________________
સજ્ઝાય અને પદ-વિભાગ
જાપ કરવા અને આત્મિક અનુભવના રસનું પાન કરવું. (૪)
ઉપર જણાવેલું આત્મધ્યાન ભરત ચક્રવતી એ આરિસા ભૂવનમાં પ્રાપ્ત કયુ", અને કેવળજ્ઞાન મેળગ્યું, શ્રી ચિદાનંદ મહારાજ કહે છે કે-શુભ ધ્યાનના યોગે ભવ્ય જીવ નિર્વાણુ પદને મેળવે છે, પ્રાપ્ત કરી શકે છે, રેચકાદિ જ પ્રકારનું પ્રાણાદિ. ૫. પ્રકારના વાયુનું. અને પિ'સ્થાદિ ધ્યાનનું સ્વરૂપ આ નીચે આપેલું છે. યાગશાસ્ત્ર, ધ્યાન દિપીકા વગેરેમાંથી લીધેલ છે.
પાંચ પ્રકારના વાયુ-૧ ઉશ્વાસ-નિ:શ્વાસ-આર્દિક-પ્રાણવાયુ”, ૨-મુત્રાદિકને બહાર લાવનાર અપાનવાયુ” ૩-અનાજને પચાવીને યાગ્ય સ્થાને પહોંચાડનાર “સમાનવાયુ” ૪-રસાદિકને ઉંચે લઇ જનાર ઉદાનવાયુ ' ૫-આખા શરીરમાં વ્યાપીને રહે, તે વ્યાન વાયુ.’ રેચકાક્રિકનુ સ્વરૂપનાસિકા, બ્રહ્મર'વ્ર કરીને બહાર કાઢવા, તે રેચક. બહારથી પવનને ખેચીને અપાન પય"ત કાઠામાં પુરવા તે પૂરક, વાયુને નાભિકમલમાં સ્થિર કરીને તેને રોકવા તે કુંભક, તાળવું, નાસિકા, અને મુખરૂપ દ્વારાથી વાયુને નિરોધક કરવા તે શાંતિક. પિડ સ્થાનાદિક ધ્યાનનું સ્વરૂપ-પિંઢજે શરીર, તેમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન શરીરના જુદા જુદા ભાગમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે પ્રકારે સ્વેચ્છાથી જાતિ પૂર્ણાંક પરમાવવું અથવા આત્મ ઉપયેાગતે તે તે પ્રકારે પરિણમાવવું ‘પિ‘ડસ્થ ધ્યાન ’ પરમાત્માના નામ સાથે સબંધ ધરાવનાર પવિત્ર પદ્માનું (મત્રાનું) ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન સ્થળ રૂપવાળા અને સાક્ષાત સમવસરણમાં બિરાજેલા, સજીવન મૂતિ એવા તિથ“કરાના શરીરને અથવા પાષાણાદિકની મૂતિઓને ધ્યેય તરીકે રાખી મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન, જેમાં કાષ્ટ પ્રકારના સ્થૂલ રૂપાદિ લક્ષણા નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ લઇ તેમાં મનેાત્તિતા-અખ’ડ પ્રવાહુને વાળી દઈ આત્મરવરૂપ અનુભવવું તે રૂપાતીતધ્યાન, સ્થળધ્યાન સિદ્ધ કર્યાં વગર સુક્ષ્મ નિરાકાર રૂપાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન થઇ શકે નહીં તેથી પ્રથમ રૂપવાળા સ્કુલ ધ્યાન કરવા તે ઉપયોગી છે તેના વડે રૂપાતીન ધ્યાને પહેાંચી શકાય છે.
७७७
આ ચારે ધ્યાનનું વિશેષ અને સ્પષ્ટ સ્વરુપ જાણવાના કે યેાગશાસ્ત્ર ભાષાંતરના ૭-૮૯-૧૦ એ ચાર પ્રકરણુ વાંચવા. અહીં તે અતિ સક્ષિપ્ત સ્વરુપ આપેલું છે.
૧૯૧ પદ ૫૦ મું. રાગ–સારઠ-ગિરનારી
પ્રભુ મેરા મનડા હટકર્યેા ન માને પ્રભુ॰ આં॰ બહુત ભાંત સમજાયા યાકું, ચાડે હું અરુ છાને; પણ ઇય શિખામણુ કથ્રુ રચક, ધારત નવ નિજ કાને, પ્રભુ૦ ૧. થ્રિનમેં રુષ્ટ તુષ્ટ હાય છિનમેં, રાય રક છનમાંહી; ચંચળ જેમ પતાકા અંચળ, તે મિગત ણમાંહી. પ્રભુ॰ ૨. વક્ર તુરંગ જિમ સુલટી શિક્ષા, તજ ઉલટી હુઠાને; વિષમ ગતિ અતિ યાકી સાહેબ, અતિશયધર કાઉ જાને. પ્રભુ૦ ૩. અતિ ઉગતિએ કહું હું તુમથી, તુવિન કાઉ ન સિયાને; ચિદાન દ પ્રભુ એ વિનતિ કી, અખ તેા લાજ છે યાને પ્રભુ૦ ૪. ૧૯૨પ૬ ૫૧ મું. રાગ–સારઠ–મલ્હાર
તારાજી રાજ તારાજી રાજ, દીનાનાથ ! અમ મેહે તારાજી રાજ. એ આંકણી, પૂરવ પુણ્ય ઉદય તુમ ભેટે, તારણ તણુ જિહાજ-દીના૦ ૧. પતિત ઉદ્ધારણ તુમ પણ ધાર્યાં, હું પતિતન સિરતાજ-દીના૦ ૨. આગે અનેક ઉગારે તદપ ન, કઠિન તે મળ્યે આજ-દ્રીના૦ ૩. ઇણે અવસર જિમતિમ કરી રખીએ, બિરુદ ગ્રહેકી લાજ-ટ્વીના૦ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org