________________
સજન સન્મિત્ર ચિદાનદસેવક જિન સાહેબ, નીકે બહેસમાજ; દીનાનાથ! અબ મોહે તારેજી રાજ૫.
૧૯૩ પદ પર મુ. રાગ-સોરઠ અવેજી રાજ આજ રાજ, સાહેબા થે મહારે મહેલે આજ રાજ, એ. આંકણી. સીસ નમાય કરજોડ કહત હું, જરતેકે ન જરા હસ હસ નાથ જરે પર અબ તુમ, કાહેકું લૌન લગાવે. સા૧. હમકું ત્યાગ પિયા શકય સદન તુમ, બિના બોલાયે જા, જા કારનહી મહેર ન આવત, તે કેઉ ચૂક દિખાવે. સા૨. મુમતા કુટિલકે બસ ઈમ સાહેબ, કાકુ લેક હસાવે, તુમકું કવન શીખવે તુમ તે, ઔરન સમજાવે. સા. ૩. વાકે વસવરતી તમ નાયક, જે જે વિધ દુઃખ પાવે; તે સહ છાને નહીં કેઉ માંથી, કાહે પ્રગટ કરાવે. સા. ૪. ચિદાનંદ સુમતાને વચન સુન, લેજે હે હરખ વધા; તુમ મંદિર આવત પ્રભુ પ્યારી, કરીએ ન મન પછતા સાવ ૫.
૧૯૪ પદ ૫૩ મું. રાગ-સેરઠ ગઢ ગિરનાર રુ લાગે છે જ, થાકે ગઢ ગિરનાર ચડો લાગે છે જ. આંકણી ભાર અઢાર અપાર કિયે તિહાં, વનરાજી વિસ્તાર; નિર્મળ ગીર સુમીર વહત નિત્ય, પથિક જન મહાર-ચડોત્ર ૧. શુદ્ધ સમાધિ, વિગત ઉપાધિ જેગીસર ચિત્ત ધાર; કરત ગંભીર ગુહામે નિશદિન ગુરુગમ જ્ઞાન વિચાર-ચડો. ૨. કલ્યાણક હુઆ ત્રણ તિહાં રે, શેભત જગદાધાર, ચિદાનંદ પ્રભુ અબ મોહે તારો, જિમ તારી નિજ નાર-ડો૦ ૩.
૧૯૫ પદ પ૮ મું. રાગ–હિણી અનુભવ તિ જગી છે હૈયે અમારે બે, અનુભવ જતિ જગી છે. એ આંકણી. મુમતા કુટીલ કહા કરિહા, સુમતા અમારી સગી છે. અ. ૧. મોહ મિથ્યાત્વ નિકટ નવિ આવે, ભવપરિણત જવું પગી છે. અ૦ ૨, ચિદાનંદ ચિત્ત પ્રભુને ભજનમેં, અનુપમ અચળ લગી છે. અ૩.
૧૯૬ પદ ૫૫ મું. શ્રી ચંદ્રપ્રભુનું સ્તવન રાગ-રોહિણી
સરણું તિહારે ગહી છે, ચંદા પ્રભુજી બે; સરળ તિહારે ગહી છે. એ આંકણી. જનમ જરા મરણાદિક કેરી, પીડા બહુત સહી છે. ચંદા પ્રભુત્ર ૧. પરદુઃખભંજન નાથ બિરુદ તુમ, તાતે તુમકુ કહી છે. ચંદા પ્રભુત્ર ૨. ચિદાનંદ પ્રભુ તુમારે દરસથી, વેદના અશુભ દહી છે. ચંદા પ્રભુત્ર ૩.
૧૯૭ પદ ૫૬ મું. રાગ-કેરબે સમજ પરી મોહે સમજ પરી, જગમાયા સબ જુઠી, મોહે સમજ પરી. એ આંકણું. કાલ કાલ તું કયા કરે મૂરખ, નાહી ભરુંસા પલ એક ઘડી. જગ ૧. ગાફિલ છિન ભર નાહી રહો તુમ, શિર પર ઘુમે તેરે કાલ અરી, જગ ૨. ચિદાનંદ એ બાત હમારી પ્યારે, જાણે મિત્ત મનમાંહે ખરી જગ૩.
૧૯૮ પદ ૫૭ મું. રાગ -કેરબો હરે ચિત્તમેં ધરે પ્યારે ! ચિત્તમેં ઘરે, એની શીખ હમારી પ્યારે ! ચિત્તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org