________________
७७२
સજજન સન્મિત્ર ૧૭૪ પદ ૩૩ મું. રાગ-આશાવરી મારંગ સાચા કે ન બતાવે, જાકું જાય પૂછીયે તે તે અપની અપની ગાવે. મારગ, આંકણી. મતવારા મતવાદ વાદધર, થાપત નિજ મત નીકા; રયાદ્વાદ અનુભવોવન તાકા, કથન લગત મેહે ફીકા. મારગ ૧. મત વેદાંત બ્રહ્મ પદ ધ્યાવત, નિશ્ચય ૫ખ ઉર ધારી; મીમાંસક તો કમ પદે તે, ઉદય ભાવ અનુસારી. મારગ ૨. કહત બૌધ તે બુદ્ધદેવ મામ, ક્ષણિક રુપે દરસાવે; તૈયાયિક નીવાદ ગ્રહી તે, કરતા કેઉ ઠેરવે. મારગ. ૩. ચારવાક નિજ મન કલ્પના, શૂન્યવાદ કેઉ ઠાણે; તિન મેં ભયે અનેક ભેદ તે, આપણી અપણી તાણે. મારગ. ૪. નય સવંગ સાધના જામે, તે સરવંગ કહાવે, ચિદાનંદ એસા જિન મારગ, જી હોય સે પાવે. મારગઢ ૫.
૧૭૫ પદ ૩૪ મું, રાગ-આશાવરી અબધુ ને વી નયન જબ જે! દ્રગમુદ્રિત કયા સેવો. અબધુ આંકણી. મોહ નિંદ સોવત તું ખયા, સરવસ માલ અપાયું, પાંચ ચોર અજહુ તોય લુંટત, તાસ મરમ નહિ જાણું. અબધુત્ર ૧. મળી ચાર ચંડાલ ચેકડી, મંત્રી નામ ધરાયા; પાઈ કેફ પીયાલી. તે હે, સકલ મુલક ઠગ ખાયા. અબધુત્ર ૨. શત્રુ રાય મહાબલ જોદ્ધા, નિજ નિજ સેન સજાવે; ગુણઠાણામેં બાંધ મોરચે, ઘેર્યા તુમ પુર આયે. અબધુ ૩. પરમાદી તું હોય પિયારે, પરવશતા દુઃખ પાવે, ગયા રાજ પુરસારથસેતી, ફિર પાછા ઘર આવે. અબધુ૪. સાંભલી વચન વિવેકમિત્તકા, નિમેં નિજ બળ જોડ્યા; ચિદાનંદ એસી રમત રમતા બ્રહ્મ બંકા ગઢ તેડ્યા અબધુત્ર ૫.
૧૭૬ પદ ૩પ મુ. રાગ-પ્રભાતી વસ્તુગતે વસ્તુકા લક્ષણ, ગુરુગમ વિણ નવિ પાવે રે, ગુરુગમ (વન નવિ પાવે કેઉ, ભટક ભટક ભરમાવે રે, વસ્તુ, ૧. ભવન આરીએ શ્વાન કુકડા, નિજ પ્રતિબિંબ નિહારે રે; ઈતર રુપ મનમાંહે વિચારી, મહા જુદ્ધ વિસ્તરે . વધુ ૨ નિર્મળ ફટિક શિલા અંતગત, કરિવર લખ પર છાંદી રે; દર્શન તુરાય અધિક દુઃખ પાવે, દ્વેષ ધરત દિલમાંહિ છે. વસ્તુ ૩. સસલે જાય સિંડકું પકડો, દુજે દી દીખાઈ રે; નિરખ હરિ તે જાણું દુસરો, પડ્યો નૃપ તિહાં ખાઈ રે. વસ્તુ૦ ૪, નિજ છાયા વેતાળ ભરમ કર, ડરત બાલ દિલમાંહિ રે; રજજુ સપ કરી કેઉ માનત, જૈલ સમજત નહિ રે. વસ્તુ. ૫. નલિની મમર્કટ મુઠી જિમ, જમવશ અતિ દુઃખ પાવે રે; ચિદાનંદ ચેતન ગુરુગમવિન, મૃગતૃષ્ણા ધરી ધાવે છે. વસ્તુ
૧૭૭ પદ ૩૬ મું. રાગ-ભૈરવ લાલ ખ્યાલ દેખ તેર, અચરિજ મન આવે. આ૦ ધારે બહુરુપ છિન્ન-માંહે હાય રક ભૂપ; આપ તે અરુપ સહુ જગમેં કહાવે. લાલ૦ ૧. કરતા અકરતા હું, હરતા કે ભરતા ક્યું એસા છે જે કેણ તેહ, નામ લે બતાવે. લાલ૦ ૨. એકમેં એક હૈ, અનેક હૈ અને કહુ એક ના અનેક કછુ, કહો નહીં જાવે. લાલ૦ ૩. ઉપજે ન ઉપજત, મુઓ ન મારત કg; ખટર્સ ભેગા કરે, ૨ચહુ ન ખાવે. લાલ૦ ૪. પર પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org