________________
જન સન્મિત્ર અંતસમે, નેણ માંહિ નીર ભર ભર અતી રે ; જાન કે જગત રાસે જ્ઞાનિ ન મગન હેત; અબખાયા ચાહે છે તે બાઉલ ન વેગે. ૭.
સયા એકવીસા :-આપકું આપ કરે છ્યું, આપકું આપ સુમારગ આણે; આપણું આપ કરે સ્થિર ધ્યાન મેં, આપકું આપ સમાધિ મેં તાણે, આપકું આપ લખાવે સ્વરૂપશું, ભેગનકી મમતા નવિ ઠાણે; આ૫કું આપ સંભારત યાવિધ, આપણે ભેદ તે આપહિ જાણે. ૮. આપ થઈ જગ જળથી ન્યારો જવું, આપ સ્વરૂપ મેં આપ સમાવે; આપ તજે મમતા સમતા ધર, સીલસું સાસે સ્નેહ જગાવે; આપ અલેખ અભેખ નિરંજન, પરિજન અંજન દૂર બહા, યા વિધ આપ અપૂરવ ભાવથી, આપણે મારગ આપહી પાવે. ૯. વેદ ભણે કિતાબ ભણે અરૂ, દેખે જિનાગમકું સભ જોઈ; દાન કરે અરૂ સ્નાન કરે ભાવે, મૌન ધરે વનવાસી જવું હોઈ તાપ તપ અરૂ જાપ જપ કેઈ, કાન ફિરાર ફિર કુનિ દેઈ આતમ યાન અધ્યાતમ જ્ઞાન, સામે શિવ સાધન ઓર ન કેઈ ૧૦. જે અરિ મિત્ત બરાબર જાનત, પારસ એર પાષાણુ
યે દોઈ, કંચન કિચ સમાન અહે જસ, નિચ નરેશમે ભેદ ન કેઈ; માન કહા અપમાન કહા મન, એ બિચાર નહિ તસ હાઈ; રાગ અરૂ રોષ નહિ ચિત્ત જાકે મ્યું, ધન્ય અહે જગમેં જન ઈ. ૧૧. જ્ઞાની કહે વું અજ્ઞાની કહે કેઈ, ધ્યાની કહે મત માની ક્યું કે, જેગી કહે ભાવે ભેગી કહે કે, જાકુ જિ મન ભાસત હાઈ; દેખિ કહ નિરખિ કહે પિંડ, ખિી કહો કે ગુન જોઈ, રાગ અરુ જ નહિં સુન જાકે થયું, ધન્ય અહે જગમેં જન સોઇ. ૧૨. સાધુ સુસંત મહંત કહો કેઉ, ભાવે કહો નિગરથ પિયારે ચાર કહો ચાહે ઢોર કહો કેઈ, સેવક છે કેઉ જાન દુલારે, બિનય કરે કે ઉંચે બેઠાવ ક્યું, દૂરથી દેખ કહે કેઉ જારે ધારે સદા સમભાવ ચિદાનંદ, લેક કહાવતરું નિત ન્યારે. ૧૩. માનીકુ હાય ન મવતા ગુણ, મદ્ભવતા તબ કહેકે માની; દાની ન હોય અદત્ત જિકે કર્યું, અદત્ત ભયે તે તે કહે કે દાની, ધ્યાનીકુ ચંચલતા નહિ વ્યાપત, ચંચળતા તદ કહેકે ધ્યાની; જ્ઞાની ન હોય ગુમાની સુણે નર, માન અહે તદ કહેકે જ્ઞાનિ. ૧૪. જોબન સંથાકે રાગ સમાન ન્યું, મૂહ કહા પરમાદક સે; સંપત તે સરિતાકે પૂર યું, દાન કરી ફલ યાકે ર્યું લે; આયૂ તે અંજલી કે જલ ક્યું નીત, છિક્ત હૈ લખ એસ મ્યું ભે; દેહિ અપાવન જાન સદા તુમ, કેવળી ભાષિત મારગ સે. ૧૫. સંસાર અસાર ભયે જિન, મરવેકે કહા તિનકે ડર , તે તે લેક દેખાવે કહા જ્યે કહા, જા કે હિયે અંતર થીત રહે, જિને મુંડ મુંડાય કે ભેખ લીયે, તિન કે શિર કૌન રહી કહે; મન હાથ સદા જિનકે તિનકે, ઘરહિ વહે વનહિ ઘરહે. ૧૬. શુભ સંવર ભાવ સદા વરતે મન આશ્રવ કેરો કહા હર હે સહુ વાદ વિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઇસે નર હે; નિજ શુદ્ધ સમાધિ મેં લીન રહે, ગુરૂ જ્ઞાનકે જાકું દીયે વર હે; મન હાથ સદા જિનકે તિનકે, ઘરહિ વનડે નહિ ઘરહે. ૧૭. મમતા લવલેશ નહિ જિનકે ચિત્ત, છાર સમાન સહુ ધન હે જાકુ ભેદ વિજ્ઞાનકી દ્રષ્ટિ કરી, અહી કંચૂકી જિમ જૂદે તન હે; વિષયાદિક પંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org