________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૭૮૫
પ્રગટ ભયા, નવિ જાય છપાયા, રૂપચંદ લકતે કરી, ચરણે શિર લાયા. મેં ૬. ૨૨૯ ૫૬ ૮૮ સુ
વાણી હું વિલાસ તેરી, અગમ અગે ચરી; દશમે દ્વાર એસે, એકાર ધ્વનિ ઉચરી, વાણી ૧. શબ્દ એક અનેક અર્થ, મુજત હૈ અક્ષરી; ચઉદરાજ લેાક માંહે, ધેાર ધાર વિસ્તરી, વાણી૦ ૨. નગર મધ્યે નદી વહે, ભરી લીધે જલ ગગરી; મત મતાંતર એસે ભયે, એક અંગ અનુસરી. વાણી ૩. ખીજ તૈસે વૃક્ષ ભયા, ખરખા ખરખત જીરી; રૂપચંદ આત્મ બુદ્ધિ, તેસી સમજણુ પડી. વાણી ૪.
૨૩૦૫૪ ૮૯ મુ. રાગ-પ્રભાત
પ્રભુ તારી ઠકુરાઈ, ગઢ તીન બિરાજે; રત્ન રચીત માનું ઢેઢુકી, દુંદુભિ મદલ છાજે. પ્રભુ૦ ૧. ઝલકત કહા દ્વિશી તેજમે, ખિચ કંચન કાટા; તેરે પ્રશ્નલ પ્રતાપકા, માનું મલ્લુ મેટા. પ્રભુ૦ ૨. અતી ઉજ્વલ રૂપે બન્યા, તીજા ગઢ તેરા; તીન ભુવનમે નિતાર્યાં, જશુ સુજશ ઘણેરા. પ્રભુ॰ ૩. વામાનન્દ જિષ્ણુદ્ઘકી, કાહા મૈં કહું મડાઈ, આનંદ વદત લઘુ બુદ્ધિપે, છબી ખરની ન જાઇ. પ્રભુ૦ ૪.
૨૩૧ ૫૬ ૯૦ મુ. રાગ–ભરવ
ઉઠે પ્રભાત નામ, જિનકેા ગાઇયે. નાભિજીકે નદકે, ચરણ ચિત્ત લાઇએ. આનદકે કઇં જા, પૂજિત સુદિ વૃંદ; ઐસે જિનરાજ ડ, એરકુન ધ્યાઈએ. ઉઠત૰ ૧. નયરી અાધ્યા ઠામ, માતા મરુદેવા નામ; લંછન વૃષભ જાકે, ચરણાં સુહઈએ. ઉઠત૰ ૨. પાંચસે ધનુષ્ય માન; દ્વીપત કનક વાન; ચારાશી પૂર્વ લક્ષ, આયુતિ પાછએ. ઉત॰ ૩. આદીનાથ આદીદેવ, સુરનર સારે સેવ; દેવનકે દેવ પ્રભુ, સમે સુખ દાઇયે. ઉઠત૰ ૪. પ્રભુ કે પાારવિંદ, પૂજક હરખચંદ; મિટા દુ:ખ ૬, સુખ સ'પત્તા વધાઇએ, ઉઠત૦ ૫.
૨૩૨૫૬ ૯૧ મુ. રાગ–ભરવ
ખીના પ્રભુ ખરકે ધ્રુખે, મેરે દીલ એ કરારી હે. ચારાશી લાખમે ભટકયા, બહુતસી દેહ ધારી હે; ઘેરા મુજે કમ આઠાને, ગળે ઝંઝીર ડારી હૈ. ખીના૦ ૧. હ્યુનીકે દેવ સખ દેખે, સખીકે લાભ ભારી હે; કોઈ ક્રોધી કોઇ માની, કીસીકે સંગ નારી હું. ખીના૦ ૨. મુસીબત જે પડી હુમપે, ઉસીને ખુદ નીહારી હે; પન્નાકુ ક્રુગતીસે તારા, એહી ખીનતી હમારી છૅ. બીના૦ ૩.
૨૩૩ ૫૪ ૯૨ સુ
અમ માહે તારા દીન દૃયાલ, મત મત મેં સબહી દેખે; ચિત્ત ચિત્ત તુમ નામ રસાળ, અખ માહે તારા દીન દયાળ. ૧. આદિ અનાદિ પુરુષ હે તુમહી, તુમહી વિષ્ણુ ગેાપાલ; શિવશ કર બ્રહ્મા ઇશ્વર તુંડી, ભાંગી ગઈ ભ્રમ જાલ, અખ૦ ૨. માડુ વિકલ ભૂલ્યા ભવ માંહી, ફી? અનતા કાળ; ગુણુ વિલાસ શ્રી આદી જિનેશ્વર, મેરી કરેા પ્રતિપાળ અખ૦ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org