________________
૭૭૫
સજ્જાય અને પદ-વેલ. ગ પ્રબલ વતે નિત્ય જાકુ, તાકે કહાં કહીએ રે, ચિદાનંદ એ વચન સૂણિને, નિજ સ્વભાવમેં રહીએ રે. વિષય૦ ૭.
૧૮૩ પદ ૪૨ મું. રાગ–કાફી જૈલ અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયે નહીં. જેલ. આ તૈલ મન થિર હેત નહીં છીન, જિમ પીપરક પાન; વેદ ભણ્યો પણ ભેદ બિના શઠ, પિથી થેથી જાણ રે. ઘટમેંટ ૧. રસ ભજનમે રહત દવ નિત, નહિં તસ રસ પહિચાનક તિમ શ્રુતપાઠી પંડિત કે ૫ણુ, પ્રવચન કહત અજ્ઞાન રે, ઘટમેં. ૨. સાર કહ્યા વિના ભાર કહ્યો શ્રત, ખર દૃષ્ટાંત પ્રમાણ ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એક તાન રે. ઘટમેં૦ ૩.
૧૮૪ પદ ૪૩ મું. રાગ–કાફી અકથ કથા કુણુ જાણે હો તેરી ચતુર સનેહી! અકથ૦ નયવાદી નયવાદ રહીને, જૂઠા ઝગડા ઠાણે નિરખ લખ ચખ સ્વાદ સુધાકે, તે તે તનક ન તાણે છે. તેરી. ૧. છિન મેં રુપ રચત નાના વિધ, આ૫ અરુ૫ વખાને છિન મૂરખ જ્ઞાની હોય છિનમેં, ન્યાય સકળ છિન જાણે છે. તેરી. ૨. ચોર સાધ કછુ કહ્યો ન પરતુ હૈ, લખ નાના ગુણઠાણે જૈસે હેતુ તૈસે ચિદાનંદ, ચિત્ત શ્રદ્ધા ઈમ આણે . તેરી અકથ કથા કુણ જાણે ૩.
૧૮૫ પદ ૪૪ મું. રાગ-ફાફી અલખ લખ્યા કિમ જાવે છે, એસી કેઉ જુગતિ બતાવે, અલખ લખ્યા કિમ જાવે આંકણી. તન મન વચનાતીત ધ્યાન ધર, અજપા જાપ જપાવે; હોય અડોલ લેલતા ત્યાગી જ્ઞાનસરોવરે ન્હાવે છે. એસી, ૧. શુદ્ધ સ્વરુપમે શાક્ત સંભારત, મમતા દૂર વહાવે, કનક ઉપલ મલ ભિન્નતા કાજે, જેગાનળ સળગાવે છે. એસી. ૨ એક સમય સમ શ્રેણી રોપી, ચિદાનંદ ઇમ ગાવે; અલગ રુપ હેઈ અલખ સમાવે, અલખ ભેદ ઈમ પાવે છે. એસી, ૩.
૧૮૬ પદ ૪૫ મું. રાગ-કાફીની હોરી અનુભવ મિત ! મિલાયદે મેકું, શ્યામસુંદર વર મેરા રે. આંકણી. શિયલ કાગ પિયાસંગ રમુંગી, ગુણ માનુંગી મેં તેરા રે; જ્ઞાન ગુલાલ પ્રેમ પીચકારી, શુચિ શ્રદ્ધા રંગ ભેરા રે. અનુ૧. પંચ મિથ્યાત નિવાર ધરુગી મેં, સંવર વેબ ભલેરા રે, ચિદાનંદ એસી હેરી ખેલત બહુરિ ન હોય ભવ ફેર છે. અનુ. ૨.
૧૮૭ પદ ૪૬ મું. રાગ-કાફીની હારી એરી મુખ હોરી ગોરી, સહજ શ્યામ ઘર આય સખી! આંકણી ભેદજ્ઞાનકી કુંજ ગલન મેં રંગ રચારી. સખી. ૧. શુદ્ધ શ્રદ્ધાન સુરંગ ફૂલક, મંડપ છાવારી; એરી ઘરમંડપ છારી. સખી. ૨. વાસ ચંદન શુભભાવ અરગજા, અંશ લગારી; એરી પિયા અંગ લગારી. સખી. ૩. અનુભવ પ્રેમ પિયાલે પ્યારી, ભરભર પાવરી; કંતકુ ભરભર પોરી સખી. ૪. ચિદાનંદ સમતારસ મેવા, હિલમિલ ખારી, સહજ શ્યામ ઘર આયે સખી સુખ હસે ગારી. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org