________________
સઝાય અને પદ-વિભાગ
૭૭૬ ણિત સંગ, કરત અનેખે રંગ; ચિદાનંદ પ્યારે; નટખા જીસી દિખાવે. લાલપ.
૧૭૮ પદ ૩૭ મું. રાગ-ભરવ જાગ રે બટાઉ! અબ ભઈ ભેર વેરા. જાગ રે આંકણી. ભયા રવિકા પ્રકાશ, કુમુદહુ થયે વિકાસ ગયા નાશ પ્યારે મિથ્યા-રેનકા અધેરા, જાગ રે. ૧. સૂતાં કેમ આવે ઘાટ, ચાલવી જરુર વાટ; કેઈ નહી મિત્ત પરદેશમેં ક્યું તેરા. જાગ રે ૨. અવસર વીતી જાય, પી છે પછતાવો થાય; ચિદાનંદ નિર્ચે એ માન કહા મેરા. જાગ રે ૩.
- ૧૭૯ પદ ૩૮ મું. રાગભરવા ચલન જરુર જામું તાકુ કેસે સેવના-આંકણું. ભયે જબ પ્રાતઃકાલ, માતા ધવરાવે બાલ જગજન કરત સકલ મુખ દેવના. ચલના. ૧. સુરભિકે બંધ છૂટે, ઘુવડ ભયે અપૂઠે ગ્યાલબાલ મિલકે વિલાવતે વિવના. ચલના. ૨. તજ પરમાર જાગ, તું ભી તેરે કાજ લાગ; ચિદાનંદ સાથે પાય, બિરથા ન ખેવના. ચલના. ૩.
૧૮૦ પદ ૩૯ મું. રાગ-ભૈરવ જાગ અવલેક નિજ શુદ્ધતા સ્વરુપકી–જાગ. આ જામે રૂ૫ રેખ નહીં, પંચ પરપંચ નાંહી; ધારે નહીં મમતા-સુગુણ ભવકૂપકી, જાગ ૧. જાકે હૈ અનત ત, કબહુ ન મંદ હેત; ચાર જ્ઞાન તાકે સેત, ઉપમા અનુપકી. જાગ ૨. ઉલટ પલટ ધ્રુવ જાન, સત્તામે બીરાજમાન; શેભા નહી કહી જાત, ચિદાનંદ મૂકી. જા.૦ ૩.
૧૮૧ પદ ૪૦ મું. રાગ-પ્રભાતી એસા જ્ઞાન વિચારે પ્રીતમ! ગુરુગમ શૈલી ધારી રે. સ્વામીકા શોભા કરે સારી, તે તે બાળકુમારી રે, જે સ્વામી તે તાત તેહને, કહ્ય જગત હિતકારી છે. એસા ૧. અષ્ટ દીકરી જાઈ બાળા, બાવચારિણી ભેવે રે પરણાવી પૂરણ ચંદા થી, એક સેજ નવિ સેવે રે. એશા. ૨. અષ્ટ કન્યાકા સુત વળી જાયે, દ્વાદશ તે વળી સોઈ રે; તે જગ માંહે અજન્મા કહીએ, કરતા તાસ નહીં કેઇ રે. એસા ૩. માત તાત સુત એક દિન જનમે, છેટે બડે કહાવે રે, મૂળ તિનેકા સહુ જગ જાણે, શાખા ભેદ ન પાવે રે. એસા૪. જે ઈણ કે કુળકેરી શાખા, જાણે ખેજ ગમાવે રે, ખેજ જાય જગમેં તે પણ તે, સહુથી બડે કહાવે છે. એસા૫. અથવા નર નારી નપુંસક, સકી એ છે માતા રે; ષમત બાલકુમારી બેલત, એ અચરિજકી બાતાં જે. એસ. ૬. લેક લેકોત્તર સહુ કારજમેં, યાવિન કામ ન ચાલે રે; ચિદાનંદ એ નારીશું રમણ, મુનિ મનથી નવિ ટાળે છે. એ સા. ૭.
અર્થહે પ્રીતમ! હે શુદ્ધ ચિદાનંદસ્વરુપી આત્મા ! ગુરુગમથી શૈલી સમજીને હું હવે પછી કહું છું તેના જ્ઞાનને વિચાર કરો.
એક સ્ત્રી છે તે બાળકમારી છે, છતાં સ્વામીની શોભા કરે છે–સ્વામીને શોભાવે છે, અને તેનો જે સ્વામી છે તે જ તેનો પિતા છે અને તેને જગતને હિતકારી કહ્યો છે. (૧)
આ મી સમતા અથવા વિરતિ સંભવે છે કે જે તેના સ્વામી વિરતિ ધારણ કરનારી શોભા વધારે છે. વળી તે બાળકુમારી છે, તેણે એક નાથ સ્વીકારેલો નથી તેના તો અનેક નાથ છે તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org