________________
૨ ભજન સન્મિત્ર ૨૩૪ પદ -૩ મું. કરે મદદરી રાણી નાટક, રાવણ તંત બજાવે; માદલ વિણ તાલ તબુરે, પગ રવ ઠમ ઠમકાવે. કરે. ૧. ભક્તિ ભાવ નાટક એમ કરતાં, ત્રુટી તાંત વિચાલે સાંધી આપ નસા નીજ કરથી, લઘુ કલા તત્કાલે. કરે. ૨. દ્રવ્યભાવ ભક્તિ નવી બંડી, તે અક્ષય પદ સાધ્યું; સમકિત સુરતરૂ ફલ પામીને, તીર્થકર પર બાંધ્યું. કરે. ૩. એણે પેરે જે ભવીજન જિન આગે, ભલી પરે ભાવના ભાવે; જ્ઞાનવિમલ ગુણ તેહના, અહનીશ સુરનર નાયક ગાવે. કરે. ૪.
૨૩૫ પદ ૯૪ મું. પ્રભાતી-રાગ જાગ જાગ જીવ તું, ઉઠ થયો પ્રભાત રે, પ્રભુજીક નામ ભજ, પા ક્યું શિવ શાત રે. ૧. પૂર્વ દિશી ઉદીત સૂર, ધરી પ્રવાળ રંગ રાત રે. વિબુધ વૃંદ પઠત પાઠ, નામ ગઈ છે રાત રે. જાગ ૨. મેહ ગયેલી નિંદ છાંડી, દૂર કરી મિથ્યાત રે, સુગુરૂ વચન બંધ કરી, ધર્મ શું ધરી ધ્યાન રે. જાગ. ૩. દાન શીયલ તપે ભાવ, ભાવન શું બહુ ભાત રે, ચાર મંગળ ચાર બુદ્ધિ, હેત નામથી વિખ્યાત રે. જાગ) ૪. પંચ પદકે ધ્યાન કરી, ગુણીયલ ગુણ ગાત રે, આપહિ મેં દેષ દેખે, ટાળ પરાઈ રે તાંત ૨. જાગ ૫. ચરણ કરણ વિવેક શુદ્ધ, મનડું કરી થીર શાંત રે; કહત મુનિ મચંદ, હતા સદા સુખ શાત રે, જાગ૦ ૬.
૨૩૬ પદ ૯૫ મું. રાગ–ગરબીની દેશી અવિનાશીની સેજડીયે, રંગ લાગે મારી સજની, કેલી કરતાં ગઈ નવ જાણી સજની રજની, અવિનાશી, ૧. માન સરોવર હંસ તણે પરે, મુક્તિ તણું ગુણ ચુગતાંતાં જ્ઞાન ધ્યાનકી કુંજ ગલીમેં, આતમરામ રમતાંતાં. અવિનાશી. ૨. સાસુ દુમતિ કામણગારી, સસરે લેભ ધૂતારેજી; પિતા મેહ છે મહા પાપી, માયા માત ઠગારીજી, અવિનાશી. ૩. ક્રોધ પાડોસણ કેડ ન મેલે, કંદપ દેવર મીઠાજી; વિષય વાસના ગઈ દેરાણી, તિહાં અવિનાશી દીઠાંજી અવિનાશી૪.
૨૩૭ પદ ૯૬ મું. રાગ-સરકારી કાનડે દુરમતિ દાર દે મેરે પ્રાણી. જૂઠી સબ સંસારકી માયા, જૂઠી ગરવ ગુમાની, દરમતિ. ૧. આ૫ બૂઝે મેહ નિંદસું, ડોલે દુનિયા દિવાની; વીતરાગ દુઃખ કારણ દિલસું, વિનય જો શુદ્ધ જ્ઞાની. દુરમતિ ૨.
૨૩૮ પદ ૯૭ મું. રાગ-આશાવરી કહા કરું મંદિર કહા કરું ઇમરા, ન જાને કહાં ઉડ બેઠેગા ભમરા જારી કરી ગયે છરી દુમાલા, ઉડ ગયે પંખી પડ રહ્યા માલા કહ૦ ૧. પવનકી ગઠરી કેસે ઠરાઉં, ઘર ન બસત આય બેઠે બટાઉ અગની બુઝાની કાહે કી ઝારા, દીપ છીપે તબ કેસેં ઉજારા. ક. ૨. ચિત્રકે તરૂવર કબહું ન મરે, માટિકા ઘેરા કેતેક દરે; ધુંએકી ડેરી તૂરકા થંભા, ઉહાં ખેલે હંસા દેખે અચભા. ક. ૩. ફિરિ ફિરિ આવત જાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org