાકી ખરચી ખુટી; મેહ જાળ સબહી જૂઠી, ચેતનસે કાયા રૂઠી; સુખ દુખ આપ કીયા સહીએ રે સુખ દુઃખ, ચલ, ૩. જગતસે રહેના ઉદાસી, બે વાર.) પરખ્યા મેં જિનરાજ હરો મેરી દુતકી ફાંસી; તજે સબ ધંધા મેરી જાન, તજે સબ ધંધા; જિનવર મુખ પુનમ ચંદા, જિનદાસ તેરા બંદા, મેરે એક જિન દર્શન ચહીએરે, મેરે ચ૦ ૪.
૩ શ્રી પાર્શ્વનાથ મહિમાં લાવણી તું અકલંકી રૂપસરૂપી પરમાનંદ પર તું દાઈ તું શંકર બ્રહ્મા જગદીશ્વર વીતરાગ તું નિરમાઈ તું૧. અને પમ રૂ૫ દેખી તુજ રીઝે, સુરે નરનારીકે વૃંદા; નમે નિરંજન ફણિપતિ સેવિત, પાસ ગેડીચા સુર કંદા. તું ૨. મને કુંડળ શિર છત્ર બિરાજે, ચક્ષુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org