________________
સક્ઝાય અને પદ-વિભાગ
૭૭૧ નવિ પરમારથ તસ જાણે ચા વિધ ભણી વેદ સુણવે, પણ અકળ કળા નવિ પાવે. ૧. ષટત્રિશ પ્રકાર રસેઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હોઈ, શિશુ નામ નહીં તસ લેવે, રસ સ્વાઢત સુખ અતિ લેવે. ૨. બંદીજન કડખા ગાવે, સુણી શૂરા શીશ કટાવે; જબ ચંડમુંડતા ભાસે, સહુ આગળ ચારણ નાસે, ક. ૩. કહી તે જગત મજુરી, રહણ હે બંદી હજુરી, કહેણ સાકર સમ મીઠી, રહણી અતિ લાગે અનીઠી. ક૪. જબ રહણકા ઘર પાવે, કથણી તબ ગિણતી આવે, અબ ચિદાનંદ ઈમ ઈ, રહેણીકી સેજ રહે ઈ.ક. ૫.
૧૭૦ પદ ર૯ મું. રાગ–આશાવરી જ્ઞાનકળા ઘટ ભાસી, જાકે જ્ઞાનકળા ઘટ ભાસી. એ આંકણું. તન ધન નેહ નહિં રહ્યો તાકુ છિનામે ભયે ઉદાસી. જા. ૧. હું અવિનાશી, ભાવ જગતને, નિ સકલ વિનાશી; એવી ધાર ધારણું ગુરુગમ, અનુભવ મારગ પાસી. જાકું. ૨. મેં મેરા એ મોહજનિત જસ, એસી બુદ્ધિ પ્રકાશી; તે નિઃસંગ પગ મોહ સીસ દે, નિશ્ચ શિવપુર જાસી. જા કું. ૩. સુમતા ભઈ સુખી ઈમ સુનકે, મુમતા ભઈ ઉદાસી, ચિદાનંદ આનંદ લહ્યા ઈમ, તેરે કરમકી પાસી. જાકું૦ ૪.
૧૭૧ પદ ૩૦ મું. રાગ-આશાવરી અનુભવ આનંદ પ્યારે, અબ મોહે અનુભવ આનંદ પ્યારો; એહ વિચાર ધાર તું જડથી, કનક ઉ૫લ જિમ ન્યારે. અબ. ૧. બંધહેતુ રાગાદિક પરિણતિ, લખ પરખ સહુ જ્યારે ચિદાનંદ પ્રભુ કર કિરપા અબ, ભવસાગરથી તારો. અબ૦ ૨.
૧૭૨ પદ ૩૧ મું. રાગ-આશાવરી એ ઘટ વણસત વાર ન લાગે. એ ઘટ-આંકણી. યાકે સંગ કહા અબ મૂરખ, છિનછિન અધિક પગે. એ. ૧. કાચા ઘડા કાચકી શીશી, લાગત ઠણકા ભાંગે, સડણ પડણ વિવંસ ધરમ જસ તસથી નિપુણ નીરાગે. એ. ૨. આધિ વ્યાધિ વ્યથા દુઃખ ઈણ ભવ, નરકાદિક કુનિ આગે; ડબહુ ન ચલત સંગ વિશુખ્યિા , મારગડુંમેં ત્યાગે. એ. ૩. મદછક-છાક ગહેલ તજ વિરલા, ગુરુ કિરપા કેઈ જાગે, તન ધન નેહ નિવારી ચિદાનંદ, ચલિયે તાકે સામે એક ૪.
૧૭૩ પદ ૩૨ મું. રાગ-આશાવરી અબધુ પિયે અનુભવરસ પ્યાલા, કહત પ્રેમ મતિવાલા. આંકણી. અંતર સપ્તધાત રસભેદી, પરમ પ્રેમ ઉપજાવે; પૂરવ ભાવ અવસ્થા પલટી, અજબ ૨૫ દરસાવે. અબધુ ૧. નખશિખ રહત ખુમારી જાકી, સજળ સઘન ઘન જૈસી; જિને એ પ્યાલા પિયા તિનકુ, ઔર કેફ રતિ કૈસી. અબધુત્ર ૨. અમૃત હાય હલાહલ જાકે, રેગ ચેક નવિ
વ્યાપે રહત સદાગરકાવ નસામે. બંધન મમતા કાપે. અબધુત્ર ૩. સત્ય સ તેષ હીયા મેં ધારે, આતમ કાજ સુધારે, દીનભાવ હિરદે નહી આણે, અપને બિરુદ સંભારે, અબધુ) ૪. ભાવ દયા રણથંભ રોપકે, અનહદ તુર બજાવે ચિદાનંદ અતુલિબલ રાજા, છત અરિ ઘર આવે, અબધુ૦ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org