________________
७७९
સજ્જન સન્મિત્ર
૧૮૮ ૫૬ ૪૭ મુ. રાગ-જંગલેા કાફી
જગમે' ન તેરા કાઈ, નર દેખહુ નિહુચે' જોઈ. આ॰ જીત માત તાત અરુ નારી, સહુ સ્વારથકે હિતકારી, બિનસ્વારથ શત્રુ સેઇ, જગમે' ન તેરા ક્રેઇ. ૧. તું કૃિત મહા મદમાતા, વિષયન સંગ મૂરખ રાતા; નિજ અંગકી સુધબુધ ખાઇ, જગમે ન તેરા કાઇ. ૨. ઘટ જ્ઞાનકલા નવ જાકું, પર નિજ માનત સુન તાકુ; આખર પછતાવા હોઇ, જગમે ન તેરા કાઇ. ૩. નિત્ર અનુપમ નરભવ દ્વારા, નિજ શુદ્ધ સ્વરૂપ નિહારી; અતર મમતામલ ધાઇ, જગમે· ન તેરા કાઇ. ૪. પ્રભુ ચિદાનન્દકી વાણી, ધાર તું નિશ્ચે જગ પ્રાણી; જિમ સફલ હેાત ભવ ક્રોઇ, જગમે” ન તેરા કાઇ.
૧૮૯ ૫૬ ૪૮ મુ. રાગ–જંગલેા કાકી
જુઠી જુઠી જગતકી માયા, જિને જાણી ભેદ તિને પાયા. જુઠી૰ આંકણી, તન ધન જોવન મુખ જેતા, સહુ જાણુ અસ્થિર સુખ નેતા; નર જિમ બાદલકી છાયા, જીડી જુઠી જગતકી માયા. ૧. જીમ અનિત્ય ભાવ ચિત્ત આયા, લખ ગલિત વૃષભકી કાયા; મુઝે કરકડુ રાયા, જુઠી જુઠી જગતકી માયા. ર. ઈમ ચિદાનંદ મનમાંહી, કછુ કરીએ મમતા નાંહી; સદ્ગુરુએ ભેદ લખાયા, જુઠી જુઠી જગતકી માયા. ૩.
૧૯૦ ૫૬ ૪૯ મું. રાગ–સારઠ
આતમ યાન સમાન, જગતમે' ? સાધન નિવ કા આન. જગતમે' એ આંકણી, રુપાતીત ધ્યાનકે કારણ, રુપસ્થાર્દિક જાન તાહુમે પિંઠસ્થ ધ્યાન કુન, ધ્યાતાકું પરધાન જ૦ ૧. તે પિંડસ્થ ધ્યાન ક્રિમ કરિયે, તાકો એમ વિધાન; રેચક પૂરક કુંભક શાંતિક, કર સુખમન ઘર આન-જગતમે ૨. પ્રાન સમાન ઉદ્યાન વ્યાન, સમ્યક્ ગ્રહહું અપાન; સહજ સુભાવ સુરગ સભામે, અનુભવ અનહુદ તાન-જગતમે...૦ ૩. કર આસન પર શુચિતમ મુદ્રા, ગ્રહી ગુરુગમ એ જ્ઞાન; અજંપા જાપ સાહ. સુસમરન. કર અનુભવ રસપાન-જગતમે ૪. આતમ યાન ભરત ચક્રી લહ્યો, ભવન અરિસા જ્ઞાન; ચિદાનંદ શુભ ધ્યાન શ્વેગ જન, પાવત પદ નિરવાણુ, જગતમે...૦ ૫.
આ જગતમાં આત્મધ્યાન સમાન બીજું કાષ્ટ મેાક્ષનું સાધન નથી. એમ હું ભવ્ય
જીવ ! તું જાણુ
ધ્યાન ત્રણ પ્રકારનું છે. ૧ પુસ્થ ૨ રુપધ અને ૩ પિસ્થ; તેમાં રુપાતીત ધ્યાનને માટે રુપસ્થાદિક ધ્યાન કરવાન! છે. તેમાં પણ નવીન ધ્યાતાને પ્રથમ પિ ંડરથ ધ્યાનની પ્રધાનતા છે. અર્થાત્ પ્રથમ તે ધ્યાન કરવા યેાગ્ય છે. (૧) (પદસ્થના રુપસ્થમાં માલેશ છે.)
હવે શે પિઠસ્થ ધ્યાન શી રીતે કરવુ ? તેતેા વિધાન આ પ્રમાણે છે:-પ્રથમ રેચક, પૂરક, કુંભક અને શાંતિક કરીને સુખમના જે મધ્ય નાડી, તેને તેના ઘરમાં લાધવી. પછી પ્રાણ, સમાન' ઉદાન, અપાન અને અને વ્યાન એ પાંચે પ્રકારના વાયુને કબજે કરવા પેાતાને સ્વાધિન બનાવવા, એટલે સહજ સ્વભાવ રુપ સુર'ગ સભામાં અનડુદ તાન અથવા અનાહત નાદને અનુજીવ થશે. (૨-૩. ઉપર પ્રમાણે કરવામાં ધ્યાનને યાગ્ય આસન કરી, પવિત્ર એવી સમમુદ્રા ધારણ કરવી; આ પ્રમાણે ગુરુગમથી જ્ઞાન મેળવીરે નયોગ્ય પ્રયત્ન કરી અજંપા જાપ જે સાહુ' તેને સ ભાર–તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org