SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ ७८४ સજન સન્મિત્ર ૨૨૪ પદ ૮૩ મું. રાગ-આશાવરી મહાવીર તમારી મનહર મુરતિ, દેખી મન હરખાય. પ્રભુ ત્રિશલામાતાના જાયા, સિહારથ નૃ૫ કુલ આયા; ઈંદ્રાણી મળી હલરાયા, તારી કંચન વરણી કાયા–મહ૦ ૧. જળકળશભરી હવરાવું, પૂજન કરી અતિ હરખાઉં, ભવભવનાં દુઃખ ગુમાવું, મુજ જન્મ કૃતારથ થાય-મહા. ૨. વળી સુંદર પુષ્પ મંગાવું, તેની ગૂંથી માળ બનાવું; લઈ પ્રભુ કઠે પહેરાવું, તારા સુરનર સેવે પાય-મહા. ૩. ભક્તિભરી ભાવના ભાવું, ગુણગાનથી પાવન થાઉં; નિશદિન તુમ ધ્યાન ધરાવું, જેથી દુર્લભ સમકિત થાય-મહા ૪. ૨૨૫ પદ ૮૪ મું. ધનધન નેમિનાથ ભગવાન, ભદધિ પાર લગાનેવાલે. રૈવતકાચલ-સિરદાર, તમે ત્યાગી રાજુલનાર, ઝટ ત્યાગ દીયે સંસાર, પશુગણ જાન બચાનેવાલે-ધન. પ્રભુ નેમિ બાલ કુમાર, લીયે બચપણસે બ્રહ્મધાર; દીયે આવાગમન નિવાર, તરણ તારણ પદ પાનેવાલે–ધન. દીક્ષા અરુ કેવલ જ્ઞાન, હુ સહસાવન–મેદાન; ઊજિતશિખર નિર્વાન, તીર્થ ગિરનાર વસાને વાલે-ધન. તિરથ યાત્રા ગુણખાન, આતમ લક્ષમી કા નિદાન, પૂજે હર્ષે ભગવાન, પ્રભુ વલ્લભ ગુણ ગાનેવાલે-ધન, ૨૨૬ પદ ૮૫ મું. હું તે ભૂલી ગયો અરિહંતને જે. તારે નારી દોલતને દીકરા, તારે વાડી ઘેડાને દરબારજો. હું તે. ૧. તું તે ધન દેખીને નીચે નમે જે, તને આવડે છે અભિમાન જે. હું તે. ૨. અરે કાચા તે કુંભ જળ ભર્યો જે, તેને ઝસ્તા ન લાગે વાર જે હું તે. ૩. તું તે મૂખ કાંઈ નથી જાણતે જે, આગળ ઘોર અંધારી રાત જો તે. ૪. તું તે હીરવિજય ગુર હિરલે જે, તારો મેહ માયા પદ છાંડ જો. હું તેપ ૨૨૭ પદ ૮૬ મું. જાગે સે જિન ભક્ત કહાવે, સેવે સે સંસારી હે; ત્રસ જીવકી હત્યા ન કરે, થાવર કરૂણાકારી છે. જાગે. ૧. થાપણ મેસો અદત્ત ન લે, ચેરી મારી વારી હે; પંચની શાખે પાણી ગ્રહણ કરતા, અવર શ્રી બ્રહ્મચારી છે. જાગે૨. સ્નાન પ્રમિત જલ જિનકી સેવા, પરિગ્રહ સંખ્યા ધારી હે રૂપચંદ સમકિત કે લચ્છન, તાકુ વંદના હમારી છે. જાગે. ૩. ૨૨૮ પદ ૮૭ મું. રાગ-પ્રભાતી મેં નહી જાણે નાથજી, માસે દૂર પઠાએ પીછેશું વર્ધમાનજી, શિવ મહેલ સધાએ. મેં ૧. વચન તમારે માન કે, મેં દીક્ષા લીની; લેક લાજ સબ ત્યાગ કે, ઘર ઘર ભીક્ષા કીની. મેં. ૨. દરસ તુમારે દેખ કે, રહે રંગ રાતે; વચન તુમારો શિર ધરી, ગુણ તેરા ગાતે. મેં૦ ૩. જીહાં જીહાં સંશય ઉપજે, તો શું પૂછી લીજે; જ્ઞાન સુધારસકી કથા, કહે કેણુ શું કીજે. મેં. ૪. સહિ સહિ તું વીતરાગ છે, નહી રાગકી રેખા; શત્રુ મિત્ર તેરે સમ ભએ, એ મેં નજરે દેખા. મેં પ. પૂરણ બ્રહ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy